Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 01/12/1956

To, Hemen C. Parekh

1128. Ohio, Lawrence

(Kansas) U. S. A.

 

ઘડિયા તા. -૧૨-'૫૬ શનિ

ચિ. ભા. બટુક લિ. આશી. ના ૨૧/૧૧ નો પત્ર - દિવસ અને મળ્યો વાંચી વિગત જાણી અને અમે સૌ ઘણા રાજી થયા છીએ. તારી તબીયત સારી જાણીને આનંદ. અને તમે રામભૈયા, કિરણ, ગોકુલ વગેરે સ્થળે સૌ ભાઈઓ બહેનો અને બાળકો મળ્યા છે. સૌની તેમજ તારા ભાભીની અને મારી તબીયત પણ સારી છે. અમને અમારી સૌની ચિંતા કરશો નહીં. તારી તબીયત હવે ત્યાં આગળ સખત ઠંડી શરૂ થઈ ગઈ હોવાથી બરાબર સંભાળીને રહેવું પડશે. કોઈએ તો થોડા વધારે લઈ લેવા. ખાવા પીવામાં અને ફરવામાં ફિકર કરશો નહીં. ત્યાં આગળ Thanks Giving Holiday આમે પુરા થઈ ગયા હશે. ખૂબ મજા પડી હશે. આપણા દિવરામાં ત્યાંના High Way ઉપર મુસાફરી કરવાનું ઘણું જોખમ ફિકર છે આર- આવા અકસ્માતો પ્રતિ વર્ષ થાય છે છતાં ત્યાંની સરકાર ફિકરમાં તો જાણતા. હિન્દ બહાર પ્રવાસ લેવાઉં વિચારવાનું નથી. . . ભાનુજીની વાત છે આવા લાઈવ ઉપર આવા વ્યાપારમાં મુસાફરી કરવા મુંબઈ રહેવું- આના જેવું ગાંડા પણું છે.- બીજું અને તરફ બીજી કઈ ખાસ નવીન નથી પૂ. કાકા વગેરે સૌ- શાંતિથી વ્યાપાર જૂનાગઢ ખાતે થઈને. એમ (?) આણંદ રાત્રિ(ગા?) છે અને અઠવાડિયા બાદ ત્યાંથી રવાના દેશ- ચિ. ભા. જગદીશ (પાપો) મુંબઈમાં ૨૩મી સેપ્ટેમ્બર: કોલંબો અત્યાર સારા છે. શ્રી એસ મુરારજી રાવજીઓથી ના ભૂષણ સેવાતી તજજ્ઞા (?) છે. તેમની ગયેલી ચિ. સૌ. મંજુબેન રાજકોટ જશે, તે રીતે તારી જાન ના પહેલાં એનો ગઈ સાથે ૩જી ડિસેમ્બર ના મળવા પણ બીજી લાઈવ આવશે. જી ડિસેમ્બર પછી એક અઠવાડિયામાં મળી જશે- સેન્થા- નાનું સ્નાન મંગાવે છે. તો તારી માં મેં પૈસાવી જરૂર પડે તો અગાઉ ભગાવજે...

 

બીજું અમે આપણા હરશીભાઈ તેમના રહે વિદ્યાર્થી .. શાંતિલાલ. એમ વિરોયા- જે મોરબીમાં B.E પીકીટી માં ઇષ્ટ સિતારામાં આવેલા લહા પણ અમેરિકા આવવા માટે નામની પાગલ() ફરજી ને મંજૂર થઈ ગયા છે અને ત્યાં તેમને જી ભૂમિકા નું એડમિશન આપ્યાનો જવાબ આવી ગયો છે તથા ભાઈ પણ. ત્યાં આગળ મીશીગનની યુનિવર્સિટી ફેબ્રુઆરી માસના રજામાં જોડાવા માટે અરજી મેળવવાની માં લંડન સુધી પાઈનમાં અને ત્યાંથી સ્ટીમરમાં આવનાર છે. એની સાથે સૌરાષ્ટ્ર સરકારના ધોરણ વિદ્યાર્થીઓમાં જોય. એની સાથે રહેવાનાં થનાર છે. આપણો તારી. મારો અને સરનામું લઈ ગયા છે તે. સરવ લાઈવની જમીન દુકાન પણ પત્ર પૂર્ણ લખવો.- જાજું શું શું લખું તારા સાથીદાર ને હોં હોં જે માહિત...

બટુકભાઈ,

તમારો પત્ર આજે રાજકોટથી આવ્યો વાંચી આનંદ. તમે મોકલાવેલ Twenty selected views અહીં થોડા દિવસો પહેલા બરાબર મળી ગયા છે. મોકલ્યા છે વિષે તમે પહેલાં કંઈ લખ્યું ન્હોતું. નૂતન વર્ષનાં અભિનંદનનો કાગળ પણ મળી ગયો હતો. મંજુબહેન વખતે અહીં હતા એમણે પણ વાંચ્યો છે. મોકલાવેલ ફોટા બહુ સરસ છે. Thanksgiving Vacation કેઈ રીતે ઉજવ્યું લખજો. તમે વખતે કોઈ અમેરિકન કુટુંબમાં Guest તરીકે ગયા? Kansas city જઈ આવ્યા હશો. ત્યાં કોને ઘરે ઉતર્યા હતા? ચર્ચામાં ડીનરમાં શું શું હોય છે? અહીં સૌ મજામાં છે. ત્યાં તારી તબીયત સારો હશે. કાગળ લખજો.

જ્યોત

 

 

Chhunitlal K Parekh

Vadia (Saurashtra)

India

 






No comments:

Post a Comment