Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 March 2017

BAPUJI - 29/12/1956

To, Hemen. C. Parekh.

Esqr 1128 Ohio. Lawrence (Kansas) U.S.A.

 

વડીયા : તા. ૨૪.૧૨.’૫૬ શનિવાર

ચિ. ભા: બચુક. ચિ. તા. ૧૭-૧૧ નો પત્ર રાજકોટ થી ખોડીદાસ પહેલા મને મળ્યો. વાંચી ઘણો આનંદ થયો છે અને તરફ કુશળ સમાચાર છે. સૌ મજામાં છે. રાજકોટ, ફિકાજી સૌનાં ખુશી ખબર આપજો. મારી તથા તારા બાની તબીયત અત્યારે શિયાળામાં સારી રહે છે, ખાસ તકલીફ નથી. ઠંડી પડવી શરૂ થઈ ગઈ છે તેથી જરા વધારે સંભાળી ને રહેવું પડે છે.

બીજું. ત્યાં આગળ ઠંડીનાં રક્ષણ માટે તારે જરૂર જોઇતા ગરમ કપડાં. (સૂટ) લઈ લીધા હશે. નહીં જરૂર પણ થઈ થઈ લીધા હશે. વોચ ઘોલ કે રિસ્ટ વોચ રિપ. બીજું. તારી સામેના બીજા પોતાનાં પૈસા મળવા ચોખ્ખ થઈ છે. કરગટ્યાં તથા ગુંબઈ રાજન્દ્રી રચાં ને લીધે. ખાતાઓ, અપખદારો, નાના પાટર નાનીઓની ફેરબદલી થતી હોવાને લીધે કામનો લૂલ નીકળ આવ્યો નથી. તો પણ આપણે કોશીષ તો ચાલુ રાખી છે. ભલે પણ રાજકોટ્યે અડવાડિયા, જેમાં કાંઈ ખબર નથી. સમયમાં મળી ગઈ હોય તો ખબર નથી. રમેશને પૂછાવું છું અને, તારા ભણતર મુજબ તને સારી જગ્યા ડોકિર પૂર્વે પતલાવી આપવા લખ્યું છું ત્યાં આગળ પાંચમાં રહેવું કાંઈ વાતે મુંઝાવું નહીં. ચરિયાની શી ચિંતા કિરવી નહીં. તારા અભ્યાસમાં બરાબર ધ્યાન રાખવી. અને તારું જાન્યુઆરીએ શરૂ થતું સત્ર તો પૂરું થવા આવ્યું તે મુજ્બ તારા ચાલુ કોર્ષનું છેલ્લું અને સાચું સત્ર હશે. અને તે, સુપર વીઝન શરૂ થયા સુધી ચાલુ

 

રહેજ્ત હશે.

બીજું. વડિયા નાં દરબાર સાહેબ શ્રી વીરાવાળા નાં માતુશ્રી ગુજરી ગયાં બે દિવસ થયાં અમેરિકા ફિલાડેલ્ફીયા અને આવ્યા છે, હું એમની પાસે રૂબરૂમાં ખરખરા નિમિત્તે ગયો હતો. ત્યારે તેણે તારા ખબર પૂછ્યા હતા તો અમે પણ સાતે~ અડવાડિયું રશિયાના છે. કિરણ કે અખાં રાણી સૌ. પુષ્પાબેન ને. ફિલાડેલ્ફીયામાં ભૂલીને ઓફીસ~ આવ્યા છે. શ્રી વીરાવાળા સાહેબ ફિલાડેલ્ફીયા યુનિ. પાં. બીઝનેસ એકેડમીની સ્ટેશન નાં નિર્દેશ કરે છે. તેણે પહદુલ સત્ર પૂરું થયું થયું ત્યાં અપર્ન, અપનાં માણસનાં હાઈ ફ્રેન્ડ લી ગુજરી ગયાનાં કિરણો સમજી ભૂલ આવી નવું પડ્યું- તે સઘળે, સૌરાષ્ટ્રમાં થી બીઝનેસ એકેડમીની સ્ટેશન નાં કિરણ નાં અભ્યાસ માટે પણ ઘણાં વિદ્યાર્થીઓ ગયા છે. બીજું. થોડા દિવસ પહેલાં અત્રેનાં છાપામાં એવા ખબર હતા કે લાયકાત કેમીસ્ટ- એન્જીનીયરોની જરૂર~ તંગી છે તેથી બીજે પંચવર્ષીય યોજના ને તેના વિકાસ માં ખામીયા. જોઈ તોય જગ્યા ગતી મળતી નથી. લખવાની મતલબ કે લાયકાત વાળા ઉદ્યોગોમાં ચેન્નઈ પાંડેચરી માં કેમીસ્ટ એન્જીનીયરોની જંગ. વર્તાય છે તે સરવે હારૂ તમે ખાત્રી કુશળતા - લિ. બાપુજીનાં શુભાશીષ તારા પિત્રો અને સર્વ લેડી ને.. શુભેચ્છાઓ.-

 

બચુભાઈ, નમસ્તે પત્ર રાજકોટ થઈ અહીં આવ્યો વાંચી આનંદ. પહેલવા પત્ર મળી ગયો હશે.

  • India evening - સારી રીતે ઉજવી જઈશું. કલકત્તાવાસીઓ આનંદમાં છે. ત્યાં પણ સખે પત્ર લખું છું. મંજુલાબેન રાજકોટ મુકામે બીરાજે છે.

અહીં ઠંડી ઠીક પ્રમાણમાં છે. ત્યાં તો વિશેષ હશે. પત્ર મળતા તો તમારું Vacation પુરું થઈ ગયું હશે. વર્ષે accident થી મૃત્યુ પ્રમાણ વધ્યું હશે એમ છાપામાં વાંચવા પરથી લાગે છે. તમારા રૂમ-પાર્ટનર આવી ગયા હશે. તમારા બન્નેનો સાથે પડાવેલ ફોટો હોય તો મોકલજો નવીન સમાચાર જણાવતા રહેજો. જ્યોતિ

M. K. Parekh

Vadia (Saurashtra) India

સા નિ સા રી રી

 






No comments:

Post a Comment