To, Hemen C. Parekh Esqr
C/o. Foreign Student
Advisor,
Strong Hall
Lawrence (Kansas)
U.S.A.
શનિ.
વડિયા
તા. ૨૨/૯/'૫૬
પ્રિય
ભાઈ બટુક,
લિ.
આ પહેલાંનો રાજકોટથી તા. ૨૧/૬
નો લખેલો મારો પત્ર મળી
ગયો હશે. તારો તા.
૧૩/૯ નો પત્ર
આજે વાંચુ છું. આ પત્ર
રાજકોટમાં મારા ભાઈએ અહીંયા
મોકલાવ્યો. તે જ દિવસે
હું અને મંજુ રાજકોટ
ગયો. એટલે પત્ર અને
હું બન્ને Cross થયા. રાજકોટ હું
ગઈ કાલે એટલે કે
એક અઠવાડિયું રોકાઈ ને અહીં આવ્યો.
બેંગલોરથી ચિ. તા. ભાનુનો
તા. ૨૧/૬ નો
મારા ઉપરના પત્રમાં તે જણાવ્યું કે,
મને તે તા. ૧૩/૯ ના પત્રમાં
લખેલાં પત્રમાં જણાવેલ સરનામામાં થોડો ફેર કર્યો
છે. મતલબ કે તે
તા. ભાનુને તા. ૧૫/૯
નાં લખેલા પત્રમાં જણાવ્યા મુજબનાં સરનામે આ પત્ર મોકલાવું
છું પરંતુ આ પહેલાંનો રાજકોટથી
અપાયેલો ૧૧૪૦ લુસીઆના ના
સરનામે લખેલો પત્ર તને પહોંચી
ગયો હશે. નહીંતર એ
સરનામે તપાસ કરીને મેળવી
લેજે. અને તરફથી કુશળ
સમાચાર છે. તારા બાની
અને મારી તબિયત ઘણી
સારી છે. અમારા બાબતની
કોઈ પ્રકાર ની ચિંતા કરીશ
નહીં. અમે સૌ ખૂબ
આનંદમાં છીએ. તું હવે
ત્યાં આગળ તારા નવા
આવાસમાં બરાબર ગોઠવાઈ ગયો હોઈશ અને
ઠીક ફાવી ગયું હશે.
તારા રહેવા અને રહેવા ક્રિયા
ની પુરેપુરી વ્યવસ્થા થઈ ગઈ હશે.
ત્યાંની કૉલેજમાં રજીસ્ટ્રેશન પુરું થઈ ગયું અને
તારા ક્લાસીસ તા. ૧૩/૯
થી બરાબર ચાલુ થઈ ગયા
તે જાણીને સંતોષ. ત્યાં આગળ ખાવાપીવામાં કંજૂસી
ના કરીશ. અભ્યાસ અંગેની બાબતમાં કસર કરીશ નહીં.
તારી લોન ના બીજા
હપ્તાના બાકી ના સાડા
સાત હજારની જોગવાઈ પામેથી અસલ હું... રાજકોટ
P.E. ની ઑફિસમાં આપી...
આવ્યો
છું તે હવે આઠેક
દિવસમાં મળી જવા જોઈએ.
તારે જ્યારે જરૂર પડે ત્યારે
વગર સંકોચે અગાઉથી મંગાવી લેવા. મતલબ કે કોઈ
વાતે મુંઝાવું નહીં. આખું સારું તો
આપણું કપડાં પણ સારું ફેક્ટરી
શીખ છે. તે અંગેનો
વિગતવાર સમાચાર તા. ૨૧/૬
નો મારા ભાઈના પત્રમાં
તને લખી જણાવ્યો છે.
મતલબ કે કામ વધતું
જાય છે. હવે તો
supply કરતા demand વધી રહી છે.
મતલબ કે ચાલુ વર્ષે
ફેક્ટરીની દયા છે તમે
વર્ષ પણ સારું પાકું
હોવા આ આવતા વર્ષનું
આપણા ધંધાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. તા. ભાનુ
આવશે તો હવે ૧૫
તા. પહોંચી ગયા હશે. ત્યાં
આગળ નોરતા એટલે કે પૂજાનાં
દિવસો પુરા થયા સુધી
રોકાશે. ત્યાર બાદ તહીં આવી
પહોંચશે. રાજકોટ, ૧૫ તા., આણંદ,
જૂનાગઢ, મોરબીમાં ત્યાં સૌ મજામાં છે.
તારે તારા અભ્યાસમાં લક્ષ
પહોંચાડીને બધી જગ્યાએ નિયમીત
પત્ર લખવાની જરૂર છે અહીંયાથી
હું સૌને ખબર આપતો
રહીશ. બીજાને પત્ર લખવાની જરૂર
પડે ત્યારે પરિમીટ ટૂંક સમય પછી
પતાવવું. બીજું તને હિસાબ પાછળ
લીલી મણિલાલનું સાહિત્ય મળી ગયું કે
નહીં તેની લિ. તારા
તરફથી પહોંચ ન મળે ત્યાં
ત્યાર સુધી ત્યાં નામ
ના પત્ર છો. એમણે
મોકલાવેલા સાહિત્યના પૈસા મિસાબને મોકલાવી
આપેલ છે. બીજું ચિ.
સૌ. જયા પંકજ બન્ને
મણિલાલ અંગે છે. શ્રાદ્ધ
ઉત્સવે પાછા ગોંડલ જશે.
શ્રી જયસુખલાલ પણ આ માસમાં
આપણી training પૂરી કરી કે
રાજકોટ આવી જશે તે
સમયે સાહેબ અને પત્ર નિયમીત
લખવા, રાખવું અને તબિયતને માનસિક
અને શારીરિક રીતે પાછા આ
પહેલાના પત્રમાં જણાવ્યા મુજબ બરાબર સંભાળજે
અને લિ. બાપુના શુભાશિષ.
તારી
તબિયત સાચવજે અમને કંઈ ચિંતા
નથી તું તબિયત સંભાળજે
આશીર્વાદ લિ. ભાઈ બટુક
ભાઈ બાના ખુશ.
તારા
પહેલા પત્રથી જ ના લખવા
છતાં ફીકર યાદ તે
બરાબર છે બે ફીકર
જુદી જાતની હતી હું અમારે
માટે ચિંતા કરે તે તારા
માટે યોગ્ય રે નહોતું છે
અમને સારું છે કંઈ તકલીફ
નથી ભણીને દેશમાં આવી ગઈ પછી
ફીકર કરવી તે બરોબર.
પ્રિય
ભાઈ બટુક,
તારા
અહીં આપણને બે પત્રો વાંચ્યા.
હકીકત જાણી. તારે થોડા વાસ્તે
થઈને યુનિવર્સિટી બદલાવવી પડી જાણી સ્ટાફવાળા
સૌને ખરાબ લાગે, પરંતુ
હવે તો તું બીજી
યુનિ. માં બરાબર ગોઠવાઈ
ગયો હોઈશ. ત્યાંનું સ્ટાન્ડર્ડ ઘણુંખરું યુનિ. કરતાં બીજું છે તે જાણ્યું.
ત્યાં બીજું રૂમ લઈ લીધો
હશે, તેમજ તે જગ્યા
તથા પાર્ટનર સારા હશે, લિ.
વિગતવાર સમાચાર એ તુરત જ
મોકલજે. તારી તબિયત સારી
હશે ખાવાની સાથે સારી જનમી
હશે તબિયત બરોબર સંભાળજે અહીં સૌ કુશળ
છીએ. પૂ. બાપુજીની તથા
બાની તબિયત સારી છે. રાજકોટ
સૌ મજામાં છે.
ભાઈ
ભાનુ કલકત્તા પહોંચી ગયેલ હશે ત્યાંથી
ખુશીખબરના બન્ને બહેનોના કાગળો હતા ત્યાં પણ
હશે.
અહીં
વરસાદ ઘણો સારો છે,
આ વર્ષે દરેક સ્થળે વરસાદ
ખૂબ સારો થયો છે.
ત્યાંની વર્ષા ઋતુનું પુસ્તક શીખી લેજે.
હું
અહીંથી નોરતામાં ગોંડલ જઈશ, મારી આણંદ
ને પંદર દિવસ થયા,
શુક્રવારે નોરતાં બેસે છે, દિવાળી
હવે નજીક આવશે, આપણી
દિવાળી તમો ત્યાં સૌ
ભેગા થઈને સારી ઉજવતા
રહો, પણ ખરો ઈશ્વરરાયનો
રંગ ત્યાં કેવો મળતો હશે.
Chunital K. Parekh
Vadia (Saurashtra)
(India)





No comments:
Post a Comment