Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 16/09/1959

ચિ. ભાઈ બટુક, મુંબઈ જિ. તમારા તા. ૩૧/ તથા / નાં બંને પત્રો મળી ગયા છે. અમે પખવાડિયું થયાં અમે આવ્યા છીએ. તમારા માનુષીની તબીયત બરાબર નમ્ર રહેતી તે રૂ. અને દવા ઉપચાર ચાલુ છે. આરામ થઈ જશે ફીકર કરશો નહીં. અને પણ વરસાદ ઘણો પડ્યો છે અને પડે છે. ઋતુ બદલાવા થઈ અને મને પણ થોડી થોડી દમની અસર રહેતા ફરે છે હું પણ દવા લઉં છું. તમારા લગ્નનાં બારામાં ડૉક્ટર સાહેબ તરફથી આપણા ઉપર પત્ર શરૂ પરંતુ .. શ્રી ચુનીભાઈ સંઘાણી કોરા૫૪ આવ્યા છે. એમ તેણે કીધું છે. લગ્ન બંને પક્ષની અનુકૂળતા અને કઈ રીતે સગવડતા રહેશે તે સાથે બેસીને વિચારી લેજો અને નક્કી કરી લેશું તે બારામાં ફીકર કરશો નહીં. પરંતુ પ્રશ્ન છે. લગભગ તમને માત્ર () દિવસની રજા મળી શકશે તેટલા સમય દરમ્યાનમાં લગ્ન નું કાર્ય પતી શકશે નહીં. તો કિયા પણ મુંબઈમાં રહેતો હોય લોલ પતી શકે. તેમ L.I.C. માં કોઈને દીધા ત્યારે પ્રસંગ વખતે તમારે આઠ દિવસની રજા લેવી પડશે એમ તમારા BOSS ને ધ્યાનમાં આપી દીધા હોત તો તેઓ રાજીખુશીથી તેટલી રજા મંજૂર કરત - લેત. બાબતમાં informally તમારા ડાયરેક્ટર સાહેબ દેસાઈ ને વાત કરશો એટલે લગ્ન વખતે અઠવાડિયાની રજા મેળવવામાં તે મદદરૂપ થશે વાત કરશો એટલે. લગ્ન વખતે અઠવાડિયાની રજા મેળવવામાં તે મદદરૂપ થશે અને સૌ કુશળ છે. ભાવનગર જેતપુર સૌ મળ્યાં છે. તમારો પત્ર ચિ. એસ. કે. ફરાય ને વંચાવેલ છે. તમારા લગ્ન નું નક્કી થયા પછી તે સમય દરમ્યાનની રજા માટે રીપોર્ટ આપી દેજો. લાઈફ એન્ડ બાકી કુશળ. પણતો પણ અમે સધરા. એક અઠવાડિયું દસ દિવસ અમે રોકાઈને દેશો લાઈફ... લિ. બાપુના ૨૨~

 


No comments:

Post a Comment