Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 March 2017

BAPUJI - 10/03/1957

To,

Hemen. C. Parekh. Esqr.

1128 Ohio.

Lawrence (Kansas)

U. S. A.

 

વાડીયા તા. ૧૦. . ૫૭ રવિ.

ચિ. ભાઈ બટુક,

 

દિ. વા. ૧૭ ફેબ નાં પત્રો અને ફોટાઓ તા. ૨૬' નાં મળી ગયા છે. પત્રો વાંચી ઘણા સંતોષ અને આનંદ થાય છે. પત્રોના જવાબ મળોડો લખાયામાં પ્રમાદ મુખ્ય કારણભૂત છે. તારી તબીયત અને પ્રવૃત્તિઓ જાણીને ઘરમાં સૌ ખુશી થાય છે. તારા અભ્યાસ વિષે મારે ચિંતા ક્રિયાનું કારણ નથી રહેતું. તારા છેલ્લા પરિણામ કે તારા progress વિશેનો પૂરો ખ્યાલ આવી ગયો છે. તું આટલે દૂર જે આશા ઉમેદ અને જવાબદારી સમજી ને ગયો છો, એટલે તું તે અંગે સજગ અને સભાન હોજ તેમાં શંકા ને સ્થાન નથી આમ છતાં અમારા વડીલોનાં હૃદય જેવધન(?) મેળ (?) અને નબળા પડી ગયા હોય (?) આવા સંકલ્પ વિકલ્પો મનમાં ક્યારેક ઉઠ્યા કરે તે સ્વાભાવિક. વાસ્તવમાં અમારા મનનો અયન છે તારા આત્માનાં ચાલુ સદુપાય (?) તથા ત્યાર પછી નાં બીજા સદુપાય તાર જે વિષયોમાં Specialize થવા ધારે જે વિષયો તારી પસંદગીનાં લીધા છે. તે ઘણા ઉત્તમ છે. તે Thesis પાસે(?) / માં (?) "Automation" વિષય ની પસંદગી કરી છે તે પણ અનેરો અને સરસ નવીન છે. તેના First chapter - Historical Background and defination of Automation ની outline તૈયાર થયે નળી type copy અમે આપશે ત્યારે તે વાંચીને ખૂબ આનંદ થશે- હવે પછી કાં જ્યારે નાં તારા અભ્યાસ નો programm- chalk out કરી તેની outline મુજબ તારો અભ્યાસ અને Thesis લખાયા તારો સગળ સમયને તારે કેન્દ્રીત ક્રિયા પડશે- એટલે અત્યારથી ઓગસ્ટ માસ સુધી એટલે કે તારો કોર્શ પુરો થાય સુધી ત્યારે તે સમય દરમ્યાન part time કે વેકેશનનાં full time દરમ્યાન કોઈ પણ પ્રકારની સર્વિસ ક્રિયાનો ખ્યાલ પણ કરવો નહીં પ્રશ્ન તારા ધ્યેય મુજબનું લક્ષ્યાંક પૂરૂ કરી લેવા મારે દ્રઢ મન સાથે વિચારને કેન્દ્રીત કરી નાખ્યા. ગયા વર્ષની તારી income નો વિચાર ને કેન્દ્રીત કરી નાખ્યા- તે જાણી ને સંતોષ થયો છે પરંતુ કેટલાક ત્યાં આપણા વિધાર્થીઓ, Earn while you learn નાં ધ્યેય સાથે ક્રિયા કરતા હોવાનાં પરિણામે તેઓનો Degree મેળવવા નો મૂળ ધ્યેય સમયસર બર લાવી શક્તા નથી. એકી સાથે બે ઘોડે ચડ્યા હતા સમયસર લક્ષ્યાંક કે સમયસર પહોંચી શક્તા નથી અને નાસીપાસ થતાં બીજુ વર્ષ અને ત્રીજી વર્ષ નાં ધસરડા ક્રિયા પડે ત્યારે હતાશ થઈ જવાનો વખત...

 

વખત આવે અને મૂળ ધ્યેય મૂકી દેવાય- અને કોઈ વિષયમાં specialize થઈ શકે. અને માણસ આટલે દૂર જઈ અની ફોરો વેઠી ને જો કોઈ Credit સાથે વતનમાં આવે તો તેની કિંમત માત્ર એટલી કે ભાઈ Foreign Return છે. કે ને credit તો સારૂ પણ કેટલાક ધંધાર્થી માણસો યુરોપ- અમેરીકા નાં પ્રવાસો કરી ને મળવ છે. આટલ દૂર જઈ આટલા ફોરો વેઠીને ને કંઈ વિશિષ્ટતા મેળવીને માણસ આવે તો એમના પોતાના ભાવિ જીવનમાં તે આગળ વધી શક્તો નથી. લખવાની મતલબ કે તારા ગત પરિણામ રૂપે જે સંતોષ મેળવ્યો છે તે morale ટકાવી રાખવા પાસે તારે હવે સન્ત પ્રજ્ઞનશીલ રહેવું પડશે. પરંતુ તારી તારી તબીયત ના ભોગે બધું થાય ત્યારે બરાબર સંભાળ રાખજે. તને અગાઉ અમે જ્યારે ક્યારેક સુવા પથ ના હુમલાઓ ઉપડી આવ્યા તેવા હુમલાઓ ત્યાં આગળ નથી થઈ આવ્યા તેવો ને? અમોને(?) over-exertion નાં કારણે નથી થયો ને? મારે બરાબર સંભાળ રાખજે-

બીજી તારી સોબતનાં બીજા હંતાના પૈસા મળી ગયા છે તો તારે ત્યાં આગળ જેમ જેમ જરૂર પડે તેમ તેમ મંગાવતા રહેજે- તારી ડીગ્રી મેળવવા માટે નાં છેલ્લા - મહિનામાં ક્યાંય સર્વિસ ક્રિયા નો વિચાર કરીશ નઈ.

અમે સૌ કુશળ છે. સૌની તબીયત સારી છે. રાન્દેરે(?) અમે સૌ કુશળ છે. સૌની તબીયત સારી છે- રાન્દ્રે(?) સિવાય પાર્વતીબેન.. આઝાદ માં સૌ મજામાં છે- સૌ તને સિવાય, પાર્વતીબેન.. આઝાદ માં સૌ મજામાં છે- સૌ તને સ્મરણ યાદ કરે છે. અને તારૂ કુશળ ઈચ્છે છે

બીજું એમ ત્યાં ભાષણ આપ ચૂંટણી ચાલી રહી છે મોટા ૨૫/ નાં પૂરી થશે. તા-૨૫ સુધીમાં બધા પરિણામો બહાર પડી જશે ભાષણ કિરણ રાજ્ય સિવાયના બધા રાજ્યોમાં કોંગ્રેસ- બહુ મતોમાં છે. તેમજ લોકસભા Parliament માં પણ કોંગ્રેસ બહુમતીમાં રહેશે. લોકસભા પર સૌરાષ્ટ્ર નાં મધ્ય કોંગ્રેસના બહુમતીમાં રહેશે. લોકસભા પર સૌરાષ્ટ્ર નાં મધ્ય. કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભારત સરકારમાં Heavy Industries નાં પ્રધાન શ્રી મનુભાઈ શાહ ને ઉભા રાખ્યા છે. આપણો વિભાગ લોકોમાં હોવાનું ભવિષ્ય પિતા શ્રી મનુભાઈ શાહ અને મુંબઈની ધારા સભાની સીટ નિ. ડૉ. દેવશી ભાઈ પટેલ તથા અચ્છન રજ રતુભાઈ વાઘેલા અને તેની પાર્ટી અને ચૂંટણી પ્રચાર અર્થે આવેલી ત્યારે ગાય ભવ્ય સ્વાગત ક્રિયું. તથા સૌ ખૂબ ખુશી થયા. શ્રી મનુભાઈ શાહ વળતાં વતી વખતે આપના ઘરે પાંચ મીનીટ આવી ગયા ત્યારે એમને તારા છેલ્લા આવેલા ફોટાઓ બતાવ્યા અને તારા અભ્યાસ અંગેની. અને મારા Mech. Degree Course M.S. માં ઉપયોગી યાદ તેવા વિષયો ની પસંદગી મારે નું એમના માર્ગદર્શન માટે પૂછ્યું, તેથી ઘણા ખુશી થયા. એતો સ્પષ્ટ કે છે કે મારે જો Highly qualified and specialized મીકેનીકલ એન્જીનીયરોની ખૂબ જરૂર છે. એમણે તારા પાસે કર્યું કે તું પણ દિલ્હી મોક્ષ લખી ને વિષયોની...

 

સવિસ્તર યાદી લખી જણાવજે. હું ત્યાં ખુલાસો લખી પાઠવીશ. જ્યારે એમ તે જે મોટા ભાઈ ઉપરના કાગળ માં પૂછ્યું છે તે બાબતમાં શ્રી મનુભાઈ શાહ કે જેઓ ચૂંટણી ની તા.૨૧- ની આપણી ચૂંટણી લડીને તા.૨૩ માં દિલ્હી જશે. એટલે ત્યારબાદ તુરંત આપને મોગાર લખીને આપનું માર્ગ દર્શન મંગાવી લેશું. અને તે આવ્યું તને લહી જણાવશું. બીજું બેંગલોરથી અનુલાઈનો ગઈકાલે ખુશી ખબર નો પત્ર હતો. એમનો કોર્સ અને અઠવાડિયું વધુ લંબાણ છે. એટલે હવે તે મહીનાની આખરમાં શ્રી હરિભાઈ સાથે પાછા ફરશે. તારે Post લખવાની ફુરસદ હોયતો એમને બેંગલોર નું સરનામું પ્રમાણે છે. Arvind. C. Parekh C/o Tajmahal Hotel, Gandhinagar, Bangalore 9 (India). પ્રમાણે ક્રિયાથી મળી જશે

ચિ. નાની બહેનના લગ્નનાં દિવસે કિયાજ નક્કી થયો તો લગ્ન નક્કી. ચિ. સૌ. પદમા બહેન તથા શ્રી અમૃતલાલ તા. ૨૫ માર્ચ પછી અમે આવવા રવાના થશે. તમે જે જાણતા(?) ઈચ્છા વળતા પત્ર લખત. તે મંગાવેલી વસ્તુઓ () પદ્ય લખ્યા બદલ () આપીશ () Second Five Year Plan of India. જે કાઈ તને માર્ગલાભ આપશે- બીજું કાંઈ જોઈએ તો મંગાવજે ત્યાં આગળ તારા મિત્રો- ભાઈઓ- બહેનોમાં મારા રૂડા આશીર્વાદ સાથે સ્મરણ- બીજું મુંબઈ રાસ મંડળી નાં પ્રોગ્રા.. ભાઈ શ્રી જકુમાર ભાઈ પટેલે. અમારો રાસ નૃત્યોમાં ફોટા કોઈ ખૂબ રાજી થયા છે અને સ્મરણ લખાવ્યા છે. આપણી મંડળ ભારીના જુદા જુદા રાજ્યોની નૃત્યનાટ્યા ખ્યાતિ પામી છે. ત્યા લક્ષ્મણ પણ(?) રહેશે. આપણી મંડળી લઈ ને આવતી માર્ચ દિલ્હી રેડિયો ઉપર પ્રોગ્રામ આપવા પાઠવી રહી છે. તમારા ત્યાંના પ્રોગ્રામના ફોટા આપને દિલ્હી પાઠવવાનું કહ્યું છે- ત્યાં લક્ષ્મણ પણ(?) મુંબઈ તાલુંકા કોંગ્રેસ સમિતિના મંત્રી છે. મારા પ્રત્યે પૂજ્યભાવ વડીલ તરીકેનો રાખે છે. એમ શ્રી બાપુજીનાં શુભાશીષ.

૧૧ સે. સોમ

બટુકભાઈ,

તમરો છેલ્લો કાગળ તથા ફોટાઓ મળ્યા. બંને બહેનો પરનો કાગળ કલકત્તા મોકલી દીધો છે. લોકો તરફથી હમણાં ઘણા દિવસથી કાગળ નથી. તમે મોકલેલ ફોટાઓ બહુ સરસ છે. અગોરારૂ(?) છોકરીઓને આપણો પહેરવેશ પહેરાવ્યા પછી ફોટાઓમાં ઓળખી શકાય નહિ. જરા તો તમારા બધા ફોરા જોઈ ઓળખી શકાય નહિ. જાણો તો તમારા બધી છોરીમાંથી એકાદ તમને ફિકર થઈ કે બધી છોરીમાંથી એકાદ તમને ગમે વળગે નહિ અને આદિ સૂર્યહિન છે. બાકી કંઈ વિશેષ વકીલ હોવામાં લખવા ખબર લખત લખો!

જ્યોતિ

 

C. K. Parekh

Vadia (Sawrashtra)

(India)

 






No comments:

Post a Comment