ભાઈશ્રી
... રૂમ નં. ૧૭, એન્જીનિયરીંગ
હોસ્ટેલ એસ્ટેટ વલ્લભવિદ્યાનગર મુ. આણંદ
Vallabh Vidyanagar Anand
(Western Rly.)
વડોદરા.
તા. ૩૦-૧-'૫૩
ચિ. ભાઈ બબુક. લિ.
ચઈકાકા. અનેક આશીર્વાદ અને
અંતર દીક્ષિત દેવાના કહું છું તથા
આ પોસ્ટ કાર્ડ લખ્યું છે. તમને મળી
ગયું હશે. બીજું તમને
અત્રે આવવા સારું પુછાવેલું
છે તેનો પાછો રાહ
જોઉં છું. તા. ૧૨/૨ માં પહોંચવાના
તૈયાર છે તે દિવસે
(ગુરૂવાર) ત્યાંથી નિકળવાના રજા હશે. તા.
૧૩ અને ૧૪ બે
દિવસ ત્યાં (શુક્ર - શનિમાં) તપાસ પ્રોગ્રામ ગોઠવાય.
યાને આ બે દિવસ
પુરતા તમારા અભ્યાસમાં ખાસ અડચણ ન
પહોંચે તેમ નક્કી કરજો.
વાયદો કરજો અને તા.
૧૧ મીની રાત્રે અહીંથી
એક્ષપ્રેસ માં રવાના થઈ
ને તા. ૧૨ મીની
સીધા અત્રે વડોદરા આવી જવાનું રાખજો.
તા. ૧૨/૩ મીનાં
શુક્રવારનાં અહીયા આગળ પિરેક્ષદરે મેળવશું
કેમ પણ તે તા.
૧૪૪મીનાં સવારનાં રાજકોટ જઈ તે ત્યાં
આગળ મોટર સાયકલ નું
કામ પતાવીને તમને જોઈએ તો
તમે દિવસનાં પહોંચવા રવાના થઈ ને તા.
૧૫ મીને રવિવારનાં આણંદ
પહોંચી જઈ શકશો. તા.
૧૧ મીનાં રાત્રે રવાના થવાની ઈચ્છા ન હોય તો
તા. ૧૨ મી શુક્રવારની
સાંજે એક્ષપ્રેસમાં રવાના થઈ ને ગમે
તા.
૧૩ મીનાં સવારમાં સોમનાથમાં આવી પહોંચો તો
પણ ચાલશે. મતલબ કે તા.
૧૩-૧૪ બે દિવસ
તમારા અભ્યાસમાં ખલેલ ન પહોંચે
તેમ ગોઠવણ પાડી શકો તેમ
હો તો જરૂર સાથે
જવાનું રાખશો. સોમનાથ બાદ મને મૂર્તિ
આપશે તા. ૧૬ શનિવાર
નાં ૩-૪ માસમાં
બધેય ક્યાંથી લખીશ પરંતુ તેમાં
તમારી હાજરી સાથે હશે તો
હરકત નહીં. બાકી ભાઈ પાછળથી
તે પાડો. રેગાટ પાછળ તે અને
૨-૩ દિવસ ઉતરી
જવા માટે જયંતિપુર જવા
માટે લખ્યા છે. મુ. છોટા
તમારા ધોધમાં બીમાર થઈ ને અત્રે
આવી ગયા છે મંજુ
બહેનને બે દિવસ થયા
તાવ ખૂબ આવી જાય
છે દવા ચાલે છે.
ચિંતા જેવું નથી. બાકીમાં ચંદુ
ઉપર પત્ર (ગુજરાત) ઉતરવાની રજા છે.. તે
સહજ. લિ. મણીભાઈ ના



No comments:
Post a Comment