ચિ.
ભાઈશ્રી બટુક,
વિ.
અઠવાડિયા પહેલા તમારો પત્ર મળ્યો. વાંચી
વિગત જાણી. તમારા લગ્નના અને તેની વચ્ચેના
પ્રસંગો સાદાથી કે ઉમદા બાબતમાં
કરવાના... લગ્નના વિચાર આપવા ધારે છે
અને તે પૈકીના પૈસા
જે આ પ્રસંગો ઉમદા
ને ઘણાં મર્યાદામાં રહીને
સાધારણ સામાન્ય સ્થિતિના માણસને રીતે ઉત્તમ છે.
તે રીતે ઉમદા છે
તેમાં ખાસ અતિશયોક્તિ લાગે
તેવું કશું ન કરી
શકાય.
માણસના
જીવનમાં સમર્પણ લગ્નનો પ્રસંગ એક જ વખત
આવે છે. અને તે
પ્રસંગ માત્ર એક વ્યક્તિ કે
બે પક્ષને સ્પર્શતો નથી. ઉભય વ્યક્તિઓ
અને ઉભય પક્ષના સ્વજનોની
લાગણી અને ભાવના ના
વિષય બને છે. તેમાંય
પરણનારી બંને વ્યક્તિઓમાં આદર્શની
અભિલાષા ને ખાસ સ્પર્શે
છે અને તેમાંય પણ
વિશેષ પરણનાર કન્યાની માતાની અભિલાષાના મનોભાવ એટલા બધા મૂક
અને અબોધ હોય છે
કે તે અમારી ઉંમરના
વડીલો પણ પારખી શકતા
નથી. તો પછી પરણનાર
નવયુવાન કે નવયુવતીને તેના
હૃદયમાં ઊંડાણમાં છુપાયેલી અને મૃતપ્રાય થતી
અભિલાષાની મનોવેદનાનો તેનો કેપ સમજી
શકે? આ વિષયે ઘણાને
નિગૂઢ છે.
આજના
યુવાન મંડળમાં અને જનો સેવીને
લગ્નના પ્રસંગો સાદાથી કે ઉજવવાનો વિચાર
આપવા ધારે છે અને
ઉમદા છે. અને એના
માટે લાગે તે રીતે
લગ્નના પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. ઈચ્છા કે
અનીચ્છાએ લાગે તે રીતે
લગ્નના પ્રસંગો સાજીન બનીને બની શકે તેટલા
સાદા માણસોની સ્થિતિ સંજોગોને સાજીન બનીને બની શકે તેટલા
સાદા ખર્ચ અને લગ્ન
પણ સાદી રીતે લગ્ન
પ્રસંગો ઉજવેલા હોય છે પરંતુ
તે હોંશ કે સ્વેચ્છાએ
રાજી ખુશીથી હોય તેમ નથી.
પણ તેમ કરવા માટે
તેમજ સ્થિતિ સંજોગો ફરજ પાડે છે.
અથવા માણસને પોતપોતાની સ્થિતિ સંજોગો ટૂંકા પાડે છે.
આજના
યુવાન વર્ગ સાદાઈથી લગ્ન
કરવાની મોટી મોટી વાતો
કરે છે પરંતુ અસાધારણ
કે એની બંધુ સાથે
પણ પ્રસંગ વખત રાખશે પરંતુ
પોતાના રોજબરોજના જીવનમાં (day to day life) જે પોતાના વિચારો,
વાણી અને રાખતા નથી...
રાખવા તૈયાર નથી. જે યુવાનનો
વિચાર, વાણી અને વર્તનમાં
માં સાદાઈ-સાદાઈનું તાદાત્મ્યપણું જોવાતું હોય તેવાને જ
(day to day)
૨
લગ્ન
પ્રસંગ વખતે અડંબર, ભપકો,
ઠાઠમાઠ અને ખર્ચ ન
રુચે, ન શોભે, અને
ન ઈચ્છા ઘટે. પરંતુ અત્યારે
તો યુવાનોની લગ્નની વિધિઓ કે પ્રીતિ ભોજન
સામે વક્રોક્તિ રોષ લખૂટી ઉઠે
છે. પરંતુ સત્કાર receptions અને રાત્રિયે અપાતી
પાર્ટીઓમાં કેટલાક બિન અંદાજી ખર્ચ
થાય છે. અને કરે
છે તેની સામે એનો
વાંધો હોતો નથી.
આવા
બધા ખ્યાલો સમજ વગરના હોય
છે. વ્યક્તિગત રુપિયાની પાછળ પોતે શાન
રાખવા કેટલું ખર્ચ અને પૈસાનો
વ્યય કરી રહેલા છે
તેનો તેને જરા સરખો
પણ ખ્યાલ આવતો નથી આ
કારણો માં અમે રહેનાર
કે અમે ચીસ પાડનાર
કોઈ નહિ. -
તમારા
સાસરા બહુ જ જ્ઞાની
શાળું અને સમજદાર છે
આપણ જેને ઈચ્છીશું તેમ
કરવા તત્પર રહેશે પરંતુ પ્રેમ અને પ્યારને, તથા
કુંમળ વિશે પણ ન
ભૂલાય. માત્ર ખાસ રીતે તમારા
સાસુ સાસરા ના મનને દુઃખ
ન થાય તે જોવા
અને વર્તવાનું નિર્ણય આપણું થઈ ગયું છે
અને તેમાંય આપણું સૌજન્ય પણું સમાયેલું છે.
તમારા લગ્ન પહેલામાં વહેલી
તકે આ આશા સાથે
આપણે લખવામાં કોઈ વાંધો નથી
છતાં આપને અગવડતા તો
થતી નથી. નહીં તો
અગવડતાનો વિચાર જુદા અગર જીજ્ઞાશાથી
(ન જે અગર અશાડ)
મા કરી આપવા જણાવ્યું
છે. આ બાબતમાં તેવો
વિચાર કરીને ખબર આપવા જણાવું
છે. છેલ્લા ત્રણ દિવસ થયા
તમારા સસરા અમદાવાદ બીમાર
પડી જવાનું અને તેમ કરો.
તમારા સારુ નથી તમારા
સારી સરભર મળે. ચિ.
ભાઈશ્રી છત્રબારે પાંચ દિવસ રાતની
ટ્રેનમાં અમદાવાદ જવું પડ્યું છે
તથા બી સાથો તમારા
માટે સાથી સો ન
થઈ જાણ્યે ત્યાંથી અંજનાબેન હરિ હરિ જ
કોઈ પણ અમદાવાદ ગયા
છે પરંતુ તથા સઇ ગઈકાલે
સવારનો પહોંચ્યા બાદ ડોક્ટરની તબીયત
સુધારા ઉપર રહી છે
અને રાતના પાંચ વાગ્યે ટેલીફોનથી
પોતાની તબીયત સારી હોવાની ખબર
આપેલ છે. મેં તન્વી
રા. રા. શા. ચુનીભાઈએ
બધી અનુકુળ લાઈનો એમની સાથે વાત
કીધેલી જયપાલ ત્યાંથી રાત્રે ૪ પછી (આઈ
રુ રુ) ટેલીફોન કરીને
તબીયતના ખબર પૂછી લેજો.
૩
અત્યારની
તારીખના મળગે આપની તબીયત
નરમ થઈ ગઈ હોઈ
જોઈશે. તમે થોડા દિવસ
આરામ લેવા ધારે દેશમાં
આવવા માટે અત્રે સાયંમ
રજીસ્ટ્રેશન કરાવી દેવું ઘટે.
બીજું:
અત્રે મનુભાઈને પણ છેલ્લા ચાર
દિવસ થયા વાંસામાં ગુમડું
થતાં નાની એવી ગરમી
નહીં ત્રણ દિવસ અસહ્ય
રહી ગઈ તાવ પણ
આવી ગયો હતો. પરંતુ
ગઈકાલે રાતનાં ગુમડું ફૂટતાં પીડા ઓછી થઈ
ગઈ છે. અને હવે
તાવ પણ ઉતરી ગયો
છે. અને હવે આશરો
પણ આપવો જોઈશે. તો
આપની તબીયત વિશે ચિંતા થાય
નહિ હું આપની કેસની
ખરાખરી જાણવામાં પાછો પડીશ નહિ
છું. તે સહર્ષ.
બીજું
સાંભળ્યું છે ચિ. મ.
કિશોરનો તાર/પત્ર પણ
છે તથા તે F.Y.Sc. માં
પાસ થઈ ગયો છે.
તેમજ જણાવે છે એનો N.C.C. ના
કેમ્પ તા. ૧૧/૬
ના પૂરો થાય છે
ને દિવસે સાંજના રવાના થઈને ભાવનગર માસિક
પેન્શન અને તે રીતે
ચડીયા આવશે અત્રે થઈ
૨-૩ રે આવશે
તે સહર્ષ. અમે રાહ ઈચ્છા
છે. બીજા જલ્દી મળવાના
છે.
ચિ.
ભાનુભાઈ અમદાવાદ તબીયતમાં પહોંચતા ડોક્ટર સાહેબને ચિ. શં. વિમળાને
બતાવતા તથા X-ray photo લેવડાવતાં તપાસતાં રાત્રે આણંદ ગયા છે
અને હવે આણંદમાં જ
એશ એષ પામ્યું છે.
ચિ.
ડો. રમણીકભાઈનું તા. ૩૧/૫
ના લાઇનના દિવસે જવાનું નક્કી થતાં દેશમાં સર્વે
આનંદમાં આવેલા હતા. અત્રે પણ
તા. ૧/૬ નો
આવેલો સને રા. રા.
શા. ચુનીભાઈ સંઘવીનો ખૂબ આભાર થયો.
આપને ત્યાં તા. ૧૧ મીના
બપોરનાં જમીને બપોરનાં વહેલાં આણંદ જવા રવાના
થયેલ છે તેઓને અત્રે
પત્રાંક પાઠવશો.
લી.
બાબુભાઈ ના રામસ્મરણ.



No comments:
Post a Comment