Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 18/12/1956

To

Hemen C. Parekh

1128 Ohio.

Lawrence (Kansas)

USA

 

મંગલ

વાડિયા તા. ૨૬.૧૨.૫૬

 

પ્રિય ભાઈ બકુલ,

લિ. તારો છેલ્લો બહેન પરનો ઉપરઉપરી તા. ૧૩ મીનો મળ્યો વિગત જાણી અને બહુ કુશળ સમાચાર છે. તારા પાપુભાઈ ની તથા માસી તબીયત સારી છે. સીઝનમાં ખાસ નબળાઈ પડી નથી. હજી શિયાળાની સખત ઠંડી પડી નથી હવે પડશે. રાજકોટ સૌ કુશળ છે. જનકભાઈયા ભાઈ ગોપાલ સાથે, તેમજ ભાનુનું અત્રે દિનેશ સૌ પનપાં છે. ચિ. શ્રી એસ મુંબઈરાય ને રાષ્ટ્રીય ભવન રહેવા માટે મહીનામાં સૌ. બહેન મંજુ બહેન ને રાજકોટ તેડાવી લીધા છે. એટલે હવે સૌનું આનંદ છે. બીજું ગાયપાં રઘેરંગ ધમાલ બધાને મજા પડશે.

બીજું. ફર્ગ્યુસન ડીલરશીપની સૌરાષ્ટ્ર ભર કે નક્કી થઈ ગયું છે. સેઝ ફર્ગ્યુસન વાળા . બીજું સેન્ટર ભાવનગર અગર જૂનાગઢ ખોલવાનો આગ્રહ રાખ્યો છે. તેમ બીજું સેન્ટર ભાવનગર ખોલવાનું વિચાર્યું છે એટલે ભાવનગર જઈને જગ્યા વગેરે નું નક્કી થયા પછી - ચિ. અનુભાઈ ને ત્યાં મુકવા વિચાર રાખ્યો છે. તે સત્વરે જાણવા સરખું છે બીજું. તારી ફાઈનલ પરિણામ વર્ષવાસીય થશે તો અત્રે ચહેદરાનમાં તે માટેની તૈયારી કરવાની રહેશે. કોઈ અને બાકી કુશળ તબીયતનાં ખબર લખશો. લિ. બાપુજી નાં રઘુ આશીષ.

 

૧૯મી ડિસેમ્બર

બુધ

 

બકુલભાઈ,

તમારો તા,૫મીનો લખેલ પત્ર રાજકોટ થઈ અહીં આવ્યો વાંચી આનંદ. તમારા લખવા મુજબ નાનુભાઈ હમણાં બહુજ કામમાં રહેતા હોય એવું લાગે છે. કલકત્તાથી આવ્યા પછીનો ઘણા દિવસો સુધી બહારગામ જવાનું ચાલુ રહ્યું હતું. હમણાં ક્યાં છે ખબર નથી. હમણાં તો Business પણ સારું ચાલતું હોય એમ ક્યારેક મોટાભાઈનાં પત્ર પરથી લાગે છે. હવે તો આખું સૌરાષ્ટ્ર હાથમાં આવશે એટલે તો કામકાજ વધશે .

મંજુબહેન દિવાળી બાદ એક આંટો અહીં આવી ગયા. જૂનાગઢ સૌને મળવા જવું હતું એટલે આવેલા. જાતયા મંજુબહેન જૂનાગઢ ગયેલા. કલકત્તા વાસીઓ આનંદમાં છે. હમણાં તો ચંદાબહેન પુ. બહેન ને ઘેર છે એમ - દિવસ પહેલાંના લોકોનાં પત્રમાં હતું. પુ. બહેન કદાચ ૫૦૨૬૧ વેકેશનમાં અહીં આવવા ધારે છે. તમારો ચંદાબહેન પર લખેલો પત્ર અહીં વાંચવા માટે આવ્યો છે. 'India Evening' નો કાર્યક્રમ કેવો ઉજવાયો લખજો. તમે અથવા તો કોઈ ગુજરાતી-

 

હિન્દી ભાઈઓએ ગીતો ગાયા હશે એમ માનું છું. ત્યાં કોઈ હિન્દી વિદ્યાર્થીનીઓ છે કે નહિ? હમણાં તો પ્રી નેહરુ વોશિંગ્ટનમાં આવેલા છે જોકે તમને સૌને તો જોવાનો chance નહિ મળે.

તમારા રૂમ-પાર્ટનરને પીયનો સરસ વગાડતા આવડે છે તો તમે પણ જરૂર કોઈ ફુરસદનાં ટાઈમમાં તેમની પાસેથી વગાડતા શીખી લેજો.

આજથી તમારું X-mas Vacation શરૂ થઈ ગયું હશે. પત્ર મળશે ત્યારે તો તમે તમારા માઇનીંગ મિત્ર સાથે ફરીને પાછા પણ આવી ગયા હશો. ક્યાં ફરી આવ્યા લખજો. આવતી final exam પછી તમારો કેટલા વર્ષનો કોર્સ બાકી રહેશે? અહીં પણ શિયાળો ચાલુ હોવાથી દિવસો ઘણા ટૂંકા લાગે છે. બહુ ઠંડી નથી.

ભાવનગરવાળાનાં હમણાં કંઈ અહીં ખબર નથી. લોકોની અવરજવર રાજકોટ તરફ ક્યારેક હોય છે. અહીં બહેનને ઘેર તથા અત્યમંદત્યાઇને ઘેર સૌ આનંદમાં છે અને તમને યાદ કરે છે. મધુ હમણાં રાજકોટ કરવા ગઈ છે. એનાં લગ્ન કદાચ આવતી દિવાળી બાદ કલકત્તા થશે એમ બહેનનાં કાગળમાં હતું. ત્યાંનાં નવીન સમાચાર જણાવતા રહેજો.

જ્યોતિ

 

Chunital C. Parekh

Vadia (Saurashtra)

(India)

 






No comments:

Post a Comment