Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 20/12/1955

To, Hemendra C. Parekh

Esq. No 616. E. Daniel Street CHAMPAIGN,

(Illinois) U.S.A.

 

વડિયા. તા. ૨૦ / ૧૨/૫૫ ચિ. ભાઈ બટુક - વિગઈકાલે તમારા તા. ૧૫/૧૨ ના પત્ર, ત્રણ ફોટા, અને તપાસી મુની- નું ફોલ્ડર રાત ફારેસ્ટ અને મળી ગયા છે પત્ર તમે શિકાગો ગઈ આવ્યા પછી લખેલા. તમને પોંચી ગયા હશે અને ઘરડું કુશળ સમાચાર છે. ભાઈ તમારા માતુશ્રી ને અને ઘરમાં સૌની તબીયત સારી છે. નાના ભૂલકાંઓ લહેરમાં છે શાન્તિ, લલિતા, ગોકુળ આણંદ પાં સૌ પંચાયા છે. ડાક્ટર રમણીકલાલ ને તમારો પત્ર જુવી પાકિસ્તાન આપેલો... એવામાં અમને આશય ચાલતી ચોપારૂ પત્ર મળ્યા રહે છે. એટલે તમને વ્યાજ કદાચ વહેલો મોડો લખશે- પા. વિનોદ મુંબઈમાં મર્હં રટીયરમાં wireless operator તરીકે નોકરી રહી ગયા છે. ચિ. સૌ. સવિતા બહેન તથા શ્રી મણિલાલ ઈન્ડોનેશીયા ગયા છે. બીજી ચિ. શ્રી. એસ મુંબરાયે અપેશીસ આપવા નું મુલતવી રાખ્યું છે. અને સર્વિસ માટે ટ્રાય રિયે

તમારો... સાગર ... ની કોશિશ સહી કરીને. પાકિસ્તાન માર્કિલાવ સારું એટલે ડોસીકુ શન. સારું પાર્ટનરશીપ નું ડીડ અમે સહી કરીને મોકલવા ની જરૂર નથી. માટે જનરલ પાવર સારું રહેશેની? કે જે છાપેલા ફોર્મમાં છે તે ફોર્મ તમને મોટા ભાઈએ રાનફોરેસ્ટ- શેર અથવા સાદા મહેલ રૂ પામિલા પાઠે છે તેમાં ઉપર ત્યાંના ગવર્નમેન્ટ નિયમાનુસાર જેટલા સ્ટેમ્પ લાગતા હોય તેટલા ચોડીને ત્યાંના કોઈ Notary Public અથવા Magistrate ની સાક્ષી તમારે સહી કરીને ત્યાંરૂ સીધો- Sea mart ને મોકલાવી આપશો. બીજું તમને "મિલાપ" નવેમ્બર સુધી લાવ્યાનાં ખબર ત્યાં મહેન્દ્ર તરફથી મળી ગયા છે. તે તો ઓર્ડિનરી Sea mart સાથે એટલે તમને મહિને હાદિ મહીને મળતા રહેશે - તમારા રગા ઉમા Thanks giving festival વાળો પત્ર પાંરૂ.. મિલાપોમાં... લેવા જેવો ભાગ હશે તે બનતા સુધી નવદિયાતીમાં વાંચી આપશે

 

ગયે તા. મસાના, તથા બાબુ ચંપારામ જ્યારે Sweden Israel ને ત્યાં ની વિઝીટ મેળવવા તેમજ એથીસ લખી ને પધરાવેલ તે મુનફ તમે પણ - જ્યારે જ્યારે તમારું બહારગામ થવાનું થાય અને ત્યાં આગળ આપણા દેશને ઉપયોગી થાય તેવું અવલોકન કરવાનું મળે તેમજ એથીસ નો પડ ભા. મહેન્દ્ર ઉપર સોખતા રહેશો અને તે પદ પણ. અંગે મોતીલાલ સાહેબો listing ને સાબા પમિશન પાટોના પત્રો. અરિમા દૂધી re-write કરીને તમને પાઠવવાનો રહે છે- શાન્તિયા સાબા tip માટે તેઓનો સમય બગાડવા ઉચીત નથી - પરંતુ આપણે ચિ. બેન જ્યોતિ re-write કરીને મોકલાવી આપશે- પરંતુ બાબતમાં ધ્યાન રાખવો સારું tip, તમને તમારા અભ્યાસમાં ખલલ પહોંચે તેમ હોય તો પેસંગોપાલ ત્યારે લખવાનું રાખવું- બાકી અમે, શાન્તિ, તથા બહેનોએ પણ અને તમારા અન્ય પિતરાઈ પણ બહુ સંભાળીને પત્ર લખવાનું રાખવું - અત્યારા પૂરી થયા પછી બીજે વર્ષે વિશેષ માહિતી આપવાનું રાખવું -

બીજું તમને પૈસા આપવા અઠવાડિયાથી તે ભાઈ આપશે - સસારમાં ચિલારોના પૈસા એવાનાં સાડા આઠ હજાર મળી ગયા છે. તેથી ખૂબ હરિયામાં ઘાણિયા ના અને સાંભળ્યાતા - અને મુંબઈ નોનપનાઈના બે પણ પામિતાબ આપી આવશે, નગર આપશે - પ્રુ. કૂવા ને પાઠવવાનું બાકી રહેશે. એટલે તે બીજા પૈસા નાં માર્ચ પછી પૂર્ણ મેળવી શકશે એટલે એપ્રિલમાં આપી હશે. listing ને આપેલા વર્ષો તથા સાથે લઈ ગયા અને પાઇપમાં કેટલા પામિલાર અને જાણીતા પામિલા પાશે તે બધાનો સરવાળો સાડા આઠ કે વધુ થઈ જશે- શાન્તિ નું fixture લખાણોડીટ છે ધોલા જનરલ પરિના થયાં બજેટૉટરમાં પંચાણ ની સોધારે આપશે ઉપરાંત- ડ્રેસર, ગારપેર મુનીર, વગેરે અંગી બરાબર પણ પંચાય છે. અત્યારે તો વગૂર મ્યુનીસીપાલીટી માંથી વરાવવા માટે સરકાર તરફથી લોન મળવી અઘરી...

અત્યારે ચાય છે. છોડવાઓ ખુબ સરસ છે. તમારું Kitchen નો ટેસ્ટ સાબુ પંચાતા શાખા સારું રહ્યું છે. હમણાં પણ લખાશે... ભાવતા પત્રમાં વિશેષ લખાશે. જ્યોતિની સોધે સહી છે.

 

...મુંગા થવાના... છે - ૧૨. અનુભાઈ લખાણ રૂમમાં છે. છે. તે અથવા મોટા ભાઈ વાશકુશલ ડાયરેક્ટરમાં જાય છે- દલસુખ અને બાબુને ડીલીવરી ઈન્સ્ટ્રુમેન્ટ . મા અને .૩૨. તથા ગારપેર - તે પણ વગેરે તૈયાર શિખવામાં રસિયે છે- ચિલા નાનુને એપ સેપબળ અત્યારા પાસે માહિતીના fixture પાંચૂ ધૂરીથી , દીધો છે. fan ની ટેસ્ટર આપણી નીય. આજી , ગઈ છે - પરંતુ ત્યાં આગળ અમે પોતે રેગ્યુલેટર , નીચવા પડ્યા છે અનેનું વાડીનું fixture પણ , બરાબર ચાલે છે. શિયાળુ પિતામાં ભારણ વધારું , વાવેતર કર્યું છે તથા શાક પણ અગાઉ વાવ્યું છે. તે ઉપરાંત, અરધા વીઘામાં છોરોને લીલા ઘાસ બાજરી , વાવ્યું છે - ઉપરાંત ઘર પુરતું - શાકભાજી , પણ થોડું થોડું વાવેલું છે - પાપૈયા - ગયા , વર્ષે વધારે નાખેલા નહીં અને જૂના પેંડો જેથી , કાપવા પડ્યા એટલે આખું શિયાળામાં ઘરપૂરતા ૧૦, થોડા થોડા મળતા રહેશે. અને મેળ પણ ક્યારેક ક્યારેક અમો લંપ ઉગતી રહે છે. વાડીમાં અત્યારે જવારસ રાખેલા છે- જૂનાવાળું વાઘને પાપડી કૂરો રાખવા પડ્યા છે ઉપરાંત એક કુંભારો છોરો જુવાન અને ખેતીકામનો વગદાર સાથય પણ રહે છે બંનેને પણ પગાર ૪૦ + ૩૦ = ૭૦ પાતિ+ છે. હાલ અમે બાકી કુશળ અહિંયાથી જાણવું ફીલ્ડર પિતા તથા માની ત્યાં કઈ જવું પડે - એટલે તમારી તબીયત બરાબર સંભાળજો - આખું સખત ઠંડી પાં બહારગામ ક્યાંય આવવાનું રાખતા - સદ્દ ચિંતા રહે છે બહાર ગયાનું રાખતૈયાર ઠંડીમાં, માથા અને કાનની બરાબર hand કે રાખજો - અને તમારા પિતરાઈ ને શિખામણ.. મનયારી ૨૦મી અપરિચિત છે માં સ્ટેશન પૂરી થતાં પહેલા પત્ર લખી પાડશો- ડાક્ટર પણ પરિચય પૂર્તિ કરી સમયગા વચમાં સોઈને પણ લખવાનું રાખશો એવી પણ ખબર- ચિ. જાનુબેન નાં શુભ...

ભાઈ બટુક તારો પત્ર મળવાથી ઘર ગોજ આનંદ છે જો તારું વજન વધ્યું તો જાણી ખુશી થશે પેલા ખરજવાનું કંઈ ઠક્યું છે નહીં આંખના નંબર ...

 

ગમે તે ઘર રોડ ... લી. પિતા ના રામ રામ મુની સહી કરવા કહેજો.

 

Chhotalal M. Parikh,

Vadia (Saurashtra)

India.

 






No comments:

Post a Comment