ભાઈ
દેવેન્દ્ર
હું
અત્યારે વડોદરા, જાઉં છું. જનતા
૨૭મી શનિવાર અથવા મંગળવારે પાછો
આવીશ. પરંતુ કદાચ જો કોઈ
કારણસર ન આવ્યા હોઈએ,
અને અહીંયા, ઓફીસમાં કોઈ અરજન્ટ કામ
આવી પડ્યું હોય અથવા કોઈબી
કામને માટે મળવા માંગતુ
હોય તો ઓફીસમાં શિવ
ને આવીને પુછી જવું અને
મને તાર કરી દેવો.
દરરોજ (શનિવાર) સાંજનાં એ આંટો ઓફીસ
આવીને શિવને પુછી જવું. કોઈ
ગેરહાજરીમાં આવ્યું હોય અને માટે
લખી રાખવું હોય તેમાંથી જોઈ
અથવા શિવને પુછી જવું. અને
પછી પણ
ખબર
આવેલાં પાસ આપતા નજરમાં.
આવે તો મુંબઈનું ટ્રેક્ટર
ચડી ગયાના કાગળ આવશે તે
ફાઈલ વાંચી જોવો. અને તેમાંથી લખેલ
વિગત પણ જણાવશો. બીજું
તો કોઈ પાસ આપવો
બીજું રેલ્વેમાં દુરથી પાસ. મળતા એક
કાપડ ફાટેલું આપણો રેડીયો મૂકેલો
છે તેનાં રીપેર માટે શ્રી મોતીચંદને
મળીને તે એમો મંજુર
સાથે અથવા ઘોડા ગાડીમાં
લઈ આવ્યો અને તેનાં રીપેર
કરવામાં શું બગાડ્યું છે?
અને કેટલું બિલ આવશે તે
પુછી પટેલજી જણાવશો અને હું ત્યાં
લખું ત્યારે રીપેર કરવાનું કહેશો. લિ. મુનીલાલ ૨૨/૭/૫-


No comments:
Post a Comment