To,
Hemendra C. Parekh
1128 Ohio,
LAWRENCE (Kan.)
(U.S.A)
હવે
તો પેટના દુખુરીયા બોલે છે તો
રજા લઈ ૧૨-૪૦
થઈ છે હું અત્યારે
રોઈશ
પ્રિય
હેમેન્દ્ર,
આજે
શુક્રવારે અણધારી રજા હતી - છે,
એટલે સવાર ના વહેલા
પલંગ છોડવાની ઈચ્છા થતી ન હતી,
પથારીમાં આળોટતો હતો ત્યાં અચાનક
દશ વાગે પલંગની બાજુના
ટેબલ પર પત્રોનો થોકડો
દેખાયો અને તેમાં Typical American Letter જોઈને તરત જ તંદ્રા
પણ ઉડી ગઈ અને
તારો જ પત્ર પ્રથમ
લઈને વાંચવા લાગ્યો. Tea in bed ના બદલે મેં
ખરેખર તારો પત્રનો જ
આનંદ પલંગમાં માણ્યો !! અને માનીશ કે
હજી સુધી ચા કે
Breakfast કે કાંઈ પણ લીધા
પહેલાં જ તને પત્ર
લખવા બેઠો છું. My tea and breakfast was your really nice
letter whose every line I had relished !!
કદાચ
એ પણ શક્ય હોય
કે તે તારા લગ્નની
મુદત ૧૯૫૬ ની લખીને
મને ઘણો જ નિરાશ
કરી મુક્યો થી યા અને
નાસ્તા પ્રત્યે પણ અણગમો કરી
મુક્યો હોય ગમે તે
કારણ હોય, પણ તારા
લગ્નની મુદત મને ખુબ
જ લાંબી લાગે છે. છેવટ
મારા ખાતર પણ બની
શકે તો ટુંકાવી નાખજે.
America માં બેસીને
તું લખે છે કે
તને એકલી જ ગમતી
નથી ! ખરેખર ખૂબ જ આશ્ચર્યની
વાત છે. અને તું
ધારે છે કે અમેરિકન
છોકરીને નહિ પણ મારુ
Concious કહે છે કે તું
American G સાથે જ મુંબઈ આવીશ
અને સ્વાગત માટે મારે ડબલ
ખર્ચ કરવો પડશે !! I am positively sure about it.
Samples માટે જે
પ્રયત્ન (કે જેની મેં
આશા રાખી ન હતી)
તે કર્યો છે તે માટે
ખરેખર કયા શબ્દોમાં તારો
આભાર માનવો તે મને સુઝતું
નથી અને એટલે તો
પણ તને જરા પણ
આશ્ચર્ય કે દુઃખ નહિ
જ લાગે કેમ ખરું
ને ? એક સાથે ૧૫
સેમ્પલ્સ Angel Silk
Mills તરફથી મળ્યાં જાણીને ખૂબ જ આનંદ
થયો. અહીં મેં લગભગ
૯ પત્રો લખેલ તેમાંથી ફક્ત
એક તરફથી ૬ સેમ્પલ્સ મળ્યાં
પણ તેમાં પણ મને સંતોષ
જ છે. વધુ સેમ્પલ્સ
હશે તો મળ્યાં હશે
અને સગવડતાએ મોકલજે.
ત્યાંની
તારી Active life વિષે છેવટ વાંચીને
પણ મને અહીંના શુષ્ક
વાતાવરણમાં અનહદ આનંદ મળે
છે. અહીં તો કોઈ
જાતની Activity જ દેખાતી નથી.
Dead silence છે.
તારીખ
૨૬/૪/૫૪ ના
દિવસે આનંદની ખબર કાઢવા...
ત્રણ
દિવસ માટે લંડન ગયો
હતો. અનંત હાલ હોસ્પીટલમાં
છે અને હજી બે
ત્રણ અઠવાડીયા ત્યાં જ રહીને પછી
આરામગૃહમાં મોકલશે. તેની તબીયત હવે
ઘણી જ રીતે સારી
- સંપૂર્ણ સારી છે. લંડનમાં
ત્રણ દિવસના ગાળામાં અહીં આવ્યા બાદ
પહેલી જ વાર Indian dishes નો સ્વાદ
ચાખવા મળ્યો અને ઢોસા પણ
મુંબઈ જેવા જ ખાધા
અને ખૂબ મન આવેલ
અને પાછો હવે કામી
જેલમાં આવી ગયો છું
!! ત્યાં અવાર-નવાર function પર
તમે જાત જાતની વાનગીઓ
બનાવીને બધાને ખવડાવો છો તો કોઈકવાર
મને પણ યાદ કરીને
ખવડાડ તો કેમ ? કદાચ
મારા કરતાં સારા અને સુંદર
માનવીઓને ત્યાં તમે ખવડાવતા હશો
!! Entertainment Prog. ના
ફોટાઓ આવે જરૂર મોકલજે.
CO રૂા. નો કેમેરો લીધો
છે જાણીને ખરેખર ખૂબ જ આનંદ
થયો. પૂ. કાકાએ પણ
જર્મનીમાં એવું કાંઈક યંત્ર
લીધું છે ફક્ત તું
અને અનંત એની ખરીદીમાં
પાછળ રહી ગયા છીએ.
લંડન
ગયો ત્યારે પૂ. મેઘાણીમામા ખૂબ
જ યાદ આપેલ પણ
સરનામું અહીં ભૂલી ગયેલ
એટલે મળી ન શકાયું.
ખેર પત્ર આવે તો
નસીબદાર !! ફરીને તેમને લખવાનું તને યોગ્ય લાગે
તો લખજે પણ મારા
માનવા પ્રમાણે હવે તું કાંઈ
જ તેમને મારા વિષે ફરીને
ન લખતો. હું કોઈને Force કરવામાં
માનતો નથી. વારંવાર તું
તેમને મારા વિષે લખીને
નકામો તેમને હેરાન ન કરતો. અહીં
તો University
Chancellor પણ Foreign
Students ને ભૂલી ગયો લાગે
છે. અહીં સાંભળ્યું છે
કે એક Jain Gujarati
"Bahen" સાંતાક્રુઝના
- Organic chemistry માં
Ph.D. કરે છે પણ હજી
સુધી દર્શન કર્યા નથી. તેઓ પણ
મારા જેમ ચુસ્ત Vegetarian છે
એવું પણ સાંભળ્યું છે.
પણ સાંભળ્યાથી કાંઈ જ વળે
ખરું ?!!
તારો
પત્ર વાંચીને ખરેખર પહેલીવાર જ આજે એક
Idea struck થયો છે. પણ Practise માં
મુકવો ઘણો કઠિન લાગે
છે અગર તો કેટલે
અંશે Practice માં મુકી શકીશ
તે હું પોતે જાણતો
નથી. અહીંથી America સુધીના passage ની વ્યવસ્થા કરીને
જો કોઈ પણ વિદ્યાર્થી
અમેરિકા આવે તો ત્યાં
તેને માટે નોકરીની વ્યવસ્થા
ત્યાંની Govt. કરે છે એવું
સાંભળ્યું છે અને તે
અનુસાર મારી College માંથી બે Scottish students ત્યાં આવવાના છે. અત્યારે ઘરેથી
અહીં લાઈબ્રેરીમાં આવતાં Scottish College of
Commerce નાં એક સેન્ટર લગાવ્યું
તો ત્યાં પણ Notice Board પર એક Pamplet હતું
કે Fly to Canada
£ 85 Services offered to the
students with high pays etc.. 30th JUNE to 30th Sept આ વર્ષે
તો કદાચ Information જ પ્રાપ્ત કરીશ,
આજે જ Full detail માટે લખવાનો છું.
અને અનુકૂળ પડશે તો આવતા
વર્ષે America તારા દર્શન કરવા
આવીશ. આ વર્ષે Continent માં
થોડું ફરવા વિચાર છે
તો જો એ બની
શકશે તો આવતા વર્ષે
America માં JUNE to
Sept Hard Work કરી ટંકશાળ પાડી પૈસા ભેગા
કરીને China - Japan તરફથી સ્વદેશ પાછા જવાનો છે
તો આ પ્રોગ્રામમાં તારી
કંપની મને મળી શકશે
કે નહિ. જરૂર મળી
જ શકવી જોઈએ અને
હું તો આશા રાખું
છું કે હું ત્યાં
આવીશ ત્યારે એક મજાની સુંદર
ગાડી પણ તારી પાસે
હશે જ કે જેનો
લાભ મને પણ મળશે.
અહીં આવ્યા બાદ હું હમણાં
હમણાં Car Sick ઘણો થઈ ગયો
છું અને તે મેળવવી
ઘણી જ કઠિન છે
?!!!
Best part of your letter - which
I enjoyed the most was - તું
લખે છે ૩૦૦ - ૪૦૦
ડોલર કાઢવા ક્યાંથી અને એટલી મોટી
રકમની ચિંતા કરે છે જ્યારે
હાલ અહીં મારી પાસે
કેટલી Balance છે - ખબર છે
? ઉભો રહે બરાબર ગણીને
જ લખું, ૪ શીલીંગ અને
સાત પેન્સ તને ઉદાસ થશે
કે Bank માં કે અગર
બીજી કોઈ જગ્યાએ વધુ
પૈસા હશે પણ તેમ
નથી. બધી જ જગ્યાએ
તળીયું આવી ગયું છે
અને હું મારી પરીક્ષા
પણ પાસ થઈ નથી
અને કેટલે પહોંચી હશે તેનો પણ
ખ્યાલ નથી તેમ છતાં
હું એ પ્રશ્ન પર
ઘણો જ નિશ્ચિંત છું.
હું અહીં એકે પાઉન્ડ
કેમ પ્રાપ્ત કરવો તેનો વિચાર
કરું છું અને તું
૩૦૦-૪૦0 ડોલરના ! તો
શું મને તું America જોવા
માટે Invite કરે છે ખરેખર
જો તેમ ન હોય
તો મારા જેવો નસીબદાર
એકેય નહિ જ. "બાદ
કૈં ડોલર ખર્ચ્યા હશે
તો અમેરિકા જોવાની શક્યતા છે અને આ
દેશ જોવા માટે ૬
મહિનાનો visa તો તને (નરેન્દ્રને
!!) આ વખતે સહેલાઈથી મળી
જશે." I will be
ever ready for such a situation !!!
છોટાલાલના
વેવિશાળનું જાણીને આનંદ થયો તેમને
પત્ર લખે ત્યારે મારા
congratulations આપજો, તથા યાદી. અહીં
ગયા રવિવારે Landlady ની Daughter સાથે "Book Polish"
જોયું તેમાં જુલ્ગાનની કથા નુંક્ષેપ સાથે
આખું India ફેરવવાની મને ઘણી જ
મજા આવી. Technicolour હતું wonderful.
નટુ
5, CORUNNA ST,
Glasgow C.3. (U.K.)





No comments:
Post a Comment