Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 March 2017

BAPUJI- 09/04/1956

To, Hemendra C. Parekh Esq.

No. 1008 W. Illinois,

URBANA (Ill.)

U.S.A.

 

પ્રિય ભાઈ બટુક, વિ. અઠવાડિયામાં પત્ર નહિ લખાય. રાજકોટ આવી ગયેલ છે. સૌ કુશળ છે. બધાની તબિયત સારી છે. તમારી તબિયત સુધર્યા હશે. અહિની ચિંતા કરશો નહિ. નાનુંની written પરીક્ષા પૂરી થઈ ગઈ છે. દિનેશની સાથે ચાલુ થઈ ગઈ છે. અમરશી ભાઈએ મુ. પેટલાદથી ના. ભાઈના સ્વર્ગવાસ થયા છે. કાઈ વળતર શરીર ઘસાઈ રહ્યું હતું. છેલ્લે દિવશની બીમારી ભોગવીને દેહ છોડી દીધો. અફસોસ કરશો નહિ. તા. ૨૨/ અપરેશ સાવ ગામમાં છે. બીજું દિનેશની વિ. સૌ સમાચાર અને . ભોગીલાલ અને રમીલા આજ પહોંચ્યા છે. જાણી ચિંતા થાશે સમય થશે ત્યારે લખાશે. વિ. શ્રી એસ. યુ. રાયની ભલામણ સાથે રાશીધરના લખાણ વગેરે આશીર્વાદ સાથે થયેલ છે. આમાં કુછ સારી સમાચાર મળશે. બીજું - કીશોરનીયા પરિત રહ્યા પાછે. રાશી - ફ્રેસોને લખાશે પત્ર લખી નીચેની હારી લાઈનને છોડીને બીજી લખી લખાવશે. પત્ર અને તપાસ તરખુમ. નવન લખાશે - ભુનીલાલની શુભ. . અમૃતલાલ હસ્તક સમેષે અઠવાડિયા રવિના.

 

પ્રિય ભાઈ હેમંત, તને કલકત્તાથી જે પત્રો લખેલા પણ તારા કોઈ પણ પત્રમાં તે બચાવનો ઉલ્લેખ નથી તો તને તે પત્રો મળેલા કે સરનામાની કોઈ ભૂલચૂકને હિસાબે ગેરવલ્લે ગયા હશે હવેના તારા પત્ર ઉપરથી ખબર પડશે.

અમે બે ત્રણ દિવસથી મુંબઈ અમદાવાદ થઈને અહીં આવેલ છીએ, અહીં બેસેલ થઈને રોકાઈને બંધુ સાથે થોડા દિવસ રહી શકાય માટે નેળા છે. નાના ભાઈ પણ બે ત્રણ દિવસમાં આવશે. તારી તબિયત સારી હશે, રમણ પણ પ્રફુલ્લ સારું છે. તમારી પરીક્ષા ક્યા મહિનામાં આપશે? અહીં બધા મજામાં છે. પૂજાત્યા પૂ. બાપુજીની તબિયત પણ સારી છે. પૂ. બેન તથા શશીકા કલકત્તા પત્ર કરે છે. મામાને ઘણી વખત યાદ કરે છે. પહેલી સપડીમાં આવ્યા છે, ભણવામાં ઘણો હોશિયાર છે. સ્કૂલે નિયમિત જાય છે તેથી ટ્યુશન પણ દઈને ઓછા કરે છે. મોતીભાઈ કાકા કાકાતથા ત્યાથી ગયા જ્યારે તરફ આવવા રવાના થવાના ત્યારે એસો કદાચ નીકળી ગયા હશે, અત્યારે કંઈ નવીન નથી. પત્ર લખજે.

(સંવાદ: નામ - લખ્યું) લા. બટુક તમારા દરેક પત્રો વાંચ્યા ત્યારે ખુબ આનંદ થયો. તે પત્રો સુધરવા તે તમારા લખવા તથા પત્ર ડાયરેક્ટ કલકત્તા જવાય તમારા બે ઉપર જરૂર પત્ર લખશો. સંદેશ ખુબ સારું છે. એડ્રેસ ખબર રહેશે. દરદ સચિત્ર લખશો. . અમૃતલાલ - . સા. તમે અહીં પૂજ્યમાં રહેજો. શમો જય. કુશળના સમાચાર તો હંમેશા રહેશે. . ભોગીલાલ ૧૦. ડી. એપ્રીલ

 

બટુકભાઈ, બધાના ગઈકાલનો લખેલ પત્ર હું આપે પૂરું કરવા બેઠી છું. તમારા બધા પત્રો રાજકોટથી અહીં બરાબર પહોંચી જાય છે. મેં પણ પહેલા એક બે વખત બાપુજી સાથે તમને કાગળ લખેલ હતો. તમે મોકલેલ New-Salem ના ફોટાઓ તો મળી ગયા છે પરંતુ કોઈએ એવી પત્ર તમને નહિ લખી હોય એમ તમારા પત્ર પરથી લાગે છે. આજે તમારા જવાબની રાજકોટ આવવાની રાહ હતી એટલે કાલે પત્ર લખ્યો - બીડેલ પરંતુ આજ સુધી તમારા પત્ર નથી આવ્યા એટલે કદાચ કાગળ દર વખતે બનશે એમ રસ્તામાં બંને કાગળો ફર્સ થયા. પુસ્તકો પણ લગભગ મહિનાની ૧૫-૧૬ દિવસ પછી નક્કી છે. અહીં દિનેશની પરીક્ષા ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. કાકાના બાળકો કાલે સાંજે રાજકોટ થઈને અહીં આવ્યા છે. F.Y. માં પાસ થઈ ગયા છે. બીજું તમારા માટે સમાચાર - ઈંગ તથા લીમડાની સુદવહૂની અહીંયા અઠવાડિયા પહેલા રાજકોટ બાપુજી આવી આવ્યા છે. લોકોએ ત્યાંથી રવાના કર્યું કે મને ખબર નથી. અહીં આપણે વાડીમાં બધું તૈયારી થઈ ગયા છે. વખતે ઠીક છે. અઠવાડિયા પહેલા મસ્તાનભાઈ અહીં આવેલા, બે દિવસ રોકાયા હતા. એમણે સહસ્રરા લાફ્તપથતીમાં જોડવાનું નક્કી કર્યું છે. તમારી Anual Exam છે, ત્યાં જઈને તમે પહોંચી પીના રીઝી ગયા લાગો છો. તમે પણ પ્રોફેસર પણ કોઈ મસ્ત માનવી લાગો છો. કદાચ અમેરિકામાં મુંબઈ એવા મસ્ત સ્વભાવના જશો એમ માનું છું. અહીં ઉનાળો ઠીક ઠીક છે. કેરી ખાવી શરૂ કરી નથી. તમે પણ ત્યાં ત્યાંથી સમાચાર જણાવશો. - જ્યોત્સના

 





No comments:

Post a Comment