Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 11/11/1955

Name: Hemendra C. Parekh Esq.,

Street:616 E Daniel Street,

City/State: CHAMPAGNE, ILLINOIS

Country: U.S.A.

વાડિયા, તા. ૧૧-૧૧-૫૫

ચિ. ભા. બટુક, પિ. તમારા, તા. -૧૧ નો પત્ર આને મળ્યો, વાંચી આનંદ અને સંતોષ થયા છે. અમારી તબીયત એવે સારી છે. ચિંતા કરશો નહિ. ત્યાં આગળ બરફ પડવો શરુ થઈ ગયો છે. તો ખૂબ સંભાળી ને રહેશો જરા પણ ઠંડી લાગી જાય. તેની તકેદારી રાખશો. આપણી ગંધારમાં નાના મોટા સૌની શરદ પ્રકૃતિ છે. એટલે ઠંડો વણાટ તે બદલ ખૂબ સંભાળવાનું છે. તમારો પત્ર નિયમીત મળવાની ઇન્તેજારી એટલા માટે રહે છે કે ત્યારનું ત્યાના હવામાનમાં રહેવા માટેનું પહેલું વર્ષ છે. વિન્ટર સીઝન વિત્યા પછી એટલી ચિંતા નહીં રહે. ત્યાના કુટુંબો પાંચ તરફને નિયંત્રણ મળે છે તેનાથી સંતોષ થાય છે. તથા સામે જીવન સદવાચન, માયાપૂજાના ભક્તના અને ઉચ્ચ આદર્શ ભાવના જે સારા ગુણો જોવામાં આપને ગુણ કરવા. શીખીને આપણા જીવનમાં શરુ થાય છે. તેની અસર મન ઉપર થયા રહે તે બદલ આનંદ રાખવો અસમાશ યજમાન Mr. Don અને Jean તે લોકોને સુંદર આદરભાવ સાથે સત્કાર્યા તે બદલ ખૂબ ખૂબ મારા વતી એમનો આભાર માનશો. એમના loving kids ને અમારા વતી પ્યાર આપશો. ડૉ. રમણીકલાલ કે ત્યારો સંદેશો આને લખી નાખ્યો છે, ચિ. એસ. મંજુલાબેનની જર્મની ની લોન પાસ થઈ ગઈ છે. પાસ પાર્ટ વિગેરેની તકેદારી કરી રહે છે. એમને કેલીફોર્નીયાની યુની. માં એડમીશન મળી ગયું છે. મેં એમને તમારી ખુબીયા અરજ કર્યા કર્યું છે. તમારી સાથે, ત્યાં એમને એડમીશન મળી જતો ઘણું સારું. તમને રૂ।. અને એલરનાં ડોલર મોકલાવવા આપેલા તે મોટાભાઈએ. રાજકોટે અમેરીકન એક્સપ્રેસ વાળાને ડ્રાફ્ટ સાથે સુચના મોકલાવી આપી છે. તો તે તમને મહીનામાં મળી રહેશે. બાકીના પણ તમને સમયસર મળેલાવવા માટે મોટા ભાઈ તકેદારી રાખશે. બીજું સૌરાષ્ટ્ર સરકાર વિદ્યાર્થીઓને આપેલી લોન ને Scholarship માં ફેરવવાની વિચારણા કરે છે. પણ થોડા વખત પહેલા ચિ. એસ. મંજુલાબહેન અને આવેલા ત્યારે વાત ક્રિયા હતા. આજે તમારા પત્ર મોટા ભાઈ ને મોકલાવી આપું છું. બાબતમાં વિશેષ તપાસ કરીને તમને ખબર આપશે. કનૈયા . ગુપ્તા સાહેબને મોકલવા માટે રૂ. ૫૦૦/- ના ડ્રાફ્ટ ના ઘણા દિવસ થયા લખાઈ રાખેલા છે. પરંતુ flood ના કારણે પોસ્ટ ઓફીસ અંસાર લીમીટેડ નઈ. ગુપ્તા સાહેબનો પત્ર પણ આજ આવી ગયો છે P.O. પડે ત્યારે મોકલાવી આપશો. ચિ. મનુભાઈ બે દિવસ થયા રાજકોટ હિવાળુંની હોસ્પીટલ પ્રસંગે ગયેલા છે. અને રાજકોટ, ગોંડલ ત્યાના સૌ આનંદમાં છે. અત્રે લા. બાપુજી ના શૂભાશિષ

(Marginal vertical text on the left edge) રાજકોટથી પણ કોઈનો ઇન્વીટેશન છે, પણ રજી. થી જાઈ છે, નક્કી ચિંતન રહેશે નહી.

બટુકભાઈ તમારો પત્ર આજે મળ્યો વાંચી ખુબ આનંદ થયો. પહેલાની આપણી કાગળો મળી ગયા હશે. તમને દિવાળીનું કાર્ડ ગઈકાલે અહીંથી રવાના કર્યું છે. જો કે બેસતા વર્ષને દિવસે તો નહિ મળે. આજે અહીંથી નૂતન વર્ષના અભિનંદન સૌના તરફથી પાઠવું છું. તમારે ત્યાં કોલેજમાં આપણી દિવાળીની રજા તો પડતી નહિ હોય. અહીંયા તો ખાસ દિવાળીની ધમાલ નથી. કલકત્તાથી બન્ને બેનોનાં કાગળો અવારનવાર આવે છે. અહીંયાથી મેં લોકોને તમને કાગળો લખવા વિશે ઘણીવાર લખ્યું છે. હવે તો તમને કાગળો લખ્યો હશે એમ ધારું છું. તમારો અભ્યાસ બરાબર ચાલતો હશે. બરફ પડવો શરુ થઈ ગયો એટલે ઠંડી પણ ખુબ રહેતી હશે. અહીયા પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. સૌની તબિયત સારી છે. ત્યાં તમારી તબિયત પણ સારી હશે. રસોઈનાં કામકાજમાં હવે તો expert થઈ ગયા હશો. અહીં આવશો ત્યારે તમારી પાસેથી શીખવું પડશે. જો કે મિષ્ટાન બનાવતા તો તમને બરાબર નહિ આવડતું હોય. પાકશાસ્ત્રનું પુસ્તક ત્યાં કોઈ પાસે છે કે નહિ? એમાં દરેક વસ્તુ વિશે સારી માહિતી હોય છે. તમારા મિત્ર સાથે અહીંથી કંઈ મંગાવવું હોય તો લખજો. ત્યાં ભોલુભાઈથી કાગળો આવ્યો જાણ્યું. પત્ર ફુરસદે લખતા રહેજો. — જ્યોતિ

પ્રિય બટુકભાઈ તમારો પત્ર મળ્યો વાંચી ઘણો આનંદ થયો છે. અહીં બધા મજામાં છીએ. અપૂર્વ તમને યાદ કરે છે. સુમા પણ મજામાં છે. તમારે વજન વધ્યું છે તે જાણી આનંદ થયો. મારી તબિયત સારી છે. ત્યાના લખાણો તમારા મામાને અમારી યાદી ભાઈના સ્મરણ.

પ્રિય ભા. નરેન્દ્ર:- પત્ર મળશે ત્યાં સુધીમાં અમેરીકન એક્સપ્રેસ પાસું મોકલાવેલ રૂ. ૧૦૦૦/- આસપાસનો ડ્રાફ્ટ મળી ગયો હશે. શ્રી ગુપ્તાજી પણ રૂ. ૫૦૦/- ના ડ્રાફ્ટ મોકલાવી આપ્યા છે. સરકારની લોનવા ફોર્મ મોકલ્યા પખવાડીયું વીતી જશે.

તારાં મિત્ર નાટો વગેરેની કોઈની બંદર સબસીડી હીસ્ટ્રીની કોઈક આપી ગયેલ છે. સોવિયેત સ્પીરીટ ની વિચાર કરાવી છે - અતિ - એની વાત મેં પણ અહિં સાંભળેલી - પરંતુ હવે આખી પાક્કી મેળવી જણાવીશ. રશિયાનું રસાયણશાસ્ત્ર ત્યાં પંડિતજીની રશિયા ટૂરમાં ગયેલું આલ્બમ તથા રશિયન પિક્ચરોની હિંદમાં ભરેલાં ચિત્રોનું આલ્બમ અને ઈન્ડીયન પિક્ચરોનું આલ્બમ તે રમેશભાઈ સાથે મોકલાવેલું.

અહિં સૌ કુશળ છે. તારાં ભાભી દિ. એક મુંબઈ છે. બે અવાડીયામાં આવશે. ચિ. બાપુની તબિયત ઠીક છે. હીવાં સ્કૂલે રોજ ઠંડીની અસર રહે છે. પરંતુ અહીંથી જાપાન વીઝા કર્યા સિવાય ત્યાં અભ્યાસમાં મંડી રહેવું.

ટ્રેક્ટરો ગયા વર્ષે બન્નેય આવ્યા. એના ઓર્ડર છે - બંનેય જાતનાં ઓર્ડર મળશે. તેવું કામકાજ અત્રે ઠીક ચાલ્યા કરે છે.

લિ. ગુલાબરાય ?

Gulabrai C. Parekh

C/o. Vicas Corporation,Patel

Building,Near Power House,

R A J K O T

Saurashtra

INDIA

 






No comments:

Post a Comment