Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 26 March 2017

BAPUJI - 25/05/1959

To, Shri. Hemendra. C. Parekh

c/o M/s. Mercantile & Industrial Development Corporation (Ltd)

Scheme No. 6, Road 2, Sion. Bombay 22

વડિયા. તા. ૨૫--'૫૯

ચિ. ભા. બટુક

 

વિ. દિવસ પહેલાં પત્ર મળ્યો. સૌને આનંદ અને સંતોષ થયો. તમે હોટેલ બદલાવી નાખી તે ઘણું સારું કર્યું અને જુલાઈથી આપણને Flat મળી જવાની સંભાવના જણાય તે જાણીને ઘરના ખુશી થયા છીએ. આપ છતાં તમે અવાર નવાર ઈન્ટરવ્યૂમાં જઈ જશીદા ને મળતા રહેશો એટલે Flat વહેલો ને જલ્દીથી આપવા માટે એમના મન ઉપર અસર રહ્યા કરે. અને તેઓ જ્યારે Flat ખાલી કરવાના હોય તેની અગાઉ ૧૫-૨૦ પહેલાં તમારે એમને ત્યાં રહેવા ચાલ્યા જવું. કે જેથી કરીને મકાન ધણીને Flat ખાલી થયાની શંકા પડે અને ધનવંતભાઈ પણ એમનો પોતાનો વધારાનો સરસામાન સગવડતા અને અનુકૂળતાના સમયે ત્યાંથી લઈ જઈ શકે.

બીજું તમારા લગ્ન વિશેની બાબતમાં ડૉક્ટરને અલગ રીતે લખેલું હતું કે એમની અનુકૂળતા અને સંજોગો પ્રમાણે at free will થી લગ્ન કરી આપવાની ગણતરી રાખવાની છે. આપણે આપણી અનુકૂળતા અને સ્થિતિ સંજોગો જોવાય. છતાં કોઈ પણ સંજોગોમાં અગવડતામાં મુકાઈને લગ્ન કરી આપવા માટે અમારો બિલકુલ...

 

...દબાણ (દુરાગ્રહ) નથી એમ સ્પષ્ટ જણાવેલું તેના જવાબમાં આજે એમની તરફથી પ્રમાણે ખુલાસો આવેલ છે:

"ચિ. ભારતીનાં લગ્ન એમ (ગાં) કરવા કે માગશર પાછળ એવો કોઈ પણ નિર્ણય મારા કે ચિ. ચુનીભાઈ સાથે અત્યારથી . શ્રી ચુનીલાલભાઈ સાથે લેવાયેલો નથી. કારણ કે ચપોના ઘરમાં રહે છે તથા ગરમી ઘણીતબીયત બરાબર નથીછતાં ચિ. ચુનીભાઈ અહીં જૂનની ૨૦મી આજુબાજુ આવશે ત્યારે નક્કી કરશું નહીતર જ્યારે શંકરભાઈ લખાવશે ત્યારે આપણે ત્યાં મળશે અને ત્યારે આપણે ત્યાં નક્કી કરશોજી. લગ્ન તો અમદાવાદ આવે બંને નક્કી કરશોજી એવી અમારી ઘણી ઈચ્છા છે. સિવાય કે ચિયાની અમારી ઘણી ઈચ્છા છે... ચુનીભાઈને મુંબઈમાં બારડોલી પાછા આવજો નથી અને લગ્ન મુંબઈમાં કરવાની આખી ઈચ્છા છે.. બધા નિર્ણયો બે-ચાર દિવસમાં લઈ આજે જણાવશુંક્યારે."

પત્રનો જવાબ આવે પ્રમાણે લખી નાખીશ. કે કોઈ પણ બાબતની ઉપાધિ કર્યા વગર આજે ખુશીથી લગ્ન માગશર મહિના પાછળ આપ સૌની સગવડતા અને અનુકૂળતા મુજબ આપની ઈચ્છા અનુસાર અમદાવાદમાં કરી આપવાનું રાખશો તો પણ અમને રજમાત્ર વાંધો નથીક્યારે.

 

બીજું મોટા ભાઈ અને તેમનું કુટુંબ મોટેરા થઈને અમદાવાદ ગયું. તેની સાથે સાથે ચિ. ચુનીભાઈ સંઘાણી અને તેમનાં પિતાજી પણ મુંબઈ આવ્યા છે જે મોટેરાથી અમદાવાદ ગયા. અને તેને અરસપરસ આનંદ થયો. ચિ. ભા. દિનેશ પણ અમદાવાદ ગયો હતો. એટલે ડૉક્ટરને ત્યાં મળવાનો ખૂબ pressure થઈ ગયું હતુંતે બધાને મારો પત્ર એમને ત્યાં સમયસર મળ્યો. પણ મળ્યાનો જે ધડાધડો લગ્નની બાબતમાં શાંતિથી વિચાર કરીને નિર્ણય લઈ શકાય લાગતા નથીતે ઉપર લખ્યા પ્રમાણે ખુલાસા સંખ્યા છે.

મોટા ભાઈ ચિ. ભા. દિનેશને સાથે તેડીને આજુબાજુ ચાલ્યા ગયા છેભા. દિનેશનાં અભ્યાસની બાબતમાં કોઈ પણ વિચાર કર્યા વગર અને અમો અભ્યાસ બગાડશે, એકલાથી ધૂંધવાણી થઈ જશે એવી જરા પણ ચિંતા રાખ્યા વગર ત્યાં દિનેશને પણ સાથે સાથે લઈ ગયા. દિનેશ તો અબુધ અને મૂર્ખ છે. પરંતુ મોટા ભાઈ પૂછ્યા. ઉંમરે આવી પોતાની ન્યાયદારી કેટલી? અને કેવું લોહી છે તે કોઈને પણ ખ્યાલ નથી. સમજીને ખૂબ દુઃખ થાય છે પણ મનની ભીતર તેમને લઈએ ! અને તો બીજું સિંહની ફરી પડે નહિ ખૂબ યાદ શક્તિ દીધી છેપ્રભુ તમો બંનેને માર્ગ સુઝે. દીધી છેપ્રભુ તમો સૌને સદ્બુદ્ધિ આપેએટલી પ્રાર્થનાથી યાદ કરીએ છીએ. બીજા કોઈ આશાવારા નથી.

...આપણા માટે બીજા ભાઈ આશાવારા નથી ચિ. ભા. દિનેશના સંબંધમાં તમારા વિચારો અને ગણતરી બરાબર છે. પરંતુ એમાં તમો સહુ પંદર પચીસ પછી આવ્યા બાદ આપણી ઈચ્છા અનુસાર એડમિશન બાબતની શક્યતા અશક્યતા નો...

(Left Margin) ...ત્યારે હવે શું થાય? ભા. દિનેશ પણ ત્યા મામા સાથે જતો રહ્યો છે જતાં કે એન્જિનિયરિંગ પણ થઈ શકે તેમ નથી... (Additional notes inverted and written along edges regarding family updates).

 

Chhotalal C. Parekh Vadia

 







No comments:

Post a Comment