શ્રી
ખેતિ વિકાસ કુંડ
સુરેન્દ્રનગર
- વઢવાણ (સૌરાષ્ટ્ર)
સોમવાર
તા.
૧૩-૬-૧૯૫૬
ચિ.
ભા. જશુ કે.
વિ.
આ પહેલાંના બે પત્રો, એક
રાજકોટથી લખેલો અને બીજો ડૉ.
રણજીતલાલ ના ત્યાંથી અને
આપનો પત્ર સાથે લખેલો,
બંને મળી ગયા હશે.
અને નવરૂ કુશળ સમાચાર
છે. બધાની તબીયત સારી છે. રાજકોટ
પણ સૌ બન્યા છે.
અને વરતેજ, ગોંડલ કે બરડાના સાહેબ
સુધી બધાના પત્રો આવેલા છે ત્યાં આગળ
તેઓ સૌ મળ્યા છે.
અને સૌએ તમને સંભાર્યા
છે. અને તમારો લક્ષ્મી
ખુશી ખબરનો પત્ર આવ્યો હશે
આપ પૂછા કરે છે,
જૂનાગઢથી પણ સાંજે પ્ર.
મતા તરફથી પણ ખુશી ખબરનો
પત્ર છે. છાયાની તબીયત
તદ્દન સારી હશે. અને
છાયાની કુશળતા સ્નેહ યાદ છે.
બીજું
ચિ. ભા. વાનુ નાના
નાં જંગબાર જવા માટે રાજકોટથી
ઉપડી ગયેલ છે. આ
ભાઈ તેમના તરફથી પહોંચ્યાના પત્ર આવશે તે
લખીશું. જંગબાર આ મહીના ની
વિસે પુરા કરીને મદ્રાસ
થઈને આવવા ધાર્યું છે.
જંગબાર થી આવ્યા બાદ
સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ જોરદાર વરસાદ શરૂ થયો છે.
ચાર દિવસ થયા અંધારે
મૂશળધાર વરસાદ પડ્યો. ગઇ અઠવાડિયામાં સોરઠમાં
પણ ૭ થી ૧૦
ઇંચ પાણી પડ્યું. રાજકોટમાં
પણ ખૂબ પડ્યું. વધુ
ત્યાં સોરઠને મળતો થઈ ગયો.
સુધી પાણી જોવા માર્ગ
પાછો ત્યાંથી માર્ગની ગાડી શરૂ થઈ
ગઈ છે, પણ ઘણા
હેરાન થયા હતા.
આખા
સૌરાષ્ટ્રમાં આ સાથે સારું
થયું કે સુકાળ થયો.
આવી સ્થિતિ તીવ્ર, ગુજરાત અને છેક મુંબઈ
સુધી હતી. બે ચાર
દિવસ થયાં વરસાદ આખો
દિવસ ચાલુ રહ્યો અને
જેટલો જોઇએ તેટલો પડી
ગયો છે. અને અડધો
અડધ પાણી પડ્યું છે.
અને કોઈ કોઈ સ્થળે
૨૫ ઇંચ પાણી પડ્યું
છે. હવે કદાચ પાકો
સારો થઈ જશે. વાવણીની
મોસમ સારી છે, કપાસ,
જુવાર અને બાજરીનો વાવેતર
કે જે વાવેતર ખૂબ
જ સારું થયું છે. બીજી
બાજુ તૈયાર એ છે કે
કપાસ માં સારું પાણીની
વાવણી થઈ છે. બીજું
ત્યારે એ કહી શકાય
કે જો પાછું બીજું
આ પ્રમાણે થાય તો રૂપિયો
થશે. ત્યાર પછી ફરી પાછું
બીજી સાલ સારું થશે.
તમારા તરફથી પત્ર આવ્યેથી અહીના
જેવું થશે. નહિતર તમારા
તરફથી પત્ર આવેથી જાણી
શકાશે. બીજું બધું કુશળ છે.
પત્રો વાંચીને ખુશી થઈ.
ગુજરાત
નું રાજ્ય રચવા અંગેની પૂરી
તૈયારી થઈ ગઈ હતી
ત્યાં અમેરિકા પલટો લીધો. State Reorganisation Commission નો પ્રદેશ અંગેના
સોપાન માં દલીલો થી
મુંબઈ રાજ્ય રચાવા માટે આપણી શ્રી
પાર્લામેન્ટમાં ભલામણ કરેલી તેમાં સાતેક દિવસ સુધી મહારાષ્ટ્રીયો
અને ગુજરાતીઓ વચ્ચે ખૂબ તીવ્ર મતભેદના
કારણો... સરકારે (Central Government) અને કોંગ્રેસે બે
તોડજોડ કરેલા. તેમાં પરિણામ રૂપે મહાગુજરાત કે
રાજ્ય, અને મહારાષ્ટ્રીયન ના
નામે રાજ્ય. ઉપરાંત મુંબઈ શહેર સંબંધી પ્રશ્નમાં
ખૂબ નારાજગી થવાથી સરકારે મુંબઈ ને Central નીચે મૂકવાનું નક્કી
થયેલું. તે પત્રની ઘડીએ
જ જ્યારે બન્ને પાર્લામેન્ટ માં પાસ થયા
અંગે રજૂ થયો, ત્યારે
તેમાં ઉપર ખૂબ તીવ્ર
ચર્ચાઓ અને રસાયણો ચાલી,
ન્યાયીક રીતે એટલી બધી
ચર્ચા થઈ ગઈ કે
જેમાં પરિણામ રૂપે પાર્લામેન્ટ માં
જે બહુમતી સભ્યોએ Originally S.R.C ની દલીલોથી રાજ્ય
રચવા માટે જે ભલામણ
કરેલી તે મુદત મત
આપ્યા. આખરે છેવટે જે
મુંબઈ બીલ પાસ કર્યું.
પરિણામે અમદાવાદ માં તેમજ ગુજરાતનાં
મોટા ભાગના શહેરોમાં સખત લડાઈઓ થઈ
અને કેટલાયે તોફાનો થયા, લૂંટફાટ, આગમાં
લાઈટો નાખી પડ્યા. ૧૫
માણસો ગયા. મિલોનું નુકશાન
થયું. અને આ બધી
પરિસ્થિતિ થાય એટલે પડી
જાય છે.
આ
પાર્લામેન્ટમાં બીલ પાસ થઈ
ગયું. તેથી મહાગુજરાત ને
સરકાર અમલમાં લાવી શકે નહીં.
સખત પ્રતિકાર થવા માંડ્યું એટલે
એણે ખાસ પડવું જાય
છે. નવું મુંબઈ રાજ્ય
તા. ૧લી નવેમ્બરથી અસ્તિત્વમાં
આવશે. આ રાજ્ય હિંદુસ્તાન
નાં બધા રાજ્યોમાં બીજા
નંબરનું મોટું રાજ્ય થશે. તેનું ક્ષેત્રફળ
પણ ખૂબ મોટું થઈ
જશે અને વસ્તી પાંચ
કરોડ ની થશે. અલબત્ત
આથી સૌરાષ્ટ્ર ને મુંબઈ નું
પાર્ટનર (એકદમ) દૂર પડશે. અને
ઘણું નજીક પડશે પરંતું
એનો જો કોઈ ઉધાર
રહે નહીં (આ તરફ માટે)
કુશળતા પૂર્વક આ પત્ર નિયમિત
લખતા રહેશો. તબીયત બરાબર સંભાળશો. એવો તમારા ભણવાનો
સમય આવે તેમ લખતાં
જજો. તેમ તેમ આપની
તબીયત વિષે પત્ર ચિંતન
વિષે...


No comments:
Post a Comment