To, Hemendra C. Parikh
1218 Ohio.
Lawrence, Kansas.
U.S.A.
શ્રી
હરિ વંદન જન્માષ્ટમી સોમવાર
વઢવાણ
તા. ૧૯-૮-૧૯૫૭
ચિ.
ભાઈ બટુક, વિ. શાસો છેલ્લો
તા. ૧૬/૭ નો
પત્ર રાજકોટ તા. ૨૩/૭
ના આવેલો તે મને તા.
૨૭/૭ ના મળ્યો
હતો. તે અરસામાં મેં
અત્રેથી એક પત્ર લખેલો
હતો અને ત્યાર પછી
રાજકોટથી રક્ષાબંધન સાથેનો પત્ર તા. ૨
ના મુકેલા કંઈ ઓગષ્ટ ના
પેકેટમાં તે પણ તને
મળી ગયો હશે. તારો
૧૬/૭ નો પત્ર
પછી આજ સુધી તારો
સરખો પત્ર ન મળવાથી
આજ છેલ્લા ૧૦ દિવસ થયા
ભાઈ ચિંતા થઈ રહી છે.
ધાર્યા કરતાં પત્ર મોડો થાય
ત્યારે ચિંતા થાય તે સ્વાભાવિક
છે. ખાસ ચિંતા તારા
માણસ વધારો સેંટરના હિસાબે હરરોજ થાય. પણ તારો
લખાણ પત્ર મળ્યાની પ્રતીક્ષા
કરતા રહીએ છીએ. અને
હરરોજ "આજે પણ બટુકનો
પત્ર ન આવ્યો" એમ
કહીને "કેમ ન આવ્યો
શું કારણ હશે આવ્યો"
એમ કહીને નિરાશ થઈએ છીએ. પણ
પછી પોતાની રીતે નસીબ તેમજ
નવી પ્રકૃતિના કારણે ફેરફાર થતા નિર્વિઘ્ન સાથે,
નિઃશ્વાસ મુકતા હોય છે. છેલ્લા
ચારેક દિવસ થયાં તો
મન પણ એમ થયા
કરે (નું પણ દૂર
હોવાને સામે વધારે જાગૃત)
બની રહીએ છીએ.
લખવાનો
મતલબ કે પત્ર લખવામાં
ઢીલ થાય આસપાસ નજીક
રાજકોટ માં તો ભાઈઓ
સમયમાં મેળવવામાં પડ્યા હોય તેથી ભાઈ
ન માણો. તારા કાકા પપ્પાના
જ્ઞાતિના ભાઈના આકસ્મિક મૃત્યુના ખબરથી તમને ખૂબ આઘાત
લાગ્યો પરંતુ આપને પણ દુઃખ
થાય છે, તેટલો જ
આપને પણ તેટલું કંઈક
વધારે. માયાથી બધાં તો અણસમજુ
છે. માણસ ધ્યેય કે
નિવૃત્ત થઈ શકે છે
પરંતુ રાગનાં બંધન મૂકવાં અતિ
અઘરાં છે. અને આકસ્મિક
મૃત્યુ ને ભેટનારાઓ ત્યાં
આગળ અલ્પદાસ અર્થે આવ્યો છે. આપણા વડીલો
અને એમના અને આપણા
ભાઈ એમના ઉપર પડેલા
દુઃખની કલ્પના થઈ શકતી નથી.
જે સદ્ગતોના આત્માને પરમ કૃપાળુ પરમ
શાંતિ આપે એ જ
પ્રાર્થના કરીએ.
તું
રસઈનજી ન્યુયોર્ક જઈ આવ્યો હોઈશ.
ત્યાંની શું રીપોર્ટ છે
તે તારો પત્ર આવ્યાથી
જાણીશું. અમેરિકામાં સમયના અતિ ઉપયોગના વધારે
પ્રમાણમાં ખર્ચતા લાગો છો અને
ત્યાંનો સમયનો વપરાશ પણ સરસ બતાવ્યો
છે. વળી બીજી બાજુ
સુધી રસઈનની મુસાફરી ઓછી કરજે આયા
સમયનાં આસપાસનાં ખબર જ્યારે ચોપડીઓ
વાંચીયે છીએ ત્યારે નવું
નવું જાણવા મળશે. જો તારી ઈચ્છા
હોય તો છતાં મનુષ્ય
પ્રકૃતિને અંગે ઘડાવવાની લોભ
હોય તેના સંપાદન અમારા
જેવા પુખ્ત ઉમરનાં સાંભળે વાંચે ત્યારે આશ્ચર્ય થાય.
બીજું
ભાઈ તા. ૧૬ ને
ગુરૂવારના સ્વામીજી આવ્યા. એ સાથે જે
નવી આફિસો તે મૂકી, લીધી
છે પણ એક મૂર્તિ
અને નાની દુકાન. અને
ગાડા ની ક્રિયા કરવા
સાથેનાં સગાંઓ ક્યાં આગળ રહેવા અને
દુકાનનો મેળાની પાંખ છે ત્યાં
રોડ સાઈડ ઉપરની અને
દુકાનની પાછળ ઓફિસ ૧૭
વાં લાડાડુ લઈને મૂકવા તે
લીધું આગળ ઉપર સારી
સુગંધ થયા મધ્યેથી ફેરવી
નાંખશે. અને અનુકૂળતાએ ઘર
પણ ખરીદવા પૈસા લાવ્યા સરસ
પાસે પાસે ૩૫૦૦૦ માં
લાડાડુ મળી ગયું છે.
ધંધાએ અનુકૂળતા રહશે. ૨૦-૨-રૂપપ
સુધી સામાન લઈ જશે. અને
કુટુંબને પણ અત્રેથી પછી
સાથે લઈ જશે. ચિ.
એસ. ચંપકભાઈ બદલ પણ ભાવનગર
મુકામે થઈ છે અને
નવા પણ ખરીદ્યા પાડે
ત્યાં ૨૦ વર્ષ સરસ
અને તરફ તરફ રાજકોટ
જતા તારી ઈચ્છા છે
અહિયાંની તબિયત સારી છે દેશમાં
આ વરસાદપાણી ઘણાં સરસ થયા
છે પણ સારું નિપજવાની
આશા છે અને શોભાપુરના
પાસે બાગ વેચાયો પાંડેજી
કે વાવેતર ૫૦ સેં સુધી
મોંઘે લેવાની નંગી નો લાભ
રહે છે.
રાજકોટમાં
ચારસો સારું કામ~૨૦/૨૫
દીવાળું ઘણી છે ધન
અડવાનાં ૩, ૪ ટ્રેક્ટરો
વેચાઈ પડ્યા છે પરંતુ સપ્લાય
પામીશન લય પી છે
એટલે વેચાશે. ફરી ને જવું
પડે તેમ હતું. જે
તારા અભ્યાસ બરાબર આપતા રહેશો. તારી
છેલ્લી પરિક્ષા ત્યારે પૂરી થાય છે.
થીસીસ કે કપ પણ
બરાબર થાય કે નહિ
એ જ. બાપુના શુભ
આશીષ - તારા પિતાના તા.
૧-૮
ચિ.
ભાઈ બટુક
તારો
પત્ર આશરે એક મહીના
૧૫ દિવસ થયા પછી
આજરોજ સવારના મળ્યો. વાંચીને ઘણો આનંદ થયો.
તારા પત્રો નિયમિત આવતા રહે. ક્યારેક
મોડા થાય તો ચિંતા
થાય છે. અહીંયાં બધું
કુશળ છે. તારા અભ્યાસ
અંગે જે કંઈ વિગતો
લખી તે જાણીને આનંદ
થયો. તું તારી તબિયત
સાચવજે. ત્યાંની ઠંડી અને વાતાવરણ
મુજબ અનુકૂળ થઈને રહેજે. અભ્યાસમાં
વધારે ધ્યાન આપજે.
અહીંયાં
બધા તને યાદ કરે
છે. તારા પત્રની રાહ
જોવાય છે. જે કંઈ
જરૂરિયાત હોય તે પત્રમાં
લખી જણાવજે. સમય મળે ત્યારે
વિગતે પત્ર લખજે. અભ્યાસ
પૂરો થવા આવ્યો હોય
તો જણાવજે.
સૌના
તને ખૂબ ખૂબ આશીર્વાદ
અને યાદ.
લિ.
બાપુના શુભ આશીષ
C. K. Parekh
Vadia (Saurashtra)
Bombay State (India)
...ભાઈ...
...ક્ષેમ કુશળ...
...તબિયત





No comments:
Post a Comment