ਭਾਈਏਪੇન્દ્ર.
ਸੀ. ਪਾਰੇਖ
ડો.
રજનીકાંત આર. દોશી L.C.P.&S. D.O.M.S.
આંખનું
દવાખાનું
આર
આર ટાવર
સ્ટેશન
રોડ
જી.
આણંદ
Anand
બંગલા
વડિયા.
તા. ૨૩-૧-૫૩
ચિ.
ભાઈ જગદીશ. તમારા તરફથી લાંબા વખત થયાં પત્ર
નથી. અભ્યાસ અને પરિક્ષાની તૈયારીમાં
પડી ગયા હશો. પરિક્ષા
ક્યારે છે? તમારું રીઝલ્ટ
ક્યારે પડશે. વેકેશન ક્યારે પડશે. ક્યારે આવી શકશો? તબીયત
તો સારી છે ને?
બરાબર સંભાળજો. દુધનો ખોરાક વધારે લેવાનું રાખજો. આંખને નુકસાન ન પહોંચે તે
પ્રમાણે તમારું રાતનું વાંચન રાખજો. બીજું પાંડેજીનો સાથે ચિઠ્ઠીનો પત્ર
છે. તે સાથે આ
ડીકલેરેશન ડીડ આપેલું છે
તેમાં તમારી અને ભાઈલાલની રામકોટની
રજીસ્ટર્ડ મેજીસ્ટ્રેટ (મિટીંગ) સમક્ષ તમારી સહી થવાની છે
તે તમે બે દિવસ
પછી આવી શકો તેટલી
રાત સુધી આવવાનું છે.
તમારા પ્રોક્ષી અને પરિક્ષામાં ખલેલ
ન પહોંચે તેમ રજા લઈ
આપવું ને આવી શકો
તો ક્યારે આવી શકો તે
લખી જણાવો એટલે તે મુજબ
રામકોટ આવું. સોમવારથી શનિવાર સુધીમાં (તારક મીના નહીં)
આપવું જોઈએ. આપણાં ઠંડી સખત પડે
છે એટલે બરાબર સંભાળીને
રહેશો. અને જો રામકોટ
આવી શકો તેમ હો
તો રસ્તામાં પહેરવાનાં પૂરતાં કપડાં અને પૂરતું બેડીંગ
સાથે લઈને નીકળવું. બીજું
આ ઉપરાંત પાંડેજીને તમારા અભ્યાસ અંગેનું રેમીટન્સ મંગાવ્યા પછી તેઓ તે
સીમેસ્ટરની કે ચિઠ્ઠીની સગવડ
કરી દેશે. જે સર્ટિફિકેટ તમારા
પ્રિન્સીપાલ પાસેથી અપાવીને મોકલી આપવું.
અને
સહી કરાવવી છે. સરૂની તબીયત
સારી છે. વાડીમાં ઘંઉ
મોલ સારા થયાં પરંતુ
થોડા દિવસ પહેલાં સહેજ
પાક થઈ આવ્યો. ઘઉંમાં
ધારો જેવો સરસ છે.
પરંતુ ઠંડી વધારે હોવાને
લીધે પાકનું ઠેકાણું પાસ રસ્તો નથી.
આમે વાડીમાં પાણી પંદરેક કુવા
રહે છે. પંપ દોઢ
બે કલાક ચાલે એટલે
પાણી ખૂટી જાય - પાછું
ભાગ ચાર કલાકમાં પાણી
- બાજુના કુવામાંથી અને તળાવેથી મિક્સ
થાય છે. કપાસ ધાર્યા
સરખા પાક્યા છે તે સારો
ઉતારો છે. રામકોટે જનજી
પ્રસાદનાં લગ્ન ફાગણ સુદ
૩ કુવાપાદર તા. ૧૬ થી
તા. ૧૭ સુધીનાં નિર્ધારેલ
છે. ચિઠ્ઠીઓ જલેબીની ખુશખબરના પત્રો આવે છે. લાગુ
ભાઈએ જમશેદપુર લગ્ન ઉપર આવ્યા
છે ને રામકોટ વખતે
પાટાભાઈ લઈ આવશે તારે
અહીં વંતોયડ સુધી આવવા - તબીયત
બરાબર સંભાળજો.
લી.
રજનીકાંતના રાજકોટ



No comments:
Post a Comment