Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 19/02/1958

To, Hemendra. C. Parekh

c/o Dr. K. V. Jhatakia. M.D. Maheshwari mansion

1st Floor 34, Napeansea Road Bombay 6.

 

વાડીયા, તા. ૧૪..૫૯ મુંબઈ ચિ. ભાઈ હરુક તથા ભાઈ નાનુ.

લિ. લખાણ તમારા તરફથી પત્ર નથી. વાચંભાળીને લખશો. અને તમારા માતુશ્રી ની તબિયત મારી તબિયત સારી છે ચિંતા કરશો નહીં. તમો અને ભાઈઓનું કુશળ ચાહું છું. ચિ. ભાઈ નાનુ તથા સૌ. બહેન પુષ્પા બહેન તથા શ્રી અમૃતલાલ અને ચિ. શૈલેષ રાજકોટ તા. ૧૫/ ના રવાના થયા છે. નાનુ બાકી ની સાંજના મુંબઈ સુખરૂપ આવી ગયેલ હશે.

બીજું અને મકાનનું રંગરોગાન નું તથા ડિસેમ્બર નું કામ ઓફિસ પહેલા પૂરું થઈ ગયું છે. હવે ઈલેક્ટ્રિક વાયર ફીટીંગ નું કામ કરવાનું બાકી છે તે માટે અમેરિકન અને વાયરમેન ને બોલાવેલ હતો તેણે જોઈતો બધો સામાન નું એસ્ટીમેટ કરી આપેલ છે. અને તેના ફીટીંગ ચાર્જ અને પોઈન્ટના સાડા ચારસો નક્કી કર્યો છે. કુલ ૨૧ પોઈન્ટ નું કામ છે. જોઈતો માલ સામાન લેવા માટે બજાર સુધી રવિવાર ના રાજકોટ જઈશ. અને ત્યાંથી પાછા આવ્યા પછી ફીટીંગ તાત્કાલિક ને કામ ચાલુ કરાવી આપીશ.

મતલબ કે મહિનાની આખર પહેલા મકાન કે માત્ર પાણીવાળી બાજુની ઓરડી સિવાય નું બધું કામ પૂરું થઈ જશે. ત્યાર પછી વાડીયા તૈયાર થઈ રહેલા ઘઉં, લસણ્યા, મરચાનું કામ પૂરું કરાવ્યા બાદ તમારા માતુશ્રી ના દાંતના ચોકઠા માટે તથા મારી આંખ બતાવવા અને જોઈન ઉપર ન્યુરેલ્જીયા (દુખાવો-સંધીવા) ની થોડી અસર જણાય છે તે માટે કન્સલ્ટ કરવા અને સાથે સાથે તબિયત કરવા માટે એકાદ મહિનો બહારગામ જઈ આવવાની ઈચ્છા થાય છે. જે માણસનું ધાર્યું કંઈ કામ આવતું નથી. તે વખત ના સંજોગો કેવા હોય છે તથા...

 

તેવું નક્કી થવાનું નિર્માણ નહીં હોય. ખરેખર જો ધાર્યું હશે તેમ થશે. અને ત્યાં પણ પ્રભુના કંઈ શુભ સંકેત હશે. એમ માનીએ.

બીજું મારા પહેલાના પત્રમાં જણાવ્યા મુજબ બરોડા વાળા શ્રી મણિલાલ ભાઈ શાહ ને જે Counter Proposal મિ. નાઝુ પાસે મુકેલ. અને તે ત્યારે મિ. નાઝુ ને મળવા પણ રાજકોટમાં રહેતા. એમના ભાઈ રમણલાલ આપવાના હતા. તે આજ દિન સુધી તે બાબતમાં કંઈ further movement થઈ નથી. તેવું લાગતું નથી. તમે મારું ધાર્યું counter proposal ની તેઓને મન વસ્યું નહીં હોય. મેં તો બંને પક્ષની અનુકૂળતા અને સ્થિતિ સંજોગોને લક્ષમાં લઈને લાઈન લીધી હતી. હવે તમે બંને ભાઈઓ ત્યાં છો. ત્યાં બધી રીતે સારી છે. નબળી છે પરંતુ ત્યાં આજુબાજુએ જ્યોતિ નથી ગણાતી. તો તમે બંને ભાઈઓ વિચારી લખજો. મિ. નાઝુ પાસે ની આપણી બૂકિંગ માંગણી ને અનુકૂળ થયામાં આપણને જેવું લાગતું હશે. પરંતુ મિ. નાઝુ બહુ fair-looking મારી ઈચ્છા થઈ ગઈ છે. હજુ થોડો વખત રાહ જોવામાં વાંધો નથી. નહિતર પછી indirectly મિ. નાઝુ સાથે પાછા ફરી Counter Proposal અંગે તેઓને શું વિચારવું એમ Casually પૂછાવડાવીએ. અને આપણા તરફથી શું ખુલાસો રાખવો છે તે જાણ્યા પછી આપણી original offer ને આપણો Re-consider કરી જણાવશું. રીતે આખરના બંધારણ અંગે ને ઈચ્છા થાય છે. સિવાય લાઈનમાં બીજા કોઈના તરફથી કોઈ પૂછપરછ નથી. આખી સ્થિતિ સાંજો વખત સુધી આપણે પણ વિચાર નહી કરીએ.

બીજું રવિવાર માં તમે બંને ભાઈઓ શાંતિથી મળી ને વેંત કરી આપશો. હુ આખા સમાચાર માં રાજકોટ જઈશ તે સમયે બાકી કુશળ. બંને ભાઈઓ સંપીને રહેશો. મિ. બક્ષી પછી મકાન મેળવી લેવાનું શું કર્યું? મળી ગયું કે નહીં? ત્યાં ઈશ્વર રાખે (નવું એડ્રેસ દે તે) લખી મોકલશો. કૃપા કરી ત્યાં આગળ નવી મુશ્કેલી કોઈ સારી ખાનદાન મકાન કુટુંબમાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખવાની વ્યવસ્થા થઈ શકે તો વધારે સારું. સ્વતંત્ર રૂપે રહેવું કુશળતા મિ. તા. ઝાઝેરાના સાથે રહેવાનું રાખશો. એમાં અંજવાળા ના થાય છે - વર્ષ બાદ મિના તા. રક્ષિત ત્યારે મારી પણ તેવી નડીયામાં રહેશે) વખત પસાર થશે.

બાબુભાઈ ના પ્રણામ ડૉ. પ્રફુલ્લભાઈ ના રઘુ આશીર્વાદ.

 

ઉપર આધાર રાખે છે. એમ તરફ લખે છે શોધી દેવા સાગઠી છે. કપડા ધોવા, ભાંડ વાસણ સહજ શીખશે.

બીજું ભા. નાનુ ત્યાં આવે ત્યારે તેની સાથે ઇલેક્ટ્રિક ફીટીંગ માટે ત્યાંથી નયનપસંદ પડે તેવા સારા બ્રેકેટ, અડધા ડઝન માટીના પણ લેતો જજે તથા મારા રૂ./- ફ્રીઝ ફી ના સમય-બાકીનો બધો સામાન રાજકોટથી આણશું. અત્રેથી શ્રી બાબુભાઈ જેમંદ વાળાની ને સેન્ટ્રલાઈઝ મેટર નો આપનો લાઈન નો વેપાર હોવાથી આપની ક્વાલીટી અને લખાણ ફાયદાકારક ઉપરાંત પડધરી તા. ભાનુ ને માલુમ થાય છે. તમને ભા. શ્રી કેશુભાઈ ની રૂબરૂ માં વ્યાજ પણ કરી દેજો. અમને મંત્રી ને પડધરી રાજકોટમાં છે તેવું (નણંદ તથા રસોઈયાએ અત્યાર સુધીની લાઈન ડીલીવરી આપી નથી. તા. ખીમજીભાઈ ઓળખે તો મુહૂર્ત ૨૦૦° આપીને તા. ખીમજીભાઈ ઓળખે તો.. જલ્દી બાર ભેગા આવશે. ત્રણ ચિન્હો મુખ્ય સાવધાની છે, નસીબદાર ખાસ કઈ સાચવવાનું નથી.

બીજું ત્યાંથી થોડા દિવસ પહેલા હિન્દુસ્તાન લાઈન જસ્ટીસ તરફથી પોસ્ટકાર્ડ હતું. અમને પોતાનો ownership ના લાઈન હજી નથી મળતા એટલે -સો મહિના નીચી નરસે એટલે તે દરમ્યાન તા. જટુભાઈને ત્યાંથી વખત પોતાને ત્યાં રહેવા લાવવા માટે જાણીતો લેશે. એમ જણાવે છે. પરંતુ તમને એમની સાથે રહેવાનું નહીં ફાવે અને તમે માર્ગો શીખ્યા હોઈ સ્વતંત્ર રૂપે ભાડે લેશો. તે રીતે તમારી એમની સાથે પણ થયેલી તેનું અમને ખોટું લાગે તે ખાતર વિધિ હાજરીમાં યોગ્ય છે. ઓફિસે ઘણો માલ રૂપિયા આપતા પણ મળી ગયો હોત તો બે ચાર મહિના માટે અત્રે માં લાભ લઈ શકાત. અને તે દરમ્યાન તમારા બંને ભાઈઓ ગયા, પરંતુ માનિ ના સંજોગો-લગ્ન પ્રસંગો પતાવી દઈ શકાત-પરંતુ સંજોગો સાનુકૂળ નથી થયા.

 

C. N. Parekh Vadia

 (Saurashtra)

 






No comments:

Post a Comment