Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 27 March 2017

BAPUJI - 05/06/1959

To, Hemendra .C. Parekh

Room No. 200, Sodality House

Victoria Garden Road Bombay 8

વડિયા તા. ..૫૯

ચિ. ભાઇ હેમંત, વિ. આજે તમારા પત્ર મળ્યા. વાંચી વિગત જાણી. તમારા લગ્ન કરવાની બાબતમાં તો. ડોક્ટર સાહેબની અનુકૂળતા મુજબ કરવા માટેની આપણી સંમતિ એમને લખી જણાવી છે. એમને ઘણો સંતોષ થયો, બદલનો એમનો જવાબ પણ આવી ગયો છે. લગ્ન કરવાનું આવતા માગશર માસમાં રાખવું એટલે ત્યાં સુધીમાં બન્ને તે પહેલા આપણા હાઉસ તમને મળી જશે. માટે બાબતની લેશપણ ચિંતા કરશો નહીં.

તમારી સર્વિસ ત્રણ મહિના પછી ટર્મિનેટ કિયા બદલ તમારા શેઠ તરફથી તમને મળી ગયો તે બદલ જાણ્યું. ખબરથી લેશમાત્ર મૂંઝાવાનું કે ચિંતા કરવાનું કારણ નથી. આમ થવામાં પણ ઈશ્વરનો કોઈ શુભ સંકેત હશે. એમ દ્રઢપણે વિશ્વાસ રાખવો. આપણો તમને પાંચ વર્ષ પ્રોટોટાઈપ અનુભવ સેવા માટે નોકરી કર્યાની બાકી તો ત્યાં સુધીમાં પ્રભુની દયાથી આપણને કોઈ પ્રોડક્ટીવ ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરી દેવાનો સમય આવી પહોંચશે. માટે બાબતનો મન ઉપર લેશપણ ભાર રાખશો નહીં. ચિન્તા આનંદમાં રહેવું અને એમનો તો પાકો કેરીનો સીઝન છે. એટલે સારી કેરીનો એક કરંડીયો આગળ પાછળ લઈ રાખજો. અને કેરી અને દૂધનો મારો રાખજો. બાકી તમારા જણાવ્યા પ્રમાણે દરમ્યાન લાર્સન ટુબરો અને બીજે ઠેકાણે પ્રયત્ન કર્યે રાખવું અને અમદાવાદ ડોક્ટર સાહેબને પણ Week end માં મળી આવવું. અને તમે વિચાર્યું છે તે પ્રમાણે...

 

એમને વાત કરવી. એમણે તમને જ્યારે પ્રેમ વાત કરી હતી તે વખતે તમારો એવો કોઈ પણ સારો ચાન્સ મળી શકતો હોય તો વિચારવામાં વાંધો નથી. ખેર, ડોક્ટર સાહેબને અમદાવાદ માં ઘણા મોટા મોટા ઓનરોની સાથે સારો આપ-લે પણ અને સંબંધ છે. એટલે તે પણ પોતાના જનનું કરી છૂટશે.

બીજું, શ્રી દુર્લભજીભાઈ જેમાંથી બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના છેલ્લા ૧૦ વર્ષથી પ્રમુખ છે. એમને પણ ઘણી ઈન્ડસ્ટ્રીયલ ઓનર્સના માલિકો સાથે ઓળખાણ છે. તો જો તમને યોગ્ય લાગે અને તમારી ઈચ્છા હોય તો એમને પણ પત્ર લખી જણાવીશ અને તે પણ આપને ક્યારી મદદ રહેશે. એમના એસોસિએશનનાં (મુખ્ય પત્ર) નું નામ પણ આજે તમને સુધારેલ મોકલાવેલ છે. લખવાની મતલબ કે નોકરીની બાબતમાં મન ઉપર જરાપણ ભાર રાખશો નહિ.

બીજું, મોટાભાઈ આખરે રાજકોટ આવી પહોંચ્યા હશે. એમ બે દિવસ પહેલા ના ના પત્ર ઉપરથી અનુમાન કરું છું. હું જાતે જ્યારે આપની તિથિ રાજકોટે જવાનો છું, ત્યારે વાત કરીશ. અને ચિ. મનુભાઈના સસરા શ્રી હરીલાલભાઈ ઘાયલ હૃદયરોગથી તા. ૨૦ ના રોજ જેતપુર મુકામે ગુજરી ગયા. અનુ અને સૌ. બિન્દુ ત્યાં ગયા છે. ગયા સોમવારે અને આજોને બાકીને અને રાજીને જેતપુર મનુભાઈ જેતપુર એક દિવસ રોકાઈ પાછા આવી ગયા છે. સ્વ. હરીલાલભાઈ નું ક્રિયા તા. છે. એટલે તા. ૧૧/ ના અમે તમારા પણ...

 

ચિન્તા નહિ સૌ. પુષ્પા બહેન ના પાસ છે ત્યાં મિત્રો બધા મજામાં નહિ ૨૦/૨૨ દિવસ થયા નથી થઈ ગઈ છે. તબિયત વગેરેની ચિંતા થઈ રહી છે. અને ખબર પૂછાવ્યા છે. સમયસર ચંદુ બહેનને પણ લખીને ખબર પૂછાવશો. અને સૌ કુશળ છે. બન્ને ભાઈઓ પાસ છે. વધતા ઓછું લખશો. લિ. બાપુજીના પ્રણામ.

(Main Letter Body)

પ્રિય ભાઈ હેમેન્દ્ર,

અમો તીથલ જગ્યા મળતા ગયે શનિવારે ભાવનગર પહોંચ્યા. તીથલ માટે હું રૂબરૂ ગયો હતો. વલસાડ થી માઈલ દુર છે. ભાવનગર પહોંચ્યા તે દિવસે જેતપુરથી ખબર આવ્યા કે મારા સસરા હરિલાલભાઈ તા. ૨૬ ને ગુરુવારે સ્વર્ગવાસ થયા હતા. જેથી અમો બધા સોમવારે સવારે અહીં આવ્યા. અહીંથી હું તથા તારા ભાભી બંને જેતપુર ગયા. બાળકોને અહિયાં મૂકી ગયા હતા. જેતપુરથી હું મંગળવારે અહીં પાછો આવી ગયો. તારા ભાભી જેતપુર તેમની ઉત્તરક્રિયા સુધી તા. ૧૨/ સુધી રોકાશે. તું હમણાં અહીં છું.

આજે તારો પત્ર બાપુજી ઉપરનો પત્ર વાંચ્યો. નોકરી બદલવી પડશે તે જાણ્યું. હરિના લાવ્યામાં કંઈક ખૂબ લખ્યું હોય છે. વધતો ફરી પ્રયત્નો કરવાના રહ્યા. શું પરિણામ આવે છે તે જણાવતા રહેજો.

ગઈ કાલે રાજકોટથી ભાઈ વજુભાઈનો પત્ર હતો. મોટાભાઈ વિ. બાબુજી હજુ પાછા ફર્યા નથી. તા. ૧૧ મી ના રોજ Reclamation પાસે એક ડેમોન્સ્ટ્રેશન આપવાનું નક્કી કર્યું છે એમ તેમના પત્રમાં હતું. દિવસે શ્રી નારાયણ આવશે. તેથી હું અહીંથી અને તા. ૧૪ મી નીકળીને ભાવનગર જઈશ ત્યાં લાભમાં end થઈશ.

તારી કુશળતા ઈચ્છું છું. મોહ ભી... — અરવિંદના પ્રણામ

 

C.C. Parekh Vadia. (Saurashtra)

 







No comments:

Post a Comment