To, Hemen. C. Parekh
Esqr 1338. Ohio.
Lawrence (Kansas) U.S.A
રાજકોટ.
તા. ૨૭/૩/૬૬
ચિ.
ભા. હમંત, વિ. તારો છેલ્લો
પત્ર મળ્યો. તે પહેલાંનાં તારા
પત્રમાં તેં જે પ્રમાણે
સૂચના લખી હતી તે
મુજબ તારો પેસેજ બુક
કરવાની વ્યવસ્થા શ્રી મણિલાલ ફુવાએ
મેસર્સ Jeena & Co.
મારફતે કરીને તને તા. ૨૨/૩ નાં પત્ર
દ્વારા જણાવેલ છે. તે પત્ર
તને મળી ગયો હશે.
તેમાં જણાવેલ પ્રમાણે તારે ન્યુયોર્કથી તા.
૬/૪ નાં સ્ટીમર
"Queen Mary" માં
રવાના થવાનું જણાવ્યું છે. આ સ્ટીમર
Southampton તા. ૧૧/૪ નાં
તને ઉતારશે એટલે કે તા.
૧૧/૪ થી તા.
૩૦/૪ સુધી યુરોપનાં
દેશો જોવા માટે તારા
હાથમાં સમય રહેશે. અને
Naples થી મુંબઈ પહોંચવા માટે તા. ૧/૫ નાં નેપલ્સથી
ઉપડતી સ્ટીમર "Victoria" માં તારે રવાના
થવાનું રહેશે. આ સ્ટીમર તા.
૧૪/૫ નાં તને
મુંબઈ ઉતારશે. સંભવ છે કે
રસ્તામાં રેડ સી માં
કઈ પોર્ટમાં તેમજ એડન કિંવા
માં પેસેન્જરોને ઉતારવા ચઢાવવા માટે અર્ધ દિવસનું
રોકાણ હશે. હવે આ
મુજબનો પ્રોગ્રામ નક્કી કર્યા પહેલાં તારું ત્યાંનું છેવટનું અને યુક્ત કાર્યોમાં
તું ફાજલ થઈ ગયો
હોવો જોઈએ અને તા.
૬/૪ નાં તારે
ન્યુયોર્ક આવી પહોંચવું જોઈએ.
અને તે મુજબનો તારો
પ્રોગ્રામ બરાબર સુસંગત હોય તો તારે
મુંબઈ શ્રી મણિલાલ ફુવાને
સોંપતાં તા. ૨૨/૩
નાં પત્રમાં જણાવ્યા મુજબ પેસેજ બુક
કરાવી નાખવા જણાવી દેવું જોઈએ. આ પત્ર તને
તા. ૩/૪ નાં
અથવા તે પહેલાં મળી
જશે. માનું છું કે તે
મળતા પહેલાં તો
તારો
final programme નક્કી કરી મુંબઈ શ્રી
મણિલાલ ફુવાને આપી દીધો હશે.
તારા ન્યુયોર્ક, સાઉધમ્પ્ટન અને નેપલ્સથી મુંબઈ
સુધીના પેસેજ માટે રૂા. ૫૬૭૨/-
અમેરિકન ગઈ કાલે શ્રી
મણિલાલ ફુવાને મણિભાઈ આપ્યા છે. અને તે
એટલે કે મુંબઈથી પેસેજ
બુક કરાવવા માટે મેસર્સ Jeena & Co. ને ડોલર
મેળવવા માટે રીઝર્વ બેંકને
તારી પથરી મોકલવા માટે.
રીઝર્વ બેંકે ત્યારે રવાના થયો, અમેરિકા તું
ક્યારે (મુંબઈથી) ક્યારે ગયો, ત્યાં આગળ
ક્યા અભ્યાસ માટે, તું ગયો છો
વિગેરે માહિતી furnish કરવાની હોવાનું તે અંગે લખી
ને મણિલાલ આપ્યું છે. તારા સૂચન
મુજબના પ્રોગ્રામની અંદર તારું કોઈ
પણ કાર્ય બાકી રહે તેમ
હોય તો બે પખવાડિયાં
મોડું કરી નાખવું. મતલબ
કે તારી બધી oral, exam, Submission of thesis and
holding of your M.S. degree વિગેરે
યુક્ત કાર્ય પૂરું થઈ જવું જોઈએ.
તારા છેલ્લા પત્ર ઉપરથી એમ
લાગે છે કે આ
સમય દરમ્યાન કદાચ તારા આ
બધા કાર્યો પૂરા નહીં થઈ
શકે. તારા હવે પછીના
પત્ર આવ્યાથી ખબર પડશે. શ્રી
મણિલાલ ફુવાનું સરનામું તારી પાસે ન
હોય તો આ પ્રમાણે.
ઘરનું સરનામું છે: Kantilal Z. Gandhi, F.
21, Second Floor, Tara baug estate, opp. Charni Road Station, Bombay 4. પરંતુ ત્યાંથી ત્યારે પ્રગટતાં રહેવાની જરૂર પડે તો
"VICAs" Rajkot નાં
સરનામે રાજકોટ આપવા. તારું વિવાહ પં. ફૂઈબા, ફુવા
અમારે સૌ અમે કે
આપની સાથે સીમંતું છે
અને પોરબંદરથી તા. ૨૫/૩
ની સ્ટીમરમાં રવાના થાય છે અને
ઘર જાણી કરીને સપનાં
જ્યાં રવાના થઈ જશે. અને
ઘર જાણી કરીને સપનાં
જ્યાં ધર્મ લાભચંદ ફુવાજીની
ને સૌથી ભય છે.
તસદી છે.
અમે,
વડિયા, લાલપુર, આનંદ, સર્વ સૌ આનંદમાં
છે. તારી કુશળતા ચાહું
છું. મુસાફરીમાં અને તેમાંય ખાસ
કરીને યુરોપનાં દેશોમાં મુસાફરીમાં તબીયતની બરાબર સંભાળ રાખવી અને સાવધાન રહેવું.
તારા ત્યાંના ખર્ચ અને યુરોપની
મુસાફરીનાં ખર્ચ માટે તેં
અગાઉ લખ્યું હતું તે મુજબ
તારી શ્રીમંત પ્રવાસીઓ ત્યાંથી ડોલર મેળવી લીધા
હશે. તેનાં પૈસા મુંબઈ મણિલાલ
આપવા માટેનો તારો પત્ર આવશેથી
મણિલાલ આપશે. એ જ બાકી
કુશળ.
લિ.
બાપુજીનાં શિલાશિષ-
Vikas Corporation
Raghuvir Bhuvan Gondal Road
Rajkot.
(Saurashtra-Bombay) India





No comments:
Post a Comment