To, Hemendra C. Parekh
c/o Dr. K. U. Ghatalia Maheshwari
Mansion
1st Floor 34, Napeansea Road
Bombay 6
પડીયા
તા. ૨૨.૧.૫૯
ચિ.
ભાઈ ભરત ચિ. તમારો
તા. ૧૬/૧ નો
પત્ર આજે મળ્યો. વિગત
જાણી. તમારી તબીયત થોડી નરમ થઈ
આવે છે તેમ જણાવ્યું
છે. પરંતુ સાંધા વખત રૂા ૫૩
વલોવો. તેથી તમારી તબીયત
નરમ થઈ ગઈ હશે
એમ અમારું માનવું. સાચું કર્યું. સાધારણ શરદી પ્લનર થઈ
આવે અને આરામ લઈ
લેવા એ સારું થઈ
જશે એમ લખેલું છે.
પણ તમને આરામ લેવાનો
વખત ત્યાં મળે તેમ છે
? જો આરામ લઈ શકાય
તેવો તા. ૨૫-૨૬
ની જાહેરાત આપવાની અને તા. ૨૬
ની અરધા દિવસની રજા
પડી જશે તો આ
અઢી દિવસ સુધી ઘરઆંગણે
પૂરો આરામ લઈ લેવો.
અને ડો. સુરેશભાઈ જ
બતાવી ને તબીયત બગાડી
ન પ્રિસ્ક્રીપ્શન લખાવી લેવું અને તમારી નજીક
પેઢી એન્ડ કો. અથવા
કેમ્પ એન્ડ કો પાસેથી
દવા લઈ આવશો.
તમારા
રહેવાનો, કન્યા શિક્ષણનો અને નોકરી ઉપર
odd ટાઈમ જવાનો આ બધા પ્રશ્નો
મુંઝવણવાળા અને ચિંતા ઉપજાવનારા
છે. તેનો ઉકેલ વહેલામાં
વહેલી તકે લઈ આવવો
જોઈએ. આવીને સાંધા વખત સુધી ચલાવવું
તે બરાબર નહી. આ બધા
પ્રશ્નોનાં ઉકેલ માટે જો
બધી દ્રષ્ટીયે ચોક્કસ કન્યા અને ઠેકાણું મળી
જાય તો તાત્કાલીક લગ્ન
થઈ શકે. અને તેમ
થાય તો જ આ
બધી મુંઝવણ ટળે - દરમ્યાન મન એમ થાય
લાગે. આ બધી મુંઝવણ
ટળે. દરમ્યાન મન એમ લાગે
છે કે શ્રી જ્યોતિલાલ
જતનીયા ને હું અંગ્રેજી
પત્ર લખું. જોઈએ તો આપણા
દુકાન તૈયાર થયા સુધી. આપણા
ભાઈ શાંતિભાઈ અથવા સ્ત્રીભાઈ ની
સાથે રહેવાય અને જો તેમ
ન બની શકે તો
એક રૂમ તમને રહેવા
માટે ગોઠવી આપે. આ સગવડ
થાય તો પછી ત્યાર
પછીના સોધવા રૂમ મેળવવાની લાંબામાં
ન પડવું પડે. જો કોઈ
independent રૂમ મળી આવે તો
સારું
પરંતુ તાત્કાલીક મળવો મુશ્કેલ છે
- એમ અમારું માનવું છે.
ધરમગડ
વાળાની forward સાથે માં interview થી
તમારું મન બરાબર ઠરાર
થાય તો આપણે કોઈ
પણ પ્રકાર ના પ્રશ્નો ન
રહે. ખેંચાણ થવાની જરૂરત ન આવે. તા.
ન્યાલચંદ ઝવેરચંદનો તમને સંદેશાપત્ર થી
અખીલચંદભાઈ કેસવજી પારેખ - (અને પણ અને
જેણે મુંબઈમાં ધીમી ચાલ માં
પ્રીન્ટીંગ પ્રેસ છે. અને તે
મોતીભાઈ ના સાઢુભાઈ ના
હિતેચ્છુ છે) તેણે પણ
આ કન્યા વિષે ભલામણ લખી
છે. તે બન્ને ને
હું મારી રીતે પત્ર
લખી નાખીશ. અને ત્યારે પણ
તા. ન્યાલચંદ ને જણાવવું હેય
કે forward બીજે દ્રષ્ટીયે બરાબર
હશે પરંતુ મારા વડીલોને આટલી
બાબતોના વાંધા છે. (૧) ઉમરનો
તફાવત જોઈશે તે કદાચ ઘણો
ઓછો છે. (૨) જ્ઞાતમાં
પણ અમારા ભાઈઓ (પોપટભાઈ અને અરુણભાઈ) ના
કુટુંબના standard કરતા ઉતરતા છે.
(૩) અમારી એ ગણતરી છે
કે શીતલની પાર્વતીવાળા અમારા રૂપીયા અમને મળતા ન
મળે ત્યાં સુધી એટલે ૧-૬ મહીના સુધી
રાહ જોયા વગર છૂટકો
જ નહી. કારણ કે
વડીલોની એવી ઈચ્છા છે
કે મકાન મળ્યા પછી
જ ધૂમધામથી લગ્ન કે સાથે
વહુને પાછું ઘર સાથે અત્રે
લાવવું છે. (૪) આટલી
બધી highly educated કન્યા લેવાની બાબતમાં વડીલો કે મન વહમ
થાય ક્યારેય મુહારાર માં કચવાટ ગણાય
હવે.
બીજું
ઘેરૈયાવાળા રા. રા. છગનલાલભાઈ
ભાઈ ના કન્યા અમારા
પત્ર પ્રમાણે તમારા કરતા ભા. નાનું
પાત્ર counter proposal
કરેલ ભા. નાનું પાત્ર
મુંબઈની અમારી ઈચ્છા અને ગણતરી છે
એના માટે બધી રીતે
વધારે સારું થશે એમ અમને
લાગે છે તે વાત
હું તા. જ્યોતિલાલ ને
લખી
જણાવું છું - તમારા પાસે તો ત્યાં
ત્યાંથી આગળ તેડાવવાની જરૂર
જણાય.
તથા
તા. શાંતિલાલ (બકુ મામા) નું
રણજીત થઈ નાં ખબર
તમારા પત્રથી જાણ્યું - ચિ. મનુભાઈને ટાઈફોઈડ
થઈ આવ્યા ના ખબર જાણી
ચિંતા થઈ. પણ હવે
તબિયત થઈ ગઈ હશે.
તો તમારી આનંદ ચિ. ભાઈ
રમેશભાઈ ફેબ્રુઆરીમાં અત્રે થી આવશે. તો
તે પહેલા મિત્રો નોકરી લાઈન મળી લ્યો.
અને આપણા આ કુટુંબ
અંગે તેવા ની શું
ગણતરી છે. ક્યારે ક્યારે
જાણ કર્યા પત્રથી જલ્દી જાણ કરજો.
મોટા
ભાઈ ના સેક્રેટરી પાસ
પાસે લીધેલું છે. તથા ગુરૂ
પરંતુ અને પાવર સપ્લાઈ
D.C. નો છે અને તે
irregular છે. પણ લોહંગ આથી
થઈ જશે. એટલે તમારા
અલીયા પાસેથી આમાં ઉપાધિ ન
કરજો -
શા.
અમૃતલાલ તથા ચિ. સૌ.
પુષ્પા બહેન ની ગણતરી
સીધા વિઝીટ કરવા સાયન્સ ડાયરેક્ટર
(કાયા) ફેબ્રુઆરી ના પહેલા અઠવાડીયામાં
આવવાની છે તે દરમ્યાન
ચિ. ભાઈ શૈલેષ ની
રજા પરિક્ષા સંપુર્ણ લેવાની પરંતુ આ વખતે તે
મન ગમતુ સર પતી
જશે તો અમે તા.
૨૬ ના અને લાઇનવાર
વાપરના ઉપડવાના પણ ભુતની ગણતરી
છે નયા સંજોગાવશાત ફેરફાર
થાય તો જાણી શકાય.
રાજકોટ
ડેરી વાળા શ્રી કેશુભાઈ
પારેખ તે શ્રી રઘુભાઈ
સહકારી ની લાઇબ્રેરી ની
સ્થાપના ની સાદર હવે
કોઈ આશા નથી - સાથે
મેં તપાસ કરાવી લાઇસન્સ
આપણી જગ્યા ની તબીયત સારી
છે. ચિંતા કરશો નહી. તમારી
નહીતો બરાબર સંભાળજો અને ભવિષ્ય ના
ખબર નિયમીત આપ્યા રહેજો. તમારા ઉપર justification ની જવાબદારી વધતી
જાય છે તો તેને
તમે આસાની થી વહોરી કરી
શકો છો.
Chhotalal Parekh
Vadia (Saurashtra)





No comments:
Post a Comment