Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 03/11/1956

To, Hemen C. Parekh,

1128 Ohio, Lawrence

(Kansas), U.S.A.

 

વિક્રમ સંવત ૨૦૧૩ ના કારતક શુદ પડવા તા. .૧૧.૫૬ શનિવાર

ચી. બટુક,

તારો દિવસ પહેલા વાળો પત્ર મળ્યો વાંચી ઘણો આનંદ થયો છે એવી રીતે નિયમીત પત્ર લખતા રહેજો. નવા મંગલ પ્રભાત નું શરુ થઈ નવા વર્ષ નો અભિનંદન કૃપાળુ પરમાત્મા પાસે આપણે યાચીએ કે "જ્યોતિ તારા દીપથી અંતરજીવન પંથ ઉજાર" તને શક્તિમય, સામર્થ્યમય, સમૃદ્ધિમય, શાંતિમય, લાભદાયી અને લાગણીભર્યા આરોગ્યમય નિવડો અમારી હૃદયની શુભ ભાવના સાથે... પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. અત્રે સર્વે કુશળ સમાચાર છે બધા... છે. અમારી તબીયત સારી છે તેની ચિંતા કરશો નહીં. રાજકોટ, જામનગર સો. બાલગોપાલ સાથે આનંદમાં... જુનાગઢ, મુંબઈ... સમાચાર પત્રો આવે છે. બધા પત્રો... તારા ખુશી ખબર... તારો અભ્યાસ સંતોષ તરફ જાય છે... રાજકોટના... સારા છે. દિવાળીના... અમારી સાથે છે ટ્રેક્ટરો આજે પહોંચશે... દિવાળીની... ડીલીવરી તા. ૨૧ ના દિવાળી... આપવા માટે મોટા ભાઈને તથા અનુકૂળતા... તા. બાપુને મુંબઈથી તાર... તે ... આવી ગયા હશે અથવા આવતા... ના ફર્મ વેપાર મુંબઈ ગયા છે... રાજકોટ આવી ગયો... ઓર્ડર પણ દિવાળીના મુહૂર્તમાં... તમે ડીઝલ એન્જીનની પણ demand વધતી... હિન્દુસ્તાન... મોટાભાઈઓ... જરૂર હતું એટલે જનતા... અહી આવી જશે છતાં લખી જણાવીશ... પૈસા પરિણામ આપ્યા છે... દિનેશ મોહન ના મિત્રો... ૨૧/૧૧ પછી જરૂર... રવાના થશે... તા. ૩૦/૧૦... દુકાનની સોંપણી...

 

બીજા કે શાંતિ પણ રહેશે - ચિંતા સહુ રહ્યા છે ગઈ કાલે... પણ એક પલંગની ચાવી... પસાર કર્યો. એક યુદ્ધ... અત્યારના... કોઈ પણ વેપાર... યુદ્ધ થવા ચિંતા નથી. તારો ફરી વખત પત્ર લખજે. — લિ. બાબુલના શુભ

ચી. ભાઈ બટુક

તારો પત્ર ચારેક દિવસ પહેલા મળ્યો વાંચી આનંદ થયો. આજના બેસતા વર્ષે તને પ્રભુ સુખ આપી આપે તથા કુશળ રાખે એવી પ્રાર્થના. એની સાથે મારા આશીર્વાદ અને અમારી બધાની તબિયત સારી છે અમારી ફિકર કરીશ નહી સદા આનંદમાં રહેજે.

લિ. બાના શુભ આશિષ

 

જી નવેમ્બર શનિ

બટુકભાઈ,

આજથી શરુ થતું નવું વર્ષ તમને યશસ્વી નિવડે શુભેચ્છા. તમારા તેમજ યજમાનને પણ નૂતન વર્ષના અભિનંદન. પહેલાનું ગ્રીટીંગ કાર્ડ મળી ગયું હશે. તમારો પત્ર મળ્યો વાંચી આનંદ. પરીક્ષામાં સારા માર્ક્સ મળ્યા જાણી સૌ ખુશી થયા છીએ. મોરબીથી પપ્પુ વિ. ઠરાવી રાજકોટ જતા વચ્ચે અહીં - દિવસ આવ્યા હતા. અપૂર્વ પણ દિનેશ સાથે આવ્યો હતો. એક અઠવાડિયું રોકાઈ સાથે ગયા છે. તમે દિવાળી તથા બેસતું વર્ષ કેવી રીતે ઉજવ્યા જરૂર લખજો. તમે લખેલ વિગતોથી ખરેખર આશ્ચર્ય થયું. અમેરિકનોનાં મગજમાંથી નવા નવા તુક્કા બહુ ઉઠતા હોય એમ લાગે છે. કલકત્તાથી બહેનોનાં ખુશીખબરનાં પત્રો આવે છે. તમારા ફોટા રવાના કર્યા કે નહિ? ચંપકભાઈ ત્યાંથી અત્યારે ઘેર આવ્યા છે તે તમને ખુબ યાદ કરે છે. ત્યાં તમારા Landlady તથા અન્ય સૌને અમારા વતી નૂતન વર્ષનાં હાર્દિક અભિનંદન પાઠવશો. — જ્યોતિ

 

G. K. Parekh

Vadia (Saurashtra)

India

 






No comments:

Post a Comment