Mr. Hemendra C. Parekh.
4835, S. Martindale,
DETROIT 4 (Mich.)
U.S.A.
રાજકોટ,
તા. ૨૬.૯.'૫૬
ચિ.
ભાઈ બટુક, બિ. સગાસ્નેહી પાંચ
વાગ્યા પહેલાં તારો છેલ્લો પત્ર
ઘડિયા થઈને અને આવ્યો.
હમણાં ખોજવાંડુ થયાં ઘડિયાનું ઘર
બંધ કરીને અમે સૌ આવ્યા
છીએ. અહીંથી ચિ. સૌ. ચંપાને,
ભાઈ દિનેશને અને ચિ. બેન
પપુ ને તાવ શરદી
થઈ આવ્યા તે જ ઘર
બંધ કરીને સૌને આવવું પડ્યું.
હવે અઠવાડિયું થયાં બધાને સારું
થઈ ગયું છે. ચિ.
સૌ. ચંપાને, જાણે પપુને તો
ખોરાક આપવો શરૂ કરી
આપ્યો છે. દિનેશને બે
ત્રણ દિવસ પછી ખોરાકની
છૂટ આપશે. મતલબ કે તબિયતની
ચિંતા કરવા જેવું નથી.
પત્રના જવાબ ગૃહ તરફથી
સાંભળવા તેવા પણ આપણું
કિરણા છે. અને બધાની
તબિયત સારી છે. કોઈ
બાબતની ફિકર ચિંતા કરશો
નહીં. આપણી અઠવાડિયામાં ઘડિયા
જશું. તમારી તબિયત બરાબર સંભાળજો અને પત્ર નિયમિત
લખતા રહો. ભુલવું નહીં.
લખાણો ઈલીનોઈસના મહિમા વિશે સારું છે
બંને પારસલ. જે દિવસ પહેલાં
જ ગયા છે અને
સૌ પળ્યાં છે. ચારું સાહેબ
વરસાદ દેશની અંદર / સરરાસ કરતાં જમણથી પડી ગયો. જ્ઞાન
ઓરડા ટાઈફોઈડ ના ખાટલા હશે
ધણ્યા હતા. એય શાહદ્રાની
આઘો દેવા લાગ્યો છે.
ચિ. અનુભાઈ સૌ. વિમળા તથા
બાળક સત્તરયાં છે. મોટાભાઈ, ભાઈ
નાનું, છોટું ક્યારે પણ મળ્યા છે.
ઓફીસનું ફિનીશ અગાઉથી સોંપ્યાસ્વા ની રૂબરૂ ફિરસો.
થોડું મધુ ગણાયે પરંતુ
અંદર ઠીક છે. બીજું
ગઈતા ૨૭/૭ ને
શનિવારના રાતના ૧૦:૪૫ મિનિટે
કાંઈક કે જે મુંબઈ
સુધી ધરતીકંપના જે અમે સાથે
થયા સૌ રખવાળાં પરોઢિયે
૫ વાગ્યે. સાંસા લાગશે તેથી અસાર, કચ્છ,
સૌરાષ્ટ્ર, ગુજરાત, થોડો મુંબઈ રહ્યાંના
હરી ગામોગામ લાગ્યો પરંતુ બીજા કોઈ જગ્યાએ
ધારો મુકાની ન થઈ પરંતુ
કચ્છની અંદર ગાય તેમજ
બીજા ચૂંગા ગામમાં ભારે નુકસાન થયું
છે. થોડાંકનું નુકસાન થયું છે સેંકડો
માણસો મર્યા છે. હજારો મકાનો
જમીનદોસ્ત થઈ ગયા છે.
સગાસ્નેહી પંદર હજાર માણસો
ઘરબાર વગરના થઈ ગયા છે.
મતલબ કુદરતી કોપ થયો છે.
આ સમાચાર ત્યાં આગળ પત્ર લખવા
ન પામ્યા હોય. બીજું ફિરતોને
બજારોમાં ખુશી ખબરના પત્રો
આવ્યા છે. ચિ. સૌ.
પંજુ બહેનનો પણ અસમુખરાયે પરમ
દિવસે અને બધાની ખબર
પૂછવા આવ્યા ગયા. અસમુખરાયને એમના
માતા તરફથી જીજ્ઞાસાની રેલ્વેની સેવા પાસે રાંધી
(ખીલરયાં) માહિલાવધાઈ. બીજું અનુભાઈ ગયા. પત્ર વિગતોથી
પત્ર પાંડેથી બાપુજીનાં સુચિ...
તા.
૨૬-૯-૫૬
પ્રિય
બટુકભાઈ,
તમને
ગયા પછી કાગળ આજ
લખી શકાય... આખું પત્ર ઓફીસથી
સીધો લખીને નાંખી દેવાશે. એટલે રંગ જશે.
ત્યાં તમારી તબિયત સારી હશે. આજે
અમારા સૌની તબિયત હશે
સારા છે. તમારા કાગળથી
ઘણું આપણું મળવાનું મળશે... આજે પૂ. બા-બાપુજીની તબિયત સારી છે.. મંજુબેન,
હસમુખભાઈ પણ પૂરી ફિકર
કે અહીં પત્ર તોડવા
આવેલા... સહુના પણ પૂરતી પેપરના
કાગળો આપે છે. પેલી
ચોપડી કંઈ ઉપયોગમાં આવે
છે કે કાંઈ? કદાચ
ટાઈમનો અભાવે પણ ન થઈ
શક્યા હોય. જરા નોંધ
લખશો. લી. ભાભીના સ્નેહ
સ્મરણ પપુ, ટોકી મજામાં
છે. તમને યાદ કરે
છે.
૨૫/૯ ગુરૂવાર
પ્રિય
ભાઈ,
તમારા
છેલ્લા પત્રનો ઉત્તર ઘણો મોડો આપું
છું. ઘરમાં ત્રણ જણની ઓચિંતાની
બિમારીને અંગે તેમની સારવારમાં,
અને બાકીનો સમય ઓફિસ attend કરવામાં
જતો. ઓફિસમાં પણ કામ ઠીક
રહેતું રહે છે તેથી
સાંજે મોડી પડે બાકી
ને ઘેર લઈએ ત્યારે
લક્ષ્મીને બીજું કંઈ પણ કરવાને
બદલે પથારી ભેગાં થવાનું જ વધારે રહે
છે. હવે સૌ સારાં
થતાં જાય છે તેથી
આજે થોડો ઘણો સમય
મેળવી ને આ લખું
છું. પાછું થોડા દિવસોમાં બેંગલોર
ત્યાં જઈને ત્યાંથી જ
રહીશ. સપ્ટેમ્બરની આખરમાં course પૂરો થયા પછી,
એ સમયના સંજોગો જો અનુકૂળ હશે
તો સાથે સાથે વિઝીટ
પણ કોઈ સારી મળતા
આવવું છે. રસ્તાનો, સમય
મળવો મુશ્કેલ છે એટલે આ
વર્ષમાં ભાગ્યે જ ક્યાંય દેખાઉં
છું.
હમણાં
બે દિવસ વનલીલા, આવી
પડેલાં... અને દિવસ રામાયણમાં
આપણે ભાવનગરથી તમે મોડું ઘણું
બધું સાહિત્ય મળેલું છે. Sea mail થી મોકલેલું સાહિત્ય
ભાગ્યે જ દોઢ મહિને
ત્યાં મળતું હશે, તેથી તમે
ત્યાંથી જ્યારે ક્યાંય shift થવાના હો ને પહેલાં,
એટલા સમય પહેલાં ખબર
આપવા જેથી તમને મોકલેલ
વસ્તુઓ, તમારા ત્યાંથી નીકળી ગયા પછી ન
મળે. મિલાપ મળે છે ને
? વનલીલાબાઈ શાહપુરમાં, વડોદરા છે. મણીલાલભાઈ ની
બદલી અહીં થઈ છે
તેથી ઈન્દુબહેન પણ હમણાં અહીં
છે, તેથી એમનો લાભ
જ્યારે હવે મળતો રહેશે.
નલન
તરફથી ખુશી ખબર આવે
છે. તમને પણ પત્ર
મળતાં હશે. મંજુબહેન હમણાં
બે દિવસ અહીં આવેલાં
- હસમુખભાઈ training માં રાંચી આવતી
કાલે જાય છે. બે
મહિના રહેશે -
ઓફિસનું
Time Table મળતું રહે.
આ
વર્ષે વરસાદ સારો થયો છે.
જે વરસ સારું જશે
તો વધુ વણાવવાની પૂરી
શક્યતા છે. કચ્છના ધરતીકંપ
વિશે બાપુજીએ બધું લખ્યું છે.
જીવનમાં પહેલી વાર જ ધરતીકંપનો
અનુભવ થયો. રાત્રે ઊંઘમાં
સહુ બેઠા હતા ત્યાં
થયો. સૌ ગભરાઈને અગાસીમાં
ભાગ્યાં - ઠીક આંખ જાગી
ગઈ. પરંતુ સૌથી વધુ ખુવારી
કચ્છમાં કરી. લગભગ ૨૫૦
મર્યા - ૩૦૦ ઘાયલ અને
અપાર નુકશાન. અત્યારે રાત્રે છાપામાં Headlines માં સમાચારો આવે
છે. વળી નવીનમાં દેશમુખે
રાજીનામું આપ્યું - હવે જવાહરલાલ નાણાં
ખાતું પણ સંભાળશે ! ૩૩
દિવસના strenuous પ્રવાસ પછી દિલ્હી પહોંચ્યા
બાદ એક Flight માં એમણે અગત્યના
પ્રશ્નો કે જે એમની
વાર કોઈ બેઠા હતાં
(!) ને ઉકેલવા શરૂ કરી દીધા
છે.
વળી
ખાસ કંઈ નવીન નથી.
ત્યાંના નવીન લખાવતા રહેશો.
તમારું મોકલેલું સાહિત્ય હજી પૂરું ક્યાંય
સમય પણ મળ્યો નથી
બીજું... લી... વીરેન્દ્રનાં સ્મરણ
Vikas Corporation,
Near Power House,
Rajkot. (India)





No comments:
Post a Comment