To, H. C. Parekh,
c/o Vikas Corporation, Gondal
Rd.,
RAJKOT (Saurash) (INDIEN)
14/7/58 અત્યારે અચાનક
આ પત્રના પાછા દર્શન થયાં
આજે સવારે પોસ્ટ કરવાનો જ રહ્યો ગયેલ.
Post card size enlargement ના
કાગળ આજે આપવાના પાડે
છે.
Mohn Str. 1 Krefeld. Bockum
9-7-58
જડે
સાહેબ, હું માણસ છું
કે મશીન?? છે તો માણસ
જ એ મને ચોક્કસપણે
ખબર છે પણ હમણાં
હમણાં કાંઈ તારામાં ખૂબ
જ ફેરફાર પડી ગયો છે.
મને લાગે છે કે
તારે કોઈ મોટી મુંઝવણ
ભરેલ ચિંતા હશે? સાચો ને
કઈ ચિંતા છે? એવાઈ આના
પત્રથી અમને પત્ર તું
લખે અને તે પણ
સંપૂર્ણ નહિ એ તો
કેવી આશ્ચર્યની વાત!!! પત્ર પણ વર્ષો
બાદ લખે છે. હું
તો છેલ્લા ઘણા દિવસોથી તારા
વિચારો કરતો અને અંતે
મનમાં ધારો ભાઈ સાહેબ
ને ગરમી સહન થતી
નહિ હોય!!! અંદર તો બિમાર
પડી ગયો હશે અથવા
તો ભયંકર-મોટો કોઈ plan ના
વિચારમાં પડી ગયો હોઈશ
વગેરે અનેક જાતના વિચારો
આવતા હતા.
આજે
Exceptionally Good-Day છે.
ત્રણ જ ઘર આવ્યા
નાહ્યો અને જમીને તારો
પત્ર વાંચ્યો. સેન્ડ બેડી તરફથી તડકામાં
બેસવાની ભલામણ થયેલ પણ મેં
અડધા સાંભળી ને જાન-કાનમાંથી
કાઢી નાખેલ પણ તેમાંથી ન
છૂટકો પાછા Message આવ્યો કે મારે બગીચામાં
ખુલ્લા પૂલમાં બેસવું. એટલે તારો પત્ર
અને આ પત્ર લઈને
આઈ બગીચામાં પરાણે તપવા બેઠો છું.
આ "ગાંડા લોકો તો ગોરા
છે એટલે વાંધો નહિ
કે Brown થશે પણ Poor નરેશ
તો Brown છે તેમાંથી વધારે
Darker Shade પર જ જશે જેવું
હું સહેજ છાયામાં બેઠો
છું.
ગયા
શનિવારે ડુસેલડોર્ફમાં ચાંદી Party હતી ત્યારે કે
ખૂબ યાદ આવ્યો હું
થોડાક ફોટા લઈ ગયો
જો ને તારે મને
મોકલી આપવા જોઈએ યોગ્ય
મને લાગે છે. ગયા
શનિવારે પણ થાય શેરોવાણી
પાડવા ન જોઈએ કેવા
લાગે છે ત્યાંના નવીન
શું ફેરફાર જેવું લાગે છે? ખાસ
નહિ. નોકરી મળે કે તરત
જ મોડર્ન ડ્રેસ મોકલવાનું તૂલતો નહિ. Thanks in advance.
તારો
Portable Radio ત્યાં પહોંચીને બંધ થઈ ગયો
છે તે જાણીને દુઃખ
થયું જનતા રેડિયો સારો
Radio છે (જુનો) વાળો હોત માર્કેટમાં
આવ્યો નહિ હોય. ત્યાં
Repair થતો order માં જ હશે
કાંઈ Repair કરવા જેવું હશે
જ નહિ. સાચું જાત
Camera નું ખુલી ગયો હોત
તો ઘણું સરસ અને
હું પણ સંમત થયેલ
હોત તો Suggest કરત દિવસો ખૂબ
જ મોંઘે છે. તેટલી હું
આપી હોત ત્યાં ચો
સુંદર કેમેરા માટે પણ છે.
Wonderful Climet ત્યાં
મુંબઈ ક્યારે જવાનું થશે? સાયન્સ ઉતરવાનું
રાખજે.
તેઓને
પત્ર આગળથી લખી નાખજે. Technical Kid ત્યાં બધાને
ગમ્યો કે નહિ? કોઈ
બીજો Prospective ગણાય હોય તો
મને જણાવજે. Delivery Bombay માં આપીશ પોસ્ટકાર્ડ
સાઈઝ Enlargment ના અહીં કેટલા
નકદ નથી મળતા જેથી
૧૨ આના લે છે
એટલે મુંબઈમાં જનતા સંધી ૧૦-
મુંબઈમાં મોકલવાનું મને વધુ યોગ્ય
લાગે છે. કારણ કે
અહીં મોકલવાઓ રોતા કરતાં ઘડામણ
વધી જશે. અહીં Black & White ની ૨"
x ૨" ની Prints ના ૨૫-૩૦
N.P લે છે જ્યારે મુંબઈમાં
૧૨ થી ૧૫ N.P. પડે
છે. Indian સાડી Lady નો ફોટો મોકલવા
આપ સાહેબ ને સાહેબ ખૂબ
આપને મન્યો નથી (લાગતો!!!) ગયા
શનિવારે ડુસેલડોર્ફમાં બધાએ મન ભરી
વિષે પૂછીને મારો દમ કાઢી
નાખેલ. સાડીમાં કોઈ પણ એક
ફોટો તેને મળતો નથી????
Filmindia કે Filmfare
લખાણ
ઉપરથી નહિ પણ માણસ
ઉપર થી નક્કી કરજો
— કે હું કેવો છું
— બાકીના દિવસો તો શાંતિ થી
ચાલ્યા જાય છે. હેમંતભાઈ
ક્યારેય અમદાવાદ આવો ? ? ? દીવો પોતાની મેળે
જ બળે છે અને
પ્રકાશ આપે છે પણ
દીવાસળી નહિ કે જે
બીજાને સળગાવે છે.
DRITTER FALZ
મારૂ
સરનામું તે જ રહેશે
જે પત્રો મોકલવામાં પર આ હા
૨-૩ અઠવાડિયા પર
મેં એક અમદાવાદ સરનામે
પત્ર લખ્યો છે જે !!! મળ્યો
છે ? એ સરનામે થી
જવાબ ક્યારે આવશે ? આપણો Subasidid નો પણ ન
મળ્યો — કદાચ તે બહુ
સરસ રીતે પોતાનો સમય
ગાળતી હશે. માં પણ
મજામાં.
Seiten zusammenfalten, den
unteren Teil des Briefes hochschlagen und mit der Klappe verschließen
કાકા
કાકી મામાને પ્રણામ, વડીલોને મારી યાદ સાથે
વંદન કહેજો. વિનોદને પણ યાદ. લખતા
ડર લાગે કાઈ ખોટું
લખાઈ ગયું ઇતિહાસમાં લખતા
હોઈએ તો લખાઈ જ
જાય. તમારે ત્યાં બધુ મજા માં
છે. જોવા માટે આવવાનું
પણ !!! રાજેન્દ્ર વગેરે બહુ વગેરે Telephone કરેલા
કે નહિ ??
નહિ
? મુંબઈમાં હતા તે ઘણા
લોકોમાં સાયન્સ પણ American Man ને ફુરસદ મળતી
નથી !!
Really Hemant, it is a really
wonderful day, to-day, only a Car and Camera is missing, ડ્રાઈવર તો સાથે પણ
અમને જોઇશે.
DRITTER FALZ
SHAH Mohn Str 1 Krefeld-Bockum





No comments:
Post a Comment