Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 23 March 2017

BAPUJI - 18/06/1952

વાડિયા, તા. ૧૮--૫૨

ચિ. ભાઈ બચુ, પોસ્ટ કાર્ડ મળ્યું વિગત જાણી. સૌરાષ્ટ્રના કેળવણી ખાતા તરફથી તા. ૧૫--૫૨ નાં છાપામાં ખાસ સૌરાષ્ટ્રના વતનીઓ માટે સ્કોલરશીપ આપવાની જાહેરાત થઈ છે તે મુજબ ભાઈ નાનુએ તમને ફોર્મ મોકલી આપ્યું હશે. જાહેરખબરની કતરણ સાથે બીડી છે. ત્યાં શિક્ષણવૃત્તિ ની રકમ પણ ભાગ્યે બિનો ભાઈ નાનુ ફાડીને લઈ ગયા છે. અહીંયા આનંદ હોઈ ફાઈનલ લાગે છે. તમને ભાઈ નટવરલાલ આગળથી ફોર્મ આવી ગયું હશે. નહીંતર મુબંઈ પંગાર મળશે.

પુસ્તકો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટેનાં ફંડમાંથી ડીપોઝીટ ભરીને મેળવવું તથા સૌરાષ્ટ્ર સરકારની જાહેરાત મુજબના ફોર્મ ભરી અલબત્ત ત્યાંથી ... શરૂઆતમાં વર્ષના અભ્યાસ પુરેપુરા સુધી આપવામાં આવે છે. તો એના અર્થે અત્રેથી તમારા અભ્યાસક્રમનું પહેલું વર્ષે શરૂઆતનું વર્ષ છે એટલે તમારો ક્યાં સુધી તમને સ્કોલરશીપ મળશે અત્રેથી તે ફોર્મ અહીંથી જોઈ, ભરીને મોકલી આપશો અને પત્ર ખબર લખશો. સ્કૂલ ક્યારે પાછું રાબેતા મુજબનું

 

થશે ત્યારે DE ફિ બી.ડી પરથી અને તેનાં ખાતાને મળી લઈશ. પારસીઓ ભાઈ રસીદના પાછા વળ્યા છે. પણ સ્કોલરશીપ પર અત્રેથી કરી શકે છે. પણ અમે ત્યાં શું કરીએ.

ભાઈ નાનુ, વજુભાઈ ચાંચીયા ગયા છે. બચી . . . ગુજીમાં ગઈ છે મંગુ પણ અહીં આવેલ છે બીજું બધું એમીન લખી તમારી તબિયતની ખબર આપો છે. નવાસરા ના શું સમાચાર તે અને તે પણ રાબેતા પાટા લાઈન લખીને આપશો પત્ર લખતા રહેશો. નવી વ્યવસ્થાનું બિલિંગ બોર્ડિંગ થઈ છે. બાઈ અને ભાઈ કુશળ.

લિ. ચુનીલાલ

તા.. નયન ઘરની ખેતી હોય તેને ખેડુત સ્કોલરશીપ રૂા. ૫૦/- ની મળે છે તેથી લખું તો અછતપોતે રૂપિયા મળેલ હશે. તે તમારે વાંચીને લખવાનું રહ્યું. અત્રેથી શીખવાની ચીજ. સ્કોલરશીપ લાવવી નહી તો પ્રશ્ન સળગતું રહે એમ તો તમે જાતે સરસ લખી

 



No comments:

Post a Comment