To, Hemendra. C. Parekh Esqr
No. 1008 W. Illinois
URBANA (Ill.)
U.S.A.
વડિયા.
તા. ૨૪/૧/૫૬
રાયભયી. પ્રિય ભાઈ. વિ. અનેક
હેલો વ. લખીને મોકલાવી
દેશો. તમારા તરફથી ઘણું અઠવાડિયું થયાં
પત્ર નથી. તે સૌને
ચિંતા થાય છે. કોઈ
વાર આટલું મોડું ન થયું અને
આ વખતે આટલું મોડું
થતાં સૌને ચિંતા થાય
તે સ્વાભાવિક છે. અને તરફથી
કુશળ સમાચાર છે. સૌની તબિયત
સારી છે. ચિંતા કરશો
નહીં. ચિંતા નાનું ભાઈની ની પરિક્ષા પૂરી
થઈ ગઈ છે. ચિંતા
નાનું પેપરો સારા ગયાં છે.
પરંતુ અપેક્ષું થાય છે. સેમેસ્ટર
માસમાં આવશે. તો તે સુખદ
થાય તે. તમે કઈ
તૈયારી તરફથી જવાબ આપશો? નવરા
શું અભિપ્રાય થાય છે તે
લખશો. એડિશન પેપર્સ. સૌરાષ્ટ્ર સરકાર તરફથી પોતાની સેક્રેટરી. ડી.એમ. ભટ્ટ
નો ખૂબ... BSC થઈને સરકારની ફીમાં
જે એમ એમ ની
Oklahoma યુનિ.માં એડમિશન મેળવીને
Business Administration ના
ક્ષેત્રમાં મુંબઈના રિપોર્ટમાં ધ્યાન દેવાના પેપર છે. તો
આયર્લેન્ડના ફીમાં જેવી રીતે તૈયારી
યુનિ.માં એડમિશન મળી
શકે કે નહીં? તે
તપાસ કરીને બધા અપેક્ષાઓ બીજા
કોઈ Chem. Eng. અથવા Jee. લાઈન નો ફિરો.
તેવા માટે એડમિશન મેળવી
શકાય તે inquire કરીને આપના opinion & guidance આપશો. તે મુંબઈ અત્યારે
આપણી પાસે તૈયારી શરૂ
થાય છે - રાન-મેર
નું fitting કઈ છે. અજ્ઞાત
vacancy પેપરમાં જે લેટર નું
પેમેન્ટ થાય છે. ઉપરાંત
બીજા નવા-જૂની implementation પણ ફીટ
થાય છે. [Side text]: આ બાજુ, મુંબઈમાં
પણ એને Progress જોવા મળે છે.
મને તો લાગ્યું કે
પાર્શ્વ સ્તર તે શ્રમની
ફી વધે છે. અને
પણ એમાં એક્સચેન્જ કે
આ બધી ફીમાં પણ
આ જાણકારી છે. અત્યારે જામનગર
આવી છું.
૨૦/૪ રાજકોટ પ્રિય
ભાઈ, ઘણા સમય પછી
ગઈ કાલે તમારો પત્ર
મળ્યો. વડિયા સૌ ચિંતા કરતા
હતાં અને હું પણ
પરીક્ષા પૂરી થયા પછી
પત્ર લખું એવો વિચાર
કરતો હતો, તા. ૨૪
પેપરો અને ૧૫ થી
૧૬ પ્રેક્ટિકલ હતાં - પેપર તથા પ્રેક્ટિકલ
સારા ગયાં છે. 2nd class ની
આશા છે. ઘણું લખવા
જેવું છે. ગઈ કાલે
જ છાપામાં સૌ. સરકારની જોબ
અંગે જાહેરાત હતી. ૨૦ મી
મે. પહેલાં અરજી કરવાની છે.
અનેક આરામ કરી લેવી
એવો વિચાર છે. બીજી જોગવાઈઓ
પણ વિચાર છે - પણ મુખ્ય
સવાલ એ છે કે
શું કરી લેવો? એમાં
Specialised subject જેવો
પણ બહુ ફાવટ નથી
અને અત્યારના સંજોગોમાં અઘરું લાગે છે. એમણે
જ સ્વ. શામળ બાપાના
શશીકાંતભાઈ સાથે આવેલા - તેમણે
મુંબઈમાં National
Rayon ની તપાસ કરી તો
એવું કે ૫૦૦ થી
૧૦૦૦ આશરે પડે છે
અને તમે પણ સમયે
વધારે કરો. અને તેમને
તો પોતાનું ઘરનું ટ્રાન્સફર છે એટલે કઈ
વાંધો નથી પણ તેમની
સાથેના બીજાઓ એની જેઓ સૌ
૨૫૦ માં નોકરીએ રહી
ગયાં - નવા industrial plan ની ઘણા technicians ની
જરૂર છે એવું જાણ્યું
તો સૌ કરી પાડે
છે અને સાથે બે-ત્રણ વર્ષ પછી
અત્યારની સ્થિતિમાં થોડો ફેર પડશે
એવો સંભવ પણ ખરો.
તો છતાં કોઈ કઈ
લાઈન લીધી હશે કે
જે વધારે general હોય અને બીજે
ક્યાંય પણ વપરાઈ શકે
Business Administration ઘણા
લે છે તો શું
કરે છે? એ કયાં
કયાં સંજોગો અને પરિસ્થિતિનો વિચાર
કરી શું વધારે ફાવટ
છે એ સમજવું.
[Continuation from the previous
letter] દામ વધારે કઈ કરી શકે.
ફરી પાછા ફર્યા પછી
ઘણી સારી જગ્યા રાજીવ
વિદ્યાલય ત્યાં આવીને અને ત્યાં જેટલો
સમય રહી શકાય તેટલું
રહી લેવા નોકરી-પૈસા
જે ભેગા કરી શક્યાં
રહે ના શું જાવું?
નકશામાં આપણને ત્યાંનો અનુભવ અને વિચાર શ્રેણીમાં
થોડો ફેર સાથે મારો
વિસ્તાર વધે. તો વગર
આ સમય પસાર થઈ
ગયા પછી આવા ‘અપ્સ’
મળવા પણ મુશ્કેલ ગણાય
- ત્યાંની યુનિ. ની admission મળવી શકાય તેવી
શક્યતા ખરી. એડમિશન કરી
લેને તો જ નોકરીઓ
ત્યાર એડમિશન મેળવવું તથા કંઈ જાગ્રત
વર્ષ - પણ ત્યાંની ઘણી
યુની. એમાં ની કરી
તદન અલગ યુની. માં
જતા સડક રસ્તાઓ ખૂબ
ઘણી મુશ્કેલી પડે - કહે ઘણા ગુજરાતીઓ
ત્યાંની લગતા નવીન છે
જે યુની. માં પણ છે
એટલે વાંધો ન આવે. એ
તપાસ જવાબની રાહ જોઈશ - તે
દરમિયાન અહીં ની થતી
ઘણી movement બાજુ કરી છે.
અહીં સૌ કુશળ છે
- અત્યારે લાગે છે. ૨૭
ન દિવસથી આવ્યા છે. શુક્રવારે તા.
૨૦ મે ના પુષ્પાના
લગ્ન છે - દામ ત્યારે
વડિયા જઈશ - ત્યાર પછી લાગતીભાઈ ને
સૌ સાથે દામ ગિરનાર
જઈશું - તમારા પત્ર દડિયા અહીં
આવી જશે. રૂપિયા ઘણા
પાંચ-દસ પહોંચીને હોંગ
રૂ. ૫૫૫ લખી જવા
કર્યાં છે. દામ તમને
એની આપરના મળી જાય - નહિ
તો ત્યાં ડિલિવરી લેતા કરીને authority આપતા
જજો - નહિ તો પાછું
આવશે - બીજું પાર્સલ ઘણા વખત પણ
કર્યું - તેમાં કઈ મંગાવવું હોય
તો લખજો - પુસ્તકો માટે જસ્ટીન લાઈન
હું પણ અત્યારે જઈશ
- લિખીત અનંત વ્યવહારથી માલે
છે. વડિયા સૌ કુશળ છે
- ત્યાં સૌ ભાઈઓને સ્મરણ
- પત્ર લખશો.
Chunilal K. Parekh
Vadia (Saurashtra) (India)





No comments:
Post a Comment