Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 27 March 2017

BAPUJI - 11/06/1959

To. Hemendra. C. Parekh

c/o Sodality House Room No. 200.

Victoria Garden Road

Bombay 8

 

From, Chunilal K. Parekh.

Vadia. M.S. Dist વડીયા.

તા. ૨૧//૫૪ ગુરૂવાર

 

ચિ. હેમેન્દ્ર ... પિ. પાસેના નો પત્ર તથા રસીદ ... મારા ભાઈ લખેલો પત્ર તમને મળી ગયા હશે. મુંબઈથી રા. રા. શ્રી ચુનીલાલ ભાઈ સંઘાણી ... M.B. ... રાજકોટ આશ્રયથી આવી ગયા છે. તમારી સર્વિસની બાબતમાં ... મને લખી જણાવજો ... ... તમારા સસરાને ... શ્રી ચુનીભાઈને મિજાજ પણ એવામાંથી ... જરાય મિજાજ ... મને મારા ભાઈને તાવ આવી હશે તેથી મિજાજ ... થવા પામે ... લખ્યા પ્રમાણે ... રાખશો ઘટે. મારી તરફ મારા ભાઈ ... પણ forward કરેલ અને ફીડર ... ઘરે. અંગત સંબંધમાં જોડાય પછી ... પોતાના અને મિત્રોના ... ઉપાડે. તમારા પાસે તેમની સજ્જનતા ઓળખાણ થી થશે તથા કોઈપણ પ્રકારનું ઓળખાણ ... રા. રા. શ્રી ચુની ભાઈ આપવાના થાય તો આપેલ છે. એટલે કોઈપણ જરૂર પડે તો ... પુરા અમદાવાદ લખી જણાવશ. અમદાવાદમાં ડૉક્ટરની નજીક માં અને નર્સ નું પણ બરાબર રહે છે તથા જે ચુનીભાઈ ... સંભાળ રાખે ઉપર ઉતરીને ત્યાં હેરફેર થાય પણ જરાય પણ વ્યાપાર આગળથી લખાયા સંબંધ છે. આપની નજીકના કોઈ ફિકર નહિ થાય તમે જઈ શકાશે અને weekend ની રજામાં અમદાવાદ જઈ આવશો. અમે સારું લાગશે. અને સાથે મિજાજ પણ લેજો. આપને તાવ લખી મોકલી લખજો. ...

 

કરશો તો અમને વધારે આનંદ થશે. ચિ. ... હિતેશને પોતે ત્યાં B. Group લઈ ને વરસ બગાડવાનું પૂરું લાગતું હોવાથી ડૉક્ટરની લાઇન લેવાનો યાર અવાર દૂધ છોડી દેવા માટેની સંતની સલાહ તેણે માન્ય રાખી તે પાસે તેની માં એડમિશન મેળવી લેવા માટે તો તે લાવનાર ગયો છે. એડમિશન મળ્યાની ખબર લખશે. વર્ષે ભણવામાં ઘર આગળની અગવડતાને કારણે હોસ્ટેલ માં રાખવાના વિચારમાં છે બીજું શ્રી જયંતીલાલ બરસીયા આપણો કેસ ફ્રી દીધો છે. તેમના ભાઈ દેશમાં ચાલ્યા ગયા છે. તો પણ આપને મેળવી લેવાયાને બીજાના પિયરે લઈ લેજો. અને આથી મનોતાએ ત્યાં રહેવાનું રાખશો. બીજું જે તમારા બાપુજી સૌ. પુરુષા બહેન ના સાસુ બલપુર મુકામે શ્રી હરિભાઈ દયાળજી ના ઘેર ઉતરેલા છે. ફિકર કરવાના પાછા આવી જશે. આગળ ચાલતા પત્ર લખશો. લી. જાગુના પ્રણામ.

 




No comments:

Post a Comment