To, Hemendra C. Parekh
C/o Dr. K. V. Jhatakia MD
Maheshwari Mansion
1st floor 34, Napeansea Road
Bombay, 6
ચિ.
ભા. હસુ વિ. ઘણું
લાંબે વખતે તમારા તરફથી
પત્ર મળ્યો. વાંચી આનંદ અને સંતોષ
થયો. હવે પત્ર દર
અઠવાડીયે, અને લખી નાખવાનો
નિયમ રાખવો. જેથી અમને ચિંતા
ન થાય. અને અમારી
તબીયત સારી અને ખુશનુમાં
છે. તમારી તબીયત ખૂબ સારી રહે
એમ ઇચ્છું છું. અમારી ચિંતા
કરશો નહીં. ભા. નાનુ ફરતા
ફરતા ગયા, જઇ આવતાં
રાજકોટ સુખરૂપ આજે પહોંચ્યા છે.
ચિ. બહેન જમી તા.
૨૦/૩ નાં અને
ચિ. ભા. દિનેશ તા.
૩૧/૩ સુધીમાં ભાવનગર
કે અને આજે પહોંચશે.
લખાઓ. ત્યાં આગળ બપોરનાં સેંય
પાસે આ ટુંકા પાંદ
ચીઝીન મંગાવવાની ગોઠવણ કરી લીધી લેતા
સારુ કર્યું. ૫૨૨/- રૂપિયા માટે મકાન મેળવવાની
લાવીદુના પૈસા આપો છો
લોટરીમાં રહેવાનો વિચાર રાખ્યો તે સારુ કર્યું.
પરંતુ તમને તપાસ કરવાનું
ઘણું દૂર થઇ પડશે
પરંતુ જ્યાં સુધી શ્રી જયંતિલાલ
ભાટીયા આપણો ઉત્તર જાતે
ન કરી આપે ત્યાં
સુધી બીજો શું ઉપાય?
ભગવાન પાંગળાનો સ્વાર્થ અને સોબત આગળ
જીવની નક્કી વહુ ક્યાંય ન
આવે. અંદરો અંદરના સંબંધો રહ્યા એટલે એને વિશેષ
દબાણ શું પણ શું
લખવું? એમાં એમ સમજવું
જોઇએ. આ લાખેણ આશ્વાસન
સંતોષ. આગળના વધ્યા આપણું દીલ દુખી વિચારીને
વહી રહાઇ સાચું રહે
છે ખરૂ. અમારે આ
ઉંમરાળમાં મુંબઈ આવવાની ઇચ્છા અને ગણતરી હતી
પરંતુ અંનય નહીં હશે
એટલે સાઈડમાં બીજું. ચિ. બહેન જ્યોતિનાં
સગપણનાં બારામાં ગાવવાનું કે એ જે
કમાશે. પચીસપચ્ચીસ, છ-આઠ દૂધ
આપું રાખીશું. જો ત્યાં આવવાનું
થયું હોત તો એમના
સગપણના લગ્નના પેલામાં ઉત્તેજ થઈ આવી શક્ત.
પરંતુ
કોઈ પણ વાતના અંત
વગર માણસનું ધાર્યું તેવું આવતું નથી. શ્રી જયંતિલાલ
ભાઈ શાહની ઘી-ઘી ની
બાબતમાં તમારો વિચાર અને મત જાણ્યા.
તમારા પાસે અત્યારે રૂપિયા
તે તે આંકડો માન
ફેરા આવ્યા તો એક અદેશ
બીજી કરકસર તમારો વિચાર અને આ પ્રમાણે
બંધબેસો તેવા નથી. અને
એ બધા ફેરા મારનારાઓ
તમારી પાસે મારે રહ્યા.
શ્રી જયંતિલાલ વેરાવળ, શ્રી અમૃતલાલ માનસંગ
દોશી (વડાવાળા તેથી ચુનીલાલ સંઘાણીના
જનેઈ) મુંબઈ-(૩), અને ગઢડાવાળા
શ્રી મહેન્દ્રલાલ મોતીચંદની નાની પુત્રી- આ
ત્રણેય પાર્ટીઓ નીચે ચિ. ભા.
નાનુ પાસે ટિમ્બર સાઈડ
કરી નથી. મરગ + હરી
કન્યા બીને પાસે સોંપાયા
તમારા બદલે ભા. નાનુ
પણ ભીન થાને લોયારા
એમના માટે ટિમ્બર સાઈડ
કરશે. ત્યાં વેરાવળ અને મુંબઈ વાળાની
ઇચ્છા નથી અને ગઢડા
વાળા નજીક પાદ એટલે
ટૂંકો નજીકને નાની છાતી થાય
તેસામે તૈયાર થાય જણાવાયા. નાનુનાં
પાર વિચારમાં તરત જવું નથી.
આ સિવાય ચિ. ભા. નાનુ
પાસે રાજકોટમાં જૈનબંધ અને ધોરાજીમાં એ
કન્યાના સગા સોંપણ કરવા
ફેરા આવ્યા છે. ત્યાં એ
બી.એ.માં અભ્યાસ
કરે છે અને બે
મહેરીયા છે, ભા. નાનુ
મુંબઈથી આવી ગયેલ છે
એટલે અઠવાડિયા પછી જ રાજકોટ
જઈશ. જ્યારે આપના સગપણની વાત
આગળ ચલાવશું. તમે તપાસ પાડો.
આ સારા ઠેકાણાની સાઠુ
આગાઉ પણ છે. શ્રી
ચુનીલાલ સંઘાણી ના સગા નાના
ભાઈ- ડો. અમુભાઈ M.R.C.P. ફેં
જે અમદાવાદમાં કેલીકોમીલ ના દવાખાનાના ડોકટર
છે. તેની પુત્રી ભાણી-
B.Sc. માં છે. અહીયા B.Sc. પાસ
થયેલી છે. પાસે ઉપર
વધ્યું જે નોકરી કરે...
હોવી
જોઇએ. એમ મારૂ અનુમાન
છે મરગ + હરી. અમુભાઈ રૂપાળા
છે અને તે પણ
ઘણા વર્ષો (ખરખાળા) રહેવા પામ્યા હતા ત્યારે હું
એમના પરિચયમાં આવેલો હોઇશ. આ કુટુંબને સ્વ.
શામળ જાદવજીનાં ઘર સાથે સારો
સંબંધ હતો. કદાચ મોટા
ભાઈ આ છોકરી ને
જોઈ પણ હોય. હું
રાજકોટ જઈશ ત્યારે પૂછી
જોઈશ. અને પછી તમને
લખીશ. કન્યા fair looking, and B.Sc
થયેલી હોય તો આ
ઠેકાણું સારું ગણાય અને આ
કન્યા સાથે તમારું સગપણ
કરવા માટે અમારા યત્ન
જશે. તો આ બારામાં
તમારો વિચાર સર્વે મુખ વળતા લખી
જણાવશો. બીજું: તમારું રહેઠાણ ક્યારે બદલાવો છો અને એ
પછી ક્યા સરનામે એ
સમય ને લખી જણાવશો.
ભૂલશો નહીં. બીજું તમે બહેનોને પચાસ
પચાસ અને તમારા પાંચેયને
ઓછા રૂપિયા માસિકમાં કે તે પૂરૂં
ન થતું છે. પરંતુ
એક શર્ત તમારે માસિક
આપવાની જરૂર ન રહેવી.
એમ હોય તો તમારે
તમારા ઓચ્છાને ખર્ચ વધારે રાખવો
પડે તેમ છે. એટલે
સેટિંગ્સ કરવાની જરૂર છે. તા
૧૭/૩/૫૯ લિ.
મો. જીવણલાલભાઈનાં શુભાશીષ. આપના કાં શરણ...
M. C. Parekh Vadia (Saurashtra)





No comments:
Post a Comment