Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 22/09/1956

તા. ૨૨--૫૭ (Dated 22-06-1957)

 

ચિ. વ્હાલા ભાઈ બટુક, વિ. તારો જૂન નો પત્ર મળ્યો. પત્ર તો ખેદનો પત્ર. તારી સાથે નપાસ થયા પછી મળ્યો. અને તે પણ લાગણી સાથે વિગત ભરી હતો. જે અમે પણ લાગણીવશ થઈ ગયેલા. બીજું તું નાપાસ તો થયો છે પરંતુ ભીંત જેવો. અને તે પણ તારા વિદ્યાર્થી જીવનમાં પહેલો પ્રસંગ અને તેનો પણ લાલ અક્ષરથી પત્રો લખતા થયો. નહિ તો આગળ તો વધતો હતો. સફળ થવાય છે. બાકી તું નાપાસ થયો તેથી હતાશ નાસીપાસ થવાનો છે તે બાબતની અમને જરા ચિંતા થઈ નહિ. અને તારે પણ તે બાબતમાં ચિંતા ને મન ઉપર ચિંતા રાખવા જેવું નથી. અને બાબતમાં તે આત્મવિશ્વાસ નરસિંહ જેવો નથી રાખ્યો તે સારું આપણા મનને સંતોષ રહ્યો છે. આવા સુવિચાર અને આશાનો સહારો જીવનમાં રહ્યો નથી. તે ખૂબ ખૂબ વિચાર ને અંતે જે નિર્ણય લીધો હશે તેનાથી સૌને ખૂબ સંતોષ થશે. જો કદાચ અમારા આંતર સાક્ષી આપવા ગયા હોત તો તો અમારા દુઃખોનો પાર રહેત. પ્રભુ ખૂબ દયાળુ છે. તને તબિયત પણ આવી ખૂબ આનંદ અને શાંતિ દે. હીરા સન્મતિ આપે. આપણે કોઈ બાબતનું દુઃખ નથી. ગઈ દિવાળીનો આપણો આપણી જગ્યામાં ત્યારે સારો પણ ખૂબ શાંતિ આપ્યો હતો.

રાજકોટનું કામકાજ ઘણું સારું છે. વર્ષમાં લગભગ/રૂપિયા ૩૦ ટ્રેક્ટરોનું તો વેચાણ થઈ ચૂક્યું છે. બીજા ઓર્ડરો પેન્ડિંગ છે. વિશેષ પારિ. મોટાભાઈના પત્રો વાચું છું. અમારી તારા વિષેની ચિંતા નીચોડ લાવવા માટે યોગ્ય ની થવા પામે. એટલા કારણથી ચિંતા વધવા દેવા પામે ને તું સમજી રહે તો પછી અમારે બીજે કઈ પણ ફેરફાર નારા વિષે ચિંતા કરવાનું રહે નહિ. કારણમાં: () ટ્રેક્ટરનો તારી તંદુરસ્તીનો નિયમિત ખબર મળવા રહે અને તે બાબતમાં તું હંમેશા રાજી રહીને આનંદમાં રાખતો રહે.

() બીજી કારણમાં... તારા જાનપાનની બાબતમાં લજ્જાસ્પદ બાબતમાં બરાબર સમજી રહીને તેના વિષે ભૂલ.

() મન... છેલ્લે તું આવી નાની વયમાં અમારાથી દૂર જઈને આવી ફાઈલ દૂર છો. દેશમાં નાની વયમાં મુસોના નૈતિકબળ ના ખૂન થવા પામે તો અનેકવિધ પ્રકારના નાની કસોટીમાંથી પરમકૃપાળુ પરમાત્મા તને સાંગોપાંગ પાર ઉતારી આપે એવી આશીર્વાદ પ્રાર્થના છે. અને તમે અમારા મુખ્ય ચિંતા રાખે છે અને તમારું તું પાર ઉતરીને જ્યારે તું અને આવીશ ત્યારે અમારા મનને શાંતિ થશે.

તબિયત બડિયા રાખે છે તે સારું છે. અમારી તબિયત સારી છે. તારી તેમજ... બાકી જો તને બરાબર સુઝતું હોય ત્યારે તો પૈસા મોકલીશું મુંઝાવું નહીં. જ્યારે અપેક્ષા ત્યારે મંગાવી લેવા.

 

પ્રિય ભાઈ બટુક, તારાં વડીલો સાથે પત્ર વાંચ્યો છે. કાકા ને પૂ. બાપુજીએ સીધો મળતા ઓર્ડર. પરંતુ તેની અસર પધારેલ છે. જીદમાં આવી કોઈનો આગ્રહ છે. પણ તેને આપણે નાસીપાસ થવું જોઈએ. તને વિશેષ અહીંની પૂ. બા-બાપુજી ચિંતા કરશો વિશેષ લખવું હશે. પરંતુ અશક્ય વિચારવાનું છે નહિ કાકા અહિયાં બીજો ઓર્ડર આવશે તો ઘણું સારું થયું એમ જો ઓર્ડર વધતું રહેશે. ઉપરાંત ગયા વખતે પિતાજી પણ આપણને સોંપેલ છે. ઈચ્છા તો આપણ ને સોંપી છે. ઓફિસની હું, ભાઈ સબુ, નાનુ, ઘેલેભાઈ ઉપરાંત એક આસિસ્ટન્ટ, ટાઈપિસ્ટ, ગોવર્ધન વિ. માણસો કામ કરીએ છે છતાં પણ માણસો કામ વધતાં વધારવા પડશે. તેથી ઓર્ડર ધંધામાં જે આટલા વર્ષોથી ઉદ્યોગમાંથી પસાર થયાં તેનું પરિણામ આત્મા જાય છે. ત્યાં તારે પૈસાની જરૂર પડતો રસા ભાગમાંથી ઉપાડી લેવું જે ભીડ હોય પણ ગમે તે.

ઈન્દુભાઈની તમારે જે હેલ્પ હતી તે રસિકની નહિ ગમે - પરંતુ નથી તેની ઉભી કરી તબિયત. ફર્ગ્યુસન ફેક્ટરીવાળાને સંતોષ થયો નથી ઘણો આનંદ. તું ત્યાંથી કંઈ ફર્ગ્યુસન વિષેનું સાહિત્ય મેળવવાનો હોય તે મેળવ્યું છે કે નહિ? વળી યુનિવર્સિટીમાં વિષયો તેના તે છે કે જુદા?

પુસ્તકોમાં પણ જે કંઈ જૂદાં રાખેલ લઈ ગયા ને યાદ રાખવા વિનંતી. ઉપરાંત આવા technical પુસ્તકો ભવિષ્યની સુંદરમાં ઉપયોગી રહેશે. ભાઈ નાનુ બેંગલોર ફર્ગ્યુસન ફીલ્ડ જ્યાં સર્વિસ કોર્સ કરવા ગયો તે આવતા અઠવાડિયે પૂરો થતાં ફરતા જશે. ત્યાંથી વાયા મુંબઈમાં સ્ટુડન્ટ છે. તો પંદર દિવસમાં ફરતા થશે. તારી તબિયત સંભાળજે. ફર્ગ્યુસનમાં લોકો કે શું શું ભણવા મળ્યું. જ્યારે અહિયાં પૂછો- implements વિષે લખીશ- જે લોકો અહીં મળે ત્યાં discuss કરી શકીએ અને કંઈ design થઈ શકે.

 



No comments:

Post a Comment