To, H. C. Parekh
Esqr 1128 Ohio. Lawrence.
(Kansas) U.S.A.
વાડિયા.
તા. ૬/૧૦/૫૬
સોમ.
ચિ.
ભા. બકુ, ચિ. આ
પહેલાનો તા. ૨૧/૯
નો મારો પત્ર મળી
ગયો હશે. ત્યાર બાદ
ભારત તરફથી પત્ર ન હોય
તો એ આશા રાખવામાં
મળવો જોઈએ. અને તરફ કુશળ
સમાચાર છે. મારા બાની
તેમજ બાની તબિયત ઘણી
સારી છે. કોઈ જાતની
ફિકર ચિંતા કરશો નહીં. બાની
તબિયત બરાબર સંભાળજો. ત્યાં સાગર ગરમી ૧૦૦
સુધી પહોંચે છે તેથી નોર્થ
તરફ વિજ્ઞાસનો પ્રદેશ ઉષ્ણકટિબંધ તરફ વળતાં હશે.
અને તો આ સાથે
વરસાદ શું કરિયા ધાર્યું
છે તે કંઈ કહી
શકાતું નથી. ધોધમાર પંદર
દિવસ થયાંતો વરસાદનાં સખત મોટા ઝાપટા
પડી જાય છે. પરંતુ
પરમદિવસે તો મૂસળધાર વરસ્યો
છે. એમાં જો વરસાદ
બંધ ન થાય તો
સારામાં સારો તૈયાર થયેલો
પાક ખડપા સંભવ છે.
જાણે ને તો નુકસાન
પહોંચા ગયું છે. અત્યારે
જવારના વ્યાપારના રૂા. ૧૦/- થઈ
ગયા છે. ત્યાર વરસાદ
વગર પડાતા ત્યારે સખત ગરમી અને
ઉચાટ રહેશે. એટલે એટલું વરસાદનું
નુકસાન લોકોની પાનપતા મુજબ એટલે પાંચ
છ દિવસ વરસાદનું જોર
રહેશે પછી નરમ પડશે.
અત્યારે એરંડીની વણતો એક જેટલા
દિવસો બાકી છે. આપણે
વાડીમાં બજારમાં તલ વાવ્યા છે,
ને સારા છે અંદરનાં
ભાગમાં અને બીજામાં ઘાસપત્તી
ત્યાર બાકી છે. તે
પણ સારી છે. અને
વધારામાં વાવેલો તેનાં કુંડાસ લીધા છે કારણ
કે આપણા બહૂ ઉતરી
આવ્યા હોય તો પાઈપનાં
ઓરસચોરસ ચગતે પણ થશે
અડધા વીઘામાં ઘરમાં પાયા સુધી પાઈપ
વાળી છે પણ રાખી
છે. અને ઉપલી ધારમાં
ઠેર ઠેર નરનું મધર
વાવ્યું છે. કૂવા ઉંડાણમાં
મહીના પછી પો પૌંઆ
તે નીચેની માયલાં વાવ્યા છે તે ફુલાતા
થઈ જશે. બાકી ફળ
સારા થતાં નથી - સાંડા
તો ભોગ કોઈક આવી
થાકિયામાં મારે નહી પાડીએ
તો થોડા થોડા કૂવા
પાંડશે વાડીનાં કૂવા પાછી પંપના
બીયમો પડાઉ સી એ
દેનીય છે કૂવા ૩૦
ફીટ વાડીમાં પાણી છે તેમજ
છે.
બીજું
ચિ. ભા. નાથુનો આજે
કલકત્તાથી ખુશી ખબરનો પત્ર
છે તા. ૧/૧૦
નાં મદ્દાસ થઈને કલકત્તા પહોંચી
ગયો છે ત્યાં સાગર
તા. ૧૨/૧૦ દશેરા
સુધી રહેશે ત્યાંથી સીધો રાજકોટ આવવાનો
કારણ કે ૨૫ નવેમ્બર
વધારાપ પાગસની તાલીમ છે. આપણા સમાચાર
આપે છે. ભાઈ ભાઈઓ
અને ઘરો ભાઈ સુખમાં
ખૂબ ડૂબ્યા રહે છે. મતલબ
એ જે ધંધારોજગાર ની
ચિંતા કરવાની જરૂર ચિ. સૌ.
બહેન પંજુ બહેને તા.
૧/૧૦ નાં ગોંડલ
ગયેલ છે ચિ. જીએસકુમાર
રાયની સાયન્સ પદ્ધતિ લાઈનનું કંઈક ક્વાર્ટર્સ રાજકોટમાં
બદલી થવાનું નક્કી થયું છે. તે
સારું કલકત્તા એ બહેનનાં ખૂબ
વપરાતાં પચાસાવ છે. રાજકોટમાં જ
બન્ને ભાઈઓ તથા ચિ.
સૌ. ચંપા તથા ચિ.
સૌ. વિમળા અને ચારિય બા
સાનંદમાં છે રામ અને
બાની કુશળ વાતો પત્ર
ભૂલશો નહિ. એ. આપુના
શુભાશીષ
બકુલભાઈ,
મંજુબેને અહી હતા ત્યારે
તમારો પત્ર મળેલ. હવે
થોડા દિવસમાં તરફથી બીજો કાગળ આવવો
જોઈએ. અહીંથી મંજુબેને લખેલ કાગળ ત્યાં
મળી ગયો હશે. અહીં
સૌની તબિયત સારી છે, ત્યાં
તમારી તબિયત પણ બરાબર હશે!
ત્યાં હવે બરાબર settle થઈ
ગયા હશો, ત્યાં પણ
હિન્દી વિદ્યાર્થીઓ છે એટલે તમને
ખાસ અડચણ નહી પડતી
હોય. કલકત્તાથી ભાઈનાં ખુશીખબરનાં...
પત્રો
આવે છે. નાનુભાઈ ગયા
ગુરૂવારે કલકત્તા પહોંચી ગયા છે. આજે
ત્યાંથી કાગળ છે. ત્યાંઈ
દિનેશ દશેરા પછી અહીં આવશે,
ત્રણ દિવસથી નોરતા શરૂ થઈ ગયા
છે. તા. ૩૧ મી
થી દિવાળી શરૂ થાય છે
એ તો ખબર હશે.
આજે ભાવનગરથી વિનુભાઈ ગાંધીનો કાગળ છે લખે
છે કે ઊંચા જીવન
ધોરણવાળા ઓની વચ્ચે 'મહાત્મા'
નું (તમારૂં) બિરુદ જીવીવાઈ રહ્યું છે કે નહિ?
અલીયા બેનનાં ઘરથી તથા અત્યંત....
ભાઈનાં ઘરથી સૌએ તમને
યાદી લખાવી છે. અહીં હમણાં
વરસાદનું ઠીક જોર છે.
ત્યાં તો તમારે ઉનાળો
ચાલતો હશે. ત્યાંની સીઝન
અહીનાં પ્રમાણે નહિ હોય. મિલાપ
બરાબર મળતું હશે. ત્યાંના નવીન
સમાચાર જણાવતા રહેજો. ફુરસદે પત્ર લખજો. — જ્યોતિ
Chunilal Parekh Vadia.
(Saurashtra) (India)





No comments:
Post a Comment