To, Hemen C. Parekh
Esqr 1128. Ohio.
Lawrence (Kansas) U.S.A.
વડિયા
તા. ૧૦.૬.'૫૭
ચિ.
ભાઈ બટુક,
વિ.
વિશેષ તા. ૨૫/૫
નો પત્ર ભાવનગર ઉપરનો
તા. ૩૧/૫ નાં
રાજકોટ મુકામે મળી ગયો છે.
વાંચી બધાંજ ખુશી થયા છીએ.
અત્રે સરુ સૌ કુશળ
છે. જધાની તબીયત સારી છે. તારી
કુશળતા ખાસ રાજકોટમાં તા.
૨૭/૨૬ મેનાં રોજ
ટ્રેક્ટરનાં નવા મોડેલ અને
તેનાં implements નું ગોઠવવાનું પ્રદર્શન
અને demonstration સારું સફળ થયું ગણાય.
કંપનીના શ્રી મોદી અને
શ્રી જેવીસ આવેલા. ડેમોન્સ્ટ્રેશન દરમ્યાન ચાર નવા ટ્રેક્ટર
ના ઓર્ડર મળ્યા હતા.
આપણા
ટ્રેક્ટરની સોસાયટી પરમીશન થોડી troublesome અને વિધિ યુદ્ધ
સબબે - ૧૭ વાળા કે
વીશાગોપ કે બુકીંગ નહી
મળવાનાં કારણે છેક વડોદરા કે
બુકીંગ મળ્યું હોવાને તે - હજુ સુધી
ત્યાં પ્રથમના ત્રણના લોટ કે વડોદરાથી
ખુલ્લી રાજકોટનું રીબુકીંગ મળી ગયું અને
તે સમયસર આવી જતાં ડેમોન્સ્ટ્રેશનમાં
ઉપયોગ આવી ગયો. ત્યાર
બાદ મદ્રાસને આપવા માટે વડોદરા
બુક થયેલા છે તે ટ્રેક્ટરો
ના બે લોટ અમે
સાથે વડોદરા આપી પહોંચ્યા તેનું
રીબુકીંગ ન થવાનાં તે
૨૨ ટ્રેક્ટરને વડોદરાથી ડ્રાઈવ કરીને લાવવા પારે. તા. અનુભાઈ, તા.
નાનુ, તા. હરિભાઈ અને
તા. દેપาล એટલા
ઘરના માણસો ઉપરાંત બીજા ૧૭ ડ્રાઈવર
લઈને વડોદરાથી ૨૫૦ માઈલ ની
રોડ રસ્તા ની મુસાફરી કરીને
રસ્તો કાપી ગયો અને
બાકીનાં ૫ પણ આવી
પહોંચ્યા હોવા જોઈએ એટલે
કે આ તમામ આવી
પહોંચ્યા.
ભાવનગર
કે નવી રીપાયરી માટે
મોટાભાઈ ત્યાં શ્રી મોદી ડેમોન્સ્ટ્રેશન
બાદ તા. ૨૯ ના
અપરદે માતરના ગયા. અપરદે ડીઝર્સ
પાસેનો માલ implements નો quick move ના હતા અને
સ્પેર પાર્ટ મળી ગયા અંદરો
અંદર નો પણ તો
સહી કરીને બન્ને ભાવનગર ગાડીમાં મોકલી વાલ્મીકિ મોંઘે તૈયાર થઈ શકે તેમ
ન હોવાથી હાલ તૂર્ત અનુભાઈ
પોતાની જોડે શ્રી ગંગાદાસ
મગની ઓફીસમાં રાખશે ત્યાર બાદ ધંધે ધામે
કોઈ suitable જગ્યા મેળવી લેશે. અપ નવી શું
છે. આ બધું ટ્રેક્ટર
ની ડીલીવરી પતાવવું. ૬,૭, તા.
અનુભાઈ પ્રથમ, ખસીયા લાવવાનો - અને ઘર મળ્યા
બાદ ભાઈ બચ્ચાં મોકલી
જશે. ઓફીસ ની શોધે
- વર્કશોપ માટે નવી suitable જગ્યા
માટે મોતીબાગ અને સ્વામી મંદિર
ની વચ્ચે આવેલો ભાવનગર નરેશ નો એક
જુનો બંગલો છે તેમાં કંપાઉન્ડ
નો આગળનો ભાગ કે જે
મેઈન રોડ ઉપર પડે
છે તે ભાગ ઉપર
ચોકી કીચાળા ચાર ઓરડા શોપ
અને પાછળ વર્કશોપ થોડી
જાંખી ઓછી પાડે. ભાવનગર
લાઈસન્સ નાં સેક્રેટરી સાથે
વાતચીત થઈ છે H.H. ને
મિલ સેક્રેટરીએ આપવાને ખબર આપવાનું જણાવ્યું
છે. હવે જુએ શું
થાય છે. જો થઈ
જશે તો Best બિઝનેસ ની સીટ મળ્યા
બરાબર ગણાશે.
બીજું
uni. certificate મળશે એટલે (dollar-permit) મેળવવા પાસે નહીં વહીએ.
તારા અભ્યાસ અને પરિચય ના
progress સંબંધિત થોડું જાણીને સૌને ઘણો જ
આનંદ થાય છે. બીજું
ચિ. અમૃતલાલ અને સૌ. પુષ્પા
બન્ને નિરાંત વ્યાપારી અંગે તા- ૧૭/૬ નાં આ
દેશ સાથેથી સૌ. ભાનુબેન તથા
ડો. રમણીકભાઈ નો તથા જીતેન્દ્ર
સૌ. ચંદા બન્ને નો
ખુશી ખબર નો પત્ર
સાથે મળ્યો ત્યાં તેથી સૌ તબિયત
સંભાળે છે. થોડા દિવસ
પછી યાંત્રિકીનું સર્ટિફિકેટ પણ ખુશી ખબર
આપતો ત્યાં પણ તેઓ સૌ
તને યાદ કરે છે.
બીજું
એક દુખદ ઘટના ના
સમાચાર સર્વ આફ્રિકા પૂ.
ફુવા તરફથી મળી ગયા હશે.
ન મળ્યા હોયતો જણાવવાનું કે બહેન કંચન
બહેન નાના આઠ બચ્ચાંને
મૂકીને તા-૧૭-૫-૫૭ નાં રોજ
સુવાવડમાં દેવગતિ પામેલ છે આ અણધારતા
બનાવથી પૂ. ફુવા અને
પૂ. ફોઈને આ ઉંમરે એક
આઘાત જનક દ્રષ્ટિ પડશે
ગાંગાડે પરંતું પરમાત્મા નાં ઘર આગળ
કોઈ ઉપાય ચાલતો નથી
તને લખવા ન મળ્યા
હોયતો આ ઉપરથી જાણી
પૂ. ફુવા તથા પૂ.
ફોઈને ખૂબ ધીરજ રાખવા
બદલ નો આશ્વાસન આપતો
પત્ર લખી નાખજે.
બીજું
સમગ્ર ઈન્ડિયાભરમાં Influenza નું epidemic ખૂબ ફેલાણું છે.
મોટા મોટા શહેરોમાં હજારો
સંખ્યામાં લોકો આ દર્દ
ના ભોગ થઈ પડ્યા
છે. ઇશ્વરની કૃપા દયા છે.
મૃત્યુનું પ્રમાણ નહીવત જેવું છે સાચું છે
આ રિયાથી આપણી કોઈની ચિંતા
કરીશ નહીં. તારી તબીયત ખૂબ
સંભાળજે અને ખૂબ આનંદમાં
રહે. એજ પરમાત્મા પાસે.
અમારી અન્યથા કાંઈ છે. તા.
દિનકર નું વેકેશન તા.
૧૪/૬ ની પૂરું
થાય છે ગઈ પરિણામમાં
average 66 % એ પાસ થયેલ છે
પરિણામ ઠીક સારું ગણાશે.
આ આખું ત્રીજું વર્ષ
છે. રિઝલ્ટ રાખશે મોપાર ઉમી રે રાજકોટ
માં આર્મી લાઈસો પાસે. સૌ મંજુ બહેન...
એડમીશન થઈ જાશે તો
સૌ સાથે માંધે ચિ.
જન ... દસ દિવસ થઈ
ગયા અને મારી સાથે
આવે છે ત્યારે ... કુશળતા.
Ill. uni તરફથી તારા
3 credit hours ત્યાં આગળ transfer થઈ આવ્યા હોયતો
ખબર લખજે તે પછી
આ નવા સત્રમાં તારે
enroll થવાનું નહીં રહે માત્ર
thesis પૂરું જ સમય આપવાનું
રહેશે. બીજું કોઈપણ electrical instruments
ઉપર ફોન કરવાના પ્રેરણ
સાંપડે એટલે કે IBM 604 વગેરેના
Electronic working ની
computer પર સોલ પ્રોબ્લેમ Solve કરવાની
રીત સાંપડે તો તેના ઉપર
પોતાની પૂરી સાચવણી એ
સંભાળ રાખીને લખવું એવુ G. બાપુજીના શુભાશિષ.
પૂ.
બટુક ભાઈ તમે મજામાં
હશો એવી આશા રાખીએ
છીએ.
બટુક
મામા રે ઓ બટુક
ભાઈ
૫
સ૫૫ લ મોક લજો
બે ત્રણ
લખજો
મારે જો ઇએશે
લી
= શૈલેષ
ગોદાય
તો હું મોકલું
પ્રિ.
બટુક કાકા (પ્રિય ભાઈ બટુક), તારો
કાગળ મળ્યો, વાંચી ઘણો જ આનંદ
થયો છે, સૌ મજામાં
છીએ., તને અવાર નવાર
ખૂબ યાદ કરીએ છીએ,
એમ સોમવારે આણંદ જઈ ત્યાંથી
કલકત્તા ઉપડી આપી છું
તમે મજામાં હશો, ચંદાબેનનો j કાગળ
હતો, એમની પાસે તારું
સરનામું... તમે ક્યારે આવવાના
છો ? તમે આણંદ ક્યારે
આવશો, એટલે કાગળ વધુ
લખ્યો, હવે અમે ત્યાં
પહોંચ્યા બાદ મારા માટે
કોઈ ઢીંગલી અને મોટર લાવજો.
કાગળ લખશું તને કેરી ખાવા
માટે મળતી હોય તો
અમે તો હમણાં કેરી
ખાઈએ છીએ. લી. કુમુ
છે,
હવે તું આવીશ ત્યારે
અમે દેશમાં આપશું. મંજુ અહીંયાથી સુરેન્દ્ર
ગઈ, હસમુખભાઈ પુના ગયા હતા,
રાજકોટના ખબર... બાપુજીની તબિયત વાતાડુ થઈ છે, ટેપ
રેકોર્ડ તે જ મળ્યું
નહિ હોય. અમે તો
... બોલત, તું એવું કાંઈક
મોકલતો. સૌ તારો રસ્તો
જોઈ... ત્યારે ક્યારે આપવાનું પડશે ? કલકત્તા આપીશું તે શૈલેષ થોડુંક
તરતા રાખ્યો છે, બાકી રાત્રે
તાવના હોવાથી બાગમાંથી નવું લોહી કાઢે
છે, પણ રાત્રે તાવ
નથી ... વરસાદ નથી થયો ત્યાં
લગી ચિંતાની વાત ... દિવસનો તડકો જાય છે
! ઘણી ખરી ગરમી થી
બચી ગયા. ૧૨/૧૬
... ભુલી ગયા હોઈશ, ... ડલઉના
... પણ અત્યારે ... સ્મરણો
Chunilal K. Parekh
Vadia - (Saurashtra)
India





No comments:
Post a Comment