To, Hemendra. C. Parekh
140 A "VIKAS" 2nd Floor
E. Block
Shivaji Park. Road No. 2 Bombay
28
4 તા.
૨૩/૯ બુધ (Date: 23/9 Wednesday)
ચિ.
ભાઈ બટુક, મુંબઈ ચિ. તમારા તા.
૩/૯ નો પહોંચનો
પત્ર મળ્યો. વાંચી વિગત જાણી. તા.
૨૪/૯ ના તા.
૨૭/૯ એ કોઈને
થઈ ગયા તે જાણ્યું.
ત્યાં બરાબર ગોઠવાઈ ગયું હશે.
ચિ.
શા. બટુક, આ પહેલા ના
પત્ર મળી ગયા હશે
તેનો તમારા તરફથી ખાસ નવી તો
લખશો. અને સૌ કુશળ
છે. મારી તેમજ તમારા
માતૃશ્રી ની તબીયત પણ
સારી છે. એટલે તમે
અમે સૌ તા. ૨૧/૯ ના ઘડિયા
નમું ગયા મંડળ ચારુની
અમદાવાદથી ઓફિસ સાથે ડોક્ટર
સાહેબ તા. ચિ. સરલ,
બલ્કે અને આવી ગયા.
ડોક્ટર સાહેબ સાથે પાછા રાજકોટ
અમદાવાદ ગયા હતા. ચિ.
સરલા પરમ. અને એમાં
મોટા બહેન સૌ. ભદ્રા
બહેન ને ત્યાં રાત્રે
ગયા. ડોક્ટર સાહેબ તથા મૂ. ભાઈ
ચૂનીલાલ ભાઈ સંઘાણી સાથે
તમારા લગ્ન સંબંધમાં વાતચીત
થઈ છે. લગ્નની તારીખ
જોવાડતા પેલી તા. ૧૧
નવેમ્બરની આજુબાજુ ની આવે છે.
પરંતુ એ મિટીંગમાં લગ્ન
થાય તો સાધ્વી મિલાકીને
ગુરુની નડતર હોવાથી ગુરુના
યોગ ન્યાયવા પડશે. ત્યારપછીની તારીખ ડીસેમ્બર ૨૩ કે જાન્યુઆરી
૧૪ સુધી ના શુક્રના
ના period હોવાથી તે અરસામાં લગ્ન
ન થઈ શકે. પણ
જાન્યુઆરી ની ૧૭મી તારીખ
ના લગ્ન થઈ શકે
તેમ છે પરંતુ તે
અરસામાં સૌ ભદ્રા બહેન
ને પ્રસુતિ નો સમય હોવાનું
લગ્નમાં અનુકૂળ ન પડે. અને
ત્યારપછી ફેબ્રુઆરી માસમાં ચોગ્ય લગ્ન તા. ૨૭
અને ને અરસામાં થઈ
શકે. પરંતુ તેટલું લાંબુ રખાય તે આટલી
ઉંમરમાં ઉતાવળ થાય છે.
(૧)
ત્યાં સુધી તમારી પાછા
આવવાની મુદત રહેશે. (૨)
તે સમયે સીઝન ઠંડી
ની હોવાથી મારા તથા તમારા
માતૃશ્રી માટે અનુકૂળતા માફક
ન ગણાય. (૩) ફેબ્રુઆરી માસમાં
અને સ્ટેશનની આવક થઈ જાય
ભાઈ લોકોને તે સમયમાં સ્ત્રી
દિવસ પણ બગાડવો પાલવે
નહીં. અમે લોકો સૌ
તે માટે ન રહે.
આવા
કારણોસર સરખા વિચારવંત અને
આપ નક્કી કરો કે તા.
૧૧/૧૧ ના ચિ.
ભારતી ને ગુરુના જાપ
ન્યાયરાખને લગ્ન કરી નાખવા.
લગ્ન કરવા જેને તેમ
સાદાઈથી કરવા ત્યાં પાંચ
બહેન પરંતુ આપણને અર્થે આપેલું સાંભળે તો કોઈને ખરાબ
નહ પાડવું. તમારા માતૃશ્રી કે તેમજ તમારા
સાસુની લાગણી ન દુભાય. તંદુરસ્તી
ના જળવાય નજર સાથે રાખી
ને લગ્ન અઠવાડિયામાં
MASSEY - FERGUSON FARM
MECHANISATION ફિઝ. કે પિયારું છે.
પરંતુ
Branch:-BHAVNAGAR પર તમારી રજાનો પ્રશ્ન છે તે અંગે
મેં તમને આપેલાના મારા
પત્રમાં જણાવ્યું છે તો પ્રયાસ
કરી અઠવાડિયાની રજા મેળવી લેવા
પાસે તમારે પ્રયત્ન કરવાનું રહ્યું. તો તે મુજબ
તમે પ્રયત્ન કર્યો હશે.. તે તમારી પણ
આપને જાણશે અને ત્યારપછી તા.
૧૧/૧૧ ના લગ્ન
નક્કી કરવાનું ડોક્ટર સાહેબની સાથે તંદુરસ્તી ચોક્કસ
તારીખો બાબતો જેમ બને તેમ
યથાસમય ખુલાસો લખશો.
પરંતુ
જો એક અઠવાડિયાની રજા
ન મળી શકે એમ
હોય, તમારે લગ્ન દિવસના બદ્દલે
ચાર દિવસની રજા લઈને ના.
૧૬/૧૧ ને શનિ
કે તા. ૧૭/૧૧
શુક્ર-સુધ રજા મેળવી
લેવાની રહેશે તે મુંબઈ જાય
ત્યાંરે તા. ૧૬/૧૧
શનિવારના સાંજનાં મુંબઈમાં રાત્રે ને સોમવારના વહેલા
સીધા રાજકોટ આવી પહોંચો. એટલે
તા. ૧૬/૧૧ ને
શનિવાર રાતની ટ્રેઈનમાં અને તા. ૧૭/૧૧ મંગળવાર સવારના
અમદાવાદ પહોંચે. અને અપરાહ્ન તા.
૧૭/૧૧ બુધના રાતના
જઈ રવાના થઈને ગુરુવાર ને
૨૧/૧૧ ની વહેલી
સવારે રાજકોટ જાત આવી પહોંચે
અને સવારે પરપોઢીએ ઘેર પહોંચી ગયા
પછી તમે તથા મિલાણી
બપોરનાં મોડીયામાં રખીયા ઉમાશંકર ભાઈને સાથે રાખીને જો
તમારે મુંબઈમાં ડ્યુટી ઉપર ચડવાનું ચો
નક્કી હોય તો ગુરુવારના
બપોરના પહોચ્યા રાજકોટ કે મુંબઈ તે
જ દિવસે શનિવાર બપોરે પહોંચી શકાય. ચાર દિવસની રજાઓમાં
આ રીતે ઉમાશંકર ફિરવું
પડશે અને પરપોઢીએ ચડ્યા
નહીં આવી શકે તેથી
આપને અસંતોષ રહેશે. પણ જો અઠવાડિયાની
રજા હશે તો ગુરુ
રસ્તેનો આ રહસ્ય નડીયા
નવા આવી શકાશે. ડોક્ટર
સાહેબ જનતા સુધી સાથે
આપના ફિરન અંગે મુંબઈ
આવી પહોચ્યા હશે અને તમને
મળી ગયા હશે. ઉપર
જણાવેલ મુજબ તારીખોમાં પણ
તમારી પાસે ખુલાસો કર્યો
હશે. તો હવે આ
બાબતમાં તમારા તરફથી શું ખુલાસો થાય
છે તેનો ઉપર આધાર
રહે છે. જીનનું ત્યાં
જવાનું તમારે ઘર માટે જોઈતી
ચીજ વસ્તુઓ- હાથીયાર (?) અને પરચુરણ જરૂર
પૂરતી વસ્તુઓ લેવા માટે તમારા
લગ્ન અગાઉ આદેશ. ચિ.
સૌ. ભદ્રાબેન પરંતુ બહેન આપેલા સિક્કા
કે તમારા લગ્ન ઉપર બહેનોની
આવવાની ઈચ્છા છે તો દિવાળી
પછી તેઓ મુંબઈ આવશે
સીધા પ્રથમ મુંબઈ આવશે અને ત્યાંથી
જ બન્ને બહેનો સાથે લગ્નમાં હિસાબ
રાખવામાં સીધા પ્રથમ મુંબઈ
આવશે. પરંતુ ફર્નિચર લેવામાં તમારા લગ્ન થઈ ગયા
સુધી વસાવવું નહીં. કારણ કે ન
તો તેનો ઉપયોગ થશે.
પરંતુ રજોઇધર લેવામાં તમારા લગ્ન થઈ ગયા
સુધી વસાવવું નહીં. કારણ કે ન
તો ઉપયોગ ફર્નિચર વસ્તુ ડોક્ટર સાહેબ તરફથી શું મળે છે
તે પછી ફર્નિચર લેવાનો
વિચાર કરવો હું રાખું
છું - ઘર નાનું છે
એટલે વધારે પડતું ફર્નિચર વસાવવું નહીં. તે ધ્યાને રાખશો
ભાઈ સૌ. મોટાભાઈના મોસાળમાં
ગયા તે મુંબઈ થઈને
તે મુન્દ્રા થઈને ગયા તે
ગમ્યું. તમારી થી રસી લીધી
હશે. તેને અમો બધાએ
રાખેલી ના સેરજ ડોક્ટર
પાસે હજી open રક્ષણ Scraps રક્ષણ પડ્યું છે. આથી ઘા
થવાનો નો ધોકો છે.
તેથી તે ready standard complete રાખવી અને મશીન સાંધવા
વિગત રક્ષણો તે પત્રથી મોકલશો.
રાજૂ ના પ્રણામ



No comments:
Post a Comment