To, Hemen. C. Parekh
1128 Ohio Lawrence (
Kansas) U.S.A.
નડીઆદ
તા: ૨૨.૫.૫૯
બુધ
ચિ.
ભાઈ બટુક, ચિ. તારા બન્ને
પત્રો તા. ૧૫ તથા
૨૫/૪ ના મળ્યા
વિગત જાણી. તને AmExp. તરફથી રૂા. જે એન્જીનાં
ડોલર ૪૭૫, બરાબર/સમયસર/મળી ગયા એજ
સંતોષ. તારૂ ડોલર પરમીટ
તા. ૩૧-૫-૫૯
સુધીનીજ રીન્યુ થઈને આવેલ છે.
વરૂ બીજુ રૂા. ૧૦૦૦/
ઓ એન્જી ના ડોલર તને
મોકલાવા આપ્યા માટે ગઇ કાલે
રાજકોટથી Am. Exp. વાળા ને બેંકનો
ડ્રાફ્ટ મોકલાવી આપ્યો છે. એટલે હવે
તને તારો અભ્યાસ પૂરો
થતાં સુધી ચાલશે. આવતા
નવેમ્બર સુધી વાંધો નહી
પડે.
તારો
અભ્યાસ સારો જાણીને આનંદ
અને સંતોષ થાય છે. તારા
અભ્યાસમાં તને સાંગોપાંગ પાર
ઉતારી આપે એજ પરમ
કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે.
અત્રે
વરૂ/કુશળ સમાચાર છે.
રાજકોટ તેમજ અત્રે સૌની
તબીયત સારી છે. રાજકોટમાં
બધા ભાઇઓ નવા મોડેલનાં
ડેમોન્સ્ટ્રેશનની ધમાલમાં પડી ગયા છે.
તે રૂ લખાઇ કોઇ
એન્જીમાં તને વિગત નથી
લખી શકે. બેંગલોર થી
પણ ડેમોન્સ્ટ્રેટર શ્રી Jevis આવેલ છે. અને
તા. ૨૪મી ના વડોદરા
એ મ. કંડો આપેશે.
ડેમોન્સ્ટ્રેશન તા. ૨૭મીની સાંજના
રાખેલ છે. રાષ્ટ્રીય શાળાનાં
ગ્રાઉન્ડ ઉપર રાખેલ છે.
નવા મોડેલનાં ત્રણ પાવરનાં ટ્રેક્ટર
આવી ગયા છે. બીજું
છે છે ના બે
લોટમાં કુલ ૧૨ ટ્રેક્ટર
તા. ૨૭મીની આસપાસમાં આવી પહોંચશે. એની
સાથે બધા આખા એપાર
અને તે પણ બરાબર
તા. ૨૭-૨૮ મીનાં
ડેમોન્સ્ટ્રેશનન ધમાલ વખતે તે
આવતા એપારો વધારે હેડ થાય. અને
તકલીફ રહેશે. ઓફીસમાં મગનભાઈ તથા ભાઈઓ ઉપરાંત
શ્રી અંબુભાઈ અને શ્રી રાયચૌધરી
અને વનરાજ ફિલાઇ તરીકે જવાબદારી છે અને મશીનરી
મીની ના તનપાર. શ્રી
હરી ભાઈ ઉપરાંત નવા
મીનીસ અને ઓફીસ જાય.
એટલા સ્ટાફ અત્યાર છે. ઓફીસનું ફેરફાર
શો રૂમ cum office નથી + ફેરફાર કરાવી છે. અને રીપેર
આવવાની કંડીશન
ગોડાઉનમાં
– રાખેલું છે. આપ છતાં
એની સાથે ટ્રેક્ટરો અને
implements ના ભરાવો થવા ઉપરાંત દરરોજ
ગ્રાહકોનાં કોઇને કોઇનાં ટ્રેક્ટરો રીપેરીંગ અને પરચૂરણ કામ
માટે આવતા હોય છે.
એટલે જગ્યાની ખૂબ તંગી જણાય
છે – બીજે જગ્યા માટે
તપાસ ચાલુ છે. નવી
પાર્ટી અને અનુકૂળતા વાળી
જગ્યા પણ તમે બંધુ
સંપાદય શ +
બીજું
તે તારા Dean પાસે જમીનનાં સુપર
સેશન માટે $ ૩૫૦-૦૦ કે
સર્ટીફીકેટ માગ્યું છે તો તે
શું. વજી ડોલર પરમીટ
મેળવવા માટે છે શું?
હાલ અત્રે તારી તબીયત અને
અભ્યાસ બરાબર સંભાળજે. સાલે વ્યારાહદપૂરથી રા.
રા. શ્રી પ્રભુદાસભાઇ આવેલા
છે પણ ખૂબ સંભાળે
છે. અને આપણા તાળા
કાર કે એસપાનશન ખૂબ
મોટું થઈ રહ્યું છે.
લોકો પિત્તળવારા એસેમ્બલી બનાવે છે. તાળાનાં Concern માં
તેમનાં ત્યાં છે છે બજાર
ના પાસિ૫૦૦૦૦ નાં ભાયાપાય ફેરફાર
અપચીન અલ્મીનીયર્સ પેસો આ સ્પેન્સન
પાર રાખે છે. શ્રી
તારા ચંદુ ભાઇ અને
શ્રી પ્રભુદાસ ભાઇને તારાપાર ખૂબ માન છે.
અને તેવું ઇચ્છે છે. તારો અભ્યાસ
પુરો થયા બાદ તારા
અને આવ્યા પછી તેઓની આ
concern નાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટસ
માને જનરલ મેનેજર સદ્દિ
સારી લાયકાત તોપારૂ – તારા પ્રત્યેનાં માન
નાં મારે. આપની લાયકાત ઉપયોગ
કરવાની ભરી લાગણી દર્શાવે
છે. જે બદલ આપણે
તેઓ ભાઇઓનો આભાર માનીયે.
ભાઇ
બટુકભાઈ પ્રભુદાસ ભાઇ સહ આપનો
પ્રેમ બહુજ યાદ આવે
છે – આપનું ભણવાનું કામ પુરૂ થઇ
ગયા પછી આપ સીધા
જ અહીં ત્યાં દે
જમશેદપુર આવ્યા બાદ બીજી જગ્યાએ
કામ માટે તપાસ કરવા
રોજ શ્રી પ્રભુદાસ ના
આશીર્વાદ
ભાઇ
બટુકભાઈ જલ્દી તમારો જગા આદિ દરેક
પાર્સલ અમો ત્યાં પંદર
દિવસ માં કલકત્તા જવાના
છઇએ તમારા બેટ તથા સંસેહા
મચ્છર કલકત્તા પત્ર લખશો લક્કડ
વેંચ મભમાઈ (લી. અમૃતલાલ મચ્છર)
પૂજ્ય
બટુકભાઇશ્રી, પત્ર માં મેં
આખી જગા વાંચી આનંદ
છે. હું શીક્ષણ માં
૬૭ ટકા મેળવ્યા તમે
પણ સારા માર્ક મેળવશો
પાસ થાવ એવી આશા.
નજર પાસ થયા માટે
લખેલ છે તમે નહી
નજર પુરા માર્ક કરી
મોકલીશ. નવોન ભાઈ ભાણો
૨૫મી ના રાજકોટ જઈશ.
હું ડાહ્યા ભાઇ નર્મદાબેન ને
વંદન. છેલ્લી માં મોંધા ને
પુછશો.
બટુકભાઇ,
અહીં લખેલ પત્ર તથા
રાજકોટ લખેલ બન્ને પત્રો
વાંચી આનંદ. તમારું ભણવાનું કામકાજ સારું ચાલતું હશે. Final ક્યારે પુરી થશે? એ
પછી તો તમારે કોઇ
કોર્સ કરવાનો નહિ રહેતો હોય.
ત્યાં જઇને બધાજ રોગોને
ભગાડી મૂક્યા એ બાબતમાં ખૂબ
સરસ Progress કર્યો કહેવાય, જો અહીં આવ્યા
બાદ પણ એવો ને
એવો રહે તોજ. ત્યાંનો
જજ મારીને એ રીતે રહેવું
જ પડે. બાકી નજર
સામે સારામાં સારું અહીંનું ફરસાણ હોય તો એ
ખાધા સિવાય ન રહો. જોકે
ચંદાબેન તો હવે એ
રીતે જ રહે છે
જે રીતે તમે રહો
છો. તમારી બિયાણ એવી વગર કારણની
Try શું કામ કરે? અહીં
આવશો ત્યારે તમે પણ હતા
એવાજ થઇ જશો. Banquet માં
બે ગીત ગાયા એ
જાણ્યું. હવે એતો જૂના
થઇ ગયા છે. હવે
તો નવા નવા પિક્ચર
નાં ઘણા ગીતો સદા
સંભળાય છે. ત્યાં તો
હિન્દી પિક્ચર ક્યાંથી જોવા મળે? ઠીક
હવે જમ માટે તથા
તમારા ભાણાભાઈ માટે 'મગજ' લખવા માટે
થોડી જગ્યા રાખવી પડશે. બહારગામથી આવીને તરત મને પૂછ્યું
કે બટુકમામા નો જવાબ આવ્યો
કે નહી? ત્રૈપૈડા વાળી
ગાડી પણ ધો પૈડા
વાળી સાયકલ જોઇએ છે. — જ્યોતિ
ચ
ભાઈ બટુકુ તારો પત્ર મળ્યો,
અમે અઠવાડીયું રાજકોટ જઇ આવ્યા, વચ્ચે
જેતપુર લગ્ન ઉપર પણ
જઇ આવ્યા, હવે લગ્ન પંદર
દિવસ પછી કુલ્લુતા જશું,
અહીં સખત ની પહોંચે
સફ દિવસ વરસાદના છાંટા
પણ આવી, શૈલેષ ને
તો વાડીમાં તોજ ભણ્યો છે
અને દિનેશ ના તરતા શીખવે
છે પછી શું કામ
ન ગમે ૧ ભણવા
હમણાં એક બાજુ મુક્યું
છે, સાઇકલ શીખે છે, તું
અહીં આવે ત્યારે સાથે
રૂપા બતાવી મોટો સગો. કૃષ્ણ
૧૫ , મહાજેનને લખેલ છે એણે
તને કાગળ લખ્યો છે.
લી. પાનબાઇના પ્રણામ
Chunilal Parekh
Vadia (Saurashtra) India





No comments:
Post a Comment