Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 31/10/1955

To, H. C. Parekh

Esq. 616. E. Daniel Street CHAMPAIGN (Illinois) W.S.A.

 

વડીયા. તા. ૩૧.૧૦.૫૫

શિ. ભા. બટુક, પિ. ના ૨૩/૧૦ ના A/L આજે મળ્યો... વાંચી ઘણો સંતોષ અને શાંતિ થઈ. તા ૧૨/૧૦ ના... પત્રો પણ મળ્યા. અમારી તબીયત વિષેના સમાચાર... ...તમને ચિંતા થવાનું કારણ આપ્યું તે મારી ભૂલનો... ખ્યાલ, તમને પત્ર પોસ્ટમાં પછી આપ્યો. તમે... ઘણા દૂર છો અને સ્વપ્ન જેટલા વધારે દૂર રહો... એટલું પરસ્પરે વધારે દુઃખ અને ચિંતા રહે ... સ્વાભાવિક. અમારી તબીયત માટે તમને ચિંતા થાય... તેથી તે માટે કારણ આપવાની આશામાં સમજણ... રાખીશ. બટુ યોગા. અમારી તબીયત વિષે તમારે... ચિંતા કરવાની હોય. અમારી તો પાટી ઉંમર થઈ... ગણાય. ઉંમરે માણસને કંઈ ને કંઈ માઠી હોશિયારીઓ... રહેવા દેતી હોય. અને તબિયત વગેરે શરીર... ઘસાઈ ગયા હોય એટલે તે વિષે તમારે તો ચિંતા... કરવાની હોય. અહીંયા અમે એવા થઈએ છીએ... જરા પણ પરંતુ સારું થઈ જાય છે. જાણીએ છીએ, ચાલી... શકીએ છીએ. કુટુંબ અને સ્થળના છે એટલે તમારે તો... મન ઉપર કોઈ પણ જાતનો બોજો રાખવાનો હોય. તમારા કાર્યમાં તમારે મસ્ત રહેવું. તમારી તબીયત... બરાબર રાખજો. તમારી તબીયતનાં નિયમિત... ખબર આપતા રહેજો. અમારી તબીયત ને તેનાથી... tone-up મળ્યા કરશે. અને સૌ કુશળ છે. જદુ... ની તબીયત સારી છે. તેના પણ ખુશી ખબરના... પત્રો આવ્યા રહે છે. ત્યાં સૌ મળ્યા છે. થોરા... ભાઈ તો ગઈ રાતના આવ્યા. આવ્યાના લગાર... સવારે પાછા રાજકોટ ગયા છે. ફુરકુરશના zonal... director સાથે રાજકોટ મીટીંગ આપવાની છે. જેની... સાથે થોરા ભાઈ ને પણ જવું પડશે. રણુભાઈ... હાડો એગ્રી ટ્રેક્ટર વસાવ્યું છે. તેને install કરી... ગયા છે. એમાં sales પણ સારું છે. અને inquiry... પણ સારી છે. એટલે ચરણભાઈ પણ ફિકર રાખતા... છે. ત્યાં બાપુ પણ ટ્રેક્ટર મોકલી install કરી... આવ્યો. બીજું તમારા ભાગનાં પૈસા સરકારમાંથી... મેળવતા એલ. સી. પખવાડિયું લીધું જે અઠવાડિયું... પહેલાં મેળવી શકત પરંતુ એમના તા. /૧૧ ના...

...તે dissolution ... Notary Public ની મોહ થઈ શકશે...

આપવા માટે પણ ધ્યાન છે... આગળ થાત અને આપનો ભાવનગર, પાલીતાણા... ગઢ, શિહોર, ગોંડલ, નાગપુર, જૂનાગઢ, સાસણ (ગીરના... સિંહો જોવા માટે) તથા કેશોદનો તરફથી કાર્યક્રમ... ગોઠવ્યા સરકારમાં જઈ પાછા ત્યાં જઈ સ્વાગતની... તૈયારીમાં પડ્યા હોવાનું કોઈ પણ પોતાના બીજું કંઈ પણ... કામ થતું નથી. લગ્ન કામના નાણાં મેળવવામાં ... અઠવાડિયાની મોટો વધારે ઢીલ થશે. બીજા સ્કૂટર બાઇક... મળી રહે આપવા માટે, કૃપા કરી વાંચજો. કોંગ્રેસ સેક્રેટરી Sr.... લક્ષ્મણ પટેલ સાથે નવું + જૂનું છે. પરંતુ તેવો ગાયબ થઈ... બદલાનો નવો આપણું આપને પણ, યોજનાર્યો યોજનાની... Rally માં જવું પડ્યું છે. તે તા. /૧૧ નાં આવ્યા બાદ અહીં... સોલ્વન્સી સર્ટીફીકેટ માટેનો મિ. પંડ્યા પાયલટ ધારાસભ્ય પાસે... હાજર થઈને શેમાં ઉમરશંકર અને કલેક્ટર... સાહેબ પાસેથી સોલ્વન્સી સર્ટીફીકેટ મેળવીને તે માટેનું... મિશન ડીપાર્ટમેન્ટને સુપ્રત કર્યા બાદ સ્વામીની જોડ... execute કરવા માટે કી વિધિ અમો માં . પાયલટ ધારાસભ્ય... સમક્ષ રહીને રાજકોટ E. D. પાનાને સુપ્રત થયા બાદ... લોન અંગેની ચીજ તૈયાર થશે. બહુ સ્પીડ અઠવાડિયું... લગાડશે - પૂ. ફૂવાના પૈસા, જયંતિના થોડા આવશે... તમે ચિંતા કરો. પરંતુ આપણી પાસે રકમ પડશે તેથી... ભૂલ આલી દયો, તમારા માટે અપના ભવન ૩૨... સારી છાપ પડે. તમારા પિયર શ્રી ગુપ્તાના પિતાજીને... આપવાનો ડ્રાફ્ટ આપીને પાઠવ્યા. રજીસ્ટર કરવા માટેની... પોસ્ટ જશે. પંજાબમાં એલચી ગાયકો પુરામાં નાશ થયો... રજીસ્ટર ઇન્સ્ટાઈલ સેન્ટર સિમેન્ટ લેવા મારા ભાઈને... શ્રી ગુપ્તાના પિતાજીને ઓફિસથી ત્યારે પ્રબંધ સમજીને... પૂછાયું છે. એમના તરફનું જોઈને સૂચના આપજો... તે મુંબઈ આવ્યા વિશે પખવાડિયામાં લોનનાં... નાણાં છૂટા થયેલા તમારા અથવા મુંબઈ Am. Exp... મારફતે ૫૦૦ ડોલર તમને અવિનાશ આપશે. લગભગ... ૨૨ નવેમ્બરની આખર સુધી સગાઈમાં અહીનો... જે હોય ત્યાંનો તૈયાર ખર્ચની બાબતમાં અહીયાથી... મુંઝવશો નહીં. એમાં તમારે કોઈ સર્વિસ કરવાની... જરૂર નથી. પ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો પછી... નિરાંતે ત્યાંનું લાંબુ વરસે આખર સુધીમાં જે... એન્ટરપ્રેનર આવશે તમે ભોગવાય. ત્રીજું ચિંતા... કરશો નહીં. પણ પૂર્વે મહિના પૂરતી ત્યાં આગળ... તમારા મિત્ર પાસેથી મેળવાય થઈ જશે તેવો... એમ જશો નહીં અને અતિશય આશીર્વાદ થશે.

ના. ૩૧.૧૦.૫૫ / સોમ.

બટુકભાઈ, તમારા પત્ર આજે મળતાં વાંચી આનંદ. તમારા પહેલાનાં... પત્રો પણ મળી ગયેલા પત્રો કલકત્તા મોકલ્યા છે. બીજું મંજુબેન તથા શ્રી હસુભાઈ ગયા મંગળવારે અહીં આવેલા... હતા. મંજુબેન ગઈકાલે ગોંડલ પાછા ગયા છે. આજે કલકત્તાથી... પૂ. બેનનો કાગળ છે. લોકોએ ત્યાંથી તમને કાગળ લખ્યો... હશે. તમે ફોટા ગાંધી રવાના કરી દીધા તે બહુ... તમારો અભ્યાસ બરાબર ચાલતો હશે. દરેક પરીક્ષામાં... સફળ થાવ તેમ સૌ ઈચ્છીએ છીએ. અહીંથી દિવાળીનું... કાર્ડ અઠવાડિયા પછી રવાના કરવું. તમારા મિત્ર રમેશ-... મહેતા ત્યાં આવવાના છે તે જાણ્યું. અહીંથી કોઈપણ વસ્તુ... મંગાવવી હોય તો તુરત લખશો જેથી અહીંયા તૈયારી... રાખીએ. જનતા સુધી હસમુખરાય પણ એકાદ મહિનામાં... જો નક્કી થશે તો ત્યાં આવવા રવાના થશે. તમારા... માટે સ્વેટર વિષે ચંપાબેનને લખી નાખ્યું છે. જો એકાદ... મહિનામાં તૈયાર થઈ જશે તો તમારા મિત્ર સાથે મોકલવું. અહીં સૌની તબીયત હમણાં નરમગરમ રહ્યા કરે છે. ચિંતા કરશો નહિ. બીજું, આપણી ગાય અઠવાડિયા પહેલાં... પાંચ દિવસની બિમારી ભોગવી મરી ગઈ છે. ત્યાં તમણી... તબિયત સારી હશે. પત્ર અવારનવાર લખતા રહેશો.... ત્યાંના નવીન સમાચાર જણાવતા રહેજો. અહીંથી સૌએ... તમને યાદી ભણાવી છે...

 

Chunilal K. Parekh

VADIA (Saurashtra)

India

 







No comments:

Post a Comment