Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 04/05/1959

To, Hemendra C. Parekh

C/o Mercantile & Industrial Development- (PTY) Co. Ltd.

Scheme "6" Road "2" SION, Bombay 22

 

વાણિયા - તા. //૫૯

ચિ. ભાઈ જટુ, વિ. તમારા તરફથી પત્ર મળ્યા. પહોંચનો મળશે. અમદાવાદ મુકામે ડો. અનુભાઈ સંઘાણીના પત્ર સાથે લખેલો પત્ર મળી ગયો હશે અને તે પહેલાંનો તમારા કારખાનાનાં સરનામે લખેલો પત્ર પણ મળી ગયો હશે. તમે ગઈ કાલે રવિવારે અમદાવાદ પહોંચી ગયાના ખબર મળ્યા. જ્યારે શુક્રવારના ચિ. ભાઈ શશીકાંત મોહન અને શશીકાંતના ભાભી ખોળા માટે રાજકોટ ગયા હશે અને શનિવારના તમારી દોહિત્રીનો જન્મ થયો છે (સારું રાખ્યું હશે) અને અમદાવાદવાળા આથી નિરાશ થવા દેતા. માટે અને તમે આપેલું વચનનું પાલન કરવા માટે તમારે છૂટકે પણ ભાઈના ઓફિસ પાસે આવવું પડ્યું હશે. અનિવાર્ય સંજોગોમાં તેમજ થયું આવવું પડે તે ઠીક છે. પરંતુ હવે પછી ભવિષ્યમાં ખાસ અગવડભર્યા તેમજ મુસાફરી કરવાનું રાખવું નહીં - કારણ કે ભવિષ્યમાં તમારા ઉપર વ્યાજ બદલાનો જોખમ વધવાનો છે. વળી આપણું ભાડું, સંયુક્ત કુટુંબ રહે તે માટે પણ તમારે ધ્યાન રાખવું પડશે. મન વિશ્વાસ અને ખાતરી છે કે કોઈ પણ અંશ ખોટો તમારા તરફ જનાર નથી અને હક માટે પણ લડવાનું હોય. આપણા વડલોએ એવી જાતનું લખીએ કે બીજા પાનાના સ્ટેશનના જેવું અનુકરણ ફિયામાં હરકત આવે. દુઃખ + શોક પામે - બલ્કે સંતોષ અને આનંદ થાય - આદરણીય જનક તરફથી...

 

બીજું તમને આથી રૂ. પૂ. કૃપાથી કુલ કેટલા મળેલા છે. યાને એમ આશાના છે ? તે લખી જણાવશો તેમજ કરી રાજકોટના આપણા ખાતામાં થોડા થોડા કરી ભરાઈ આપું. પરંતુ કરી મન ઉપર ના જોખમે લેવાઈ જાય.

અને આપણા સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં જ્યારે સરકારને ભરવાના રૂ. ૧૧૦૦/- ના હપ્તા આપવાના છે તે પણ સમયસર મળી આશાના જ્યારે રાખશો.

બીજું ડો. શ્રી અનુભાઈ સંઘાણી અમદાવાદવાળા સાહેબે માંડવા કરી વખતે તમને કેટલા રૂપિયા આપ્યા. અને વખતે અમે અમદાવાદથી વિદાય થયાં કંઈ આપ્યા છે કે નહીં તે લખી જણાવશો.

તમારા સસરાનું નાળિયેર (શ્રીફળ) નું તા. ૨૭--૫૯ ને રવિવાર (અખાત્રીજ) ના રોજ રાજકોટ મુકામે વધાવવાનું નક્કી થયેલું તદ્દન અમે સૌ અનેક ભાઈ પરમ કૃપાથી રાજકોટ સવારની બસમાં જઈશું. શ્રી ચુનીભાઈ સંઘાણી જો વડોદરાથી બીજે અને વિધિ ઠરાવી ચિ. ભારતીને સારુ ચુંદડી ચડાવવા માટે અમદાવાદ આવવા માટે વિનંતી કરી - પરંતુ અમદાવાદ સુધી અત્યારની ગરમીમાં જવાનું અનુકૂળ પડે. વળી રાજકોટમાં આપણા પૂજ્ય શ્રી ચુનીભાઈ રહેવા લોભાયા. બંને પક્ષના કુટુંબ બધા રાજકોટમાં ભરાય તો બધાને અનુકૂળ થાય અને આનંદ આવે - લલીતા ભાઈ શ્રી ચુનીભાઈ પણ રાખેલ ચિ. ભારતી - ચિ. સરલા બહેન તથા તમારા સાસુ પણ તા. ૨૫ માં રાજકોટ આજે પહોંચશે તેમ નક્કી થયું છે. તે લોકોને તમે પણ ગઈ કાલે અમદાવાદ આવીને જાણી હશે.

 

તેમજ પૂજ્ય સૌ. ચંચળબહેન વગેરે ચિ. શ્રી હસમુખરાય પણ આવશે. અને ચિ. અનુભાઈ ચિ. શો. પિમલ તથા ભાઈ પણ અમદાવાદથી સીધા રાજકોટ આવશે - જો પણ ડો. અનુભાઈ નહીં આવે તેમ કારણ રહે. અં. સા. ની દીકરીની દીકરીને Diphtheria થયું છે.

બીજું ભાઈશ્રી ભોળાભાઈ ચિ. ભાઈ શશીકાંત (જટુ + તારા) ના લગ્ન અખાત્રીજ તા. ૧૦--૫૯ ને રવિવારના સવારના .૩૦ નો છે. આપને ઘરે જાન પધારશે - બધી સવારની નીચલી વાતો છે - તમને ત્યાં આગળ ખબર કે કંકોતરી મળ્યા હોય તો આથી જાણીને તે દિવસે થયેલા સવારના સમયસર ભાઈ પણ પહોંચી જજો - તે સાંભળ્યું કે જાનમાં માંડવા માટે સ્વીકારવાની ના હોય એમ છતાં પણ આપણા બંનેના કુટુંબી હોવાથી ગમે તે માંડવાનો કંઈક રૂ. અનુભાઈને આપી દેજો. પ્રસંગ ઉપર પૂ. અદા તથા પૂ. કાકાબાપા તથા ચિ. રતિભાઈ વગેરે હાજર હશે અથવા જો સૌને મળવા પણ જશો તો અચૂક જઈ આવશો.

બીજું ચિ. નાનુભાઈ પાસે બી. જે. સાહેબ આવે છે અને ભલા માણસ છે તે છે. શ્રી અંજનીને લાઈનમાં રહેલા કાકાભાઈના દીકરાની દીકરી ની અને બીજે છે. ધારાની સ્ત્રી મસાલા વાળી પહોંચી ગયા - પણ ત્યાંના અભ્યાસ માટે રૂઢિઓ છે. તમે પણ બીજી જગ્યા - એક કુટુંબની માહેની બીજા resources વધારવા ધાર્યા છે ત્યારબાદ જગ્યા લેવા બાબતે વિચારજો.

ભાઈશ્રી પૂ. કાકાબાપા તથા કાકીબાપા સૌ. પુષ્પા બહેન ના ખુશી પત્ર પણ પહોંચાડ્યા છે. તમે બંને મને પત્ર લખ્યા વિના રહેતા, જેવી લિ. ના પ્રણામ.

સર્વે ને જાજું કરીને ૨૧

 

Chhotalal K. Parekh / Vadia (Saurashtra)

 (Date: 6 May 1959)






No comments:

Post a Comment