Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 23 March 2017

BAPUJI - 14/10/1955

To, H. C. Parekh

No. 616. E. Daniel Street Champaign (Illinois) U.S.A.

 

વડિયા, તા. ૧૪.૧૦.૫૬ ગુરૂ. (Vadia, Date: 14.10.56, Thursday)

ચિ. ભા. બટુક, (Dear Brother Batuk)

 

ચિ. તમારો છેલ્લો પત્ર તા. ૧૩/ નો મળ્યો. તેથી પહોંચ. આણંદથી તા. ૨૦/ ના લખેલી મળી ગઈ હશે. આમ એક મહિનો થયો તમારા તરફથી પત્ર રહે તેથી સૌને ચિંતા થાય. તે સ્વાભાવિક છે. અમે તા. /૧૦ ના આણંદથી અને અહીં ગયા છીએ. આણંદમાં આંખની ટ્રીટમેન્ટ માંડ ૧૦/૧૨ દિવસ કરી હશે ત્યાં માજી તબીયત લથડી. તાવ ઉધરસ કે કફ વગેરેનો ઉપદ્રવ વધ્યો. તે અહીં સુધી કેમનો આવેલ નથી. અમને આણંદ આવ્યા પછી તમારા માતુશ્રીની તબીયત પણ લથડી. એને પગ માગી જાય. ઉધરસ + કફ અને દમનો ઉપદ્રવ રહે છે. હવા ઉપચાર બન્નેમાં ચાલુ છે. દરપરશે ભાદરવા મહિનાની ઋતુમાં આવા ઉપદ્રવ થઈ આવે છે પરંતુ જેમ જેમ ઋતુ બદલતા સારુ થઈ જશે. ચિંતા કરવા જેવું નથી. ચિહ્નોની અમારી ઉંમરે. તમે આટલે દૂર ગયા પછી નિયમીત પત્ર મળે તેથી માનસિક વ્યથા વધે એવો પ્રકૃતિ જન્ય બાબત રહી તરૂ લોકો ઉપાયો તમે સૌ ભાઈઓ જો મેળવી શકતા રહેતો. અમારી પ્રકૃતિ જન્ય મનોવ્યથા આપો આપ દૂર થઈ જાય. મારી આંખ. આપ લોકોથી વગર દર્દ જગડવાની પાછળનું કારણ પણ અગમ્ય મનોવ્યથા. ડું આંતરીક અને બાહ્ય કારણીયોનું અનુભવી સાયકોલોજીસ્ટ નું નિદાન છે. આંખ હજુ એમ છે. Oper વધાર થઈ ગઈ છે. તબીયત સારી થઈ. આંખની ટ્રીટમેન્ટ ટૂંકી થાકું + ત્રીશ અત્યારે તો મોતીયો ઉતરાવેલ ડાબી આંખે છે

 

 જોવું પડે છે તેથી ઘણી તકલીફ પડે છે. આખુંય કશું થઈ જતા બહાર નીકળવામાં તકલીફ પડે છે. પરંતુ શું થાય? ભાગ્યમાં જે વિધાનું હશે તે ભોગવવા છૂટકો. તમે તમારા અભ્યાસમાં મશગૂલ રહેશો અનેની બિલકુલ ચિંતા કરશો નહીં. તમે તમારી ફિલોમાં દાખલ થઈ ગયા હશો. અને અભ્યાસ પણ બરાબર ચાલુ થઈ ગયો હશે. તમને ત્યાંના હવામાન બરાબર માફક આવી ગયા હશે. ખોરાકમાં શું શું લો છો તે લખી જણાવશો. અને તમારા સાથીદારો કેવા મળ્યા છે. તેના નામો લખી જણાવજો. ખાનપાનની બાબતમાં તેમજ બીજી બાબતમાં તમે રૂબરૂમાં જે મલાયજો કર્યો છે. તે મુજબ બરાબર નિયમમાં રહેશો. તમે બહુ દૂર ગયા છો તમારા માટે સૌને ચિંતા રહ્યા કરે છે. એટલે પત્ર નિયમીત લખતા રહેશો. બીજું તમારા મંજૂર થયેલા લોનના નાણાં સરભર કરવામાં એક મળ્યા નહિ. તેમાં સૌ મુશ્કેલી ઉભી થતાં મોડું થયું છે. બીજું સિક્યોરીટી બોન્ડ મુજબ વ્યાસચંદભાઈએ સહી કરી આપવાનું પણ એવું તે એણે અપ છે છો. મેં સહી કરી આપવાની પાડી નથી, તેણે સહી કરી નહીં આપું, તેવું બીજા કોઈને ઉભો કરવાના રહ્યો. તેના ન્યાયપૂર્વક વાદ રહ્યું તેને તેને આપણાયાં સંપૂર્ણ વિશ્વાસ છે તે તેમ વાત કરી શકાય. અને તે ધરુની પ્રોપર્ટી સૌરાષ્ટ્રમાં હોવી જોઈશે. તેથી સિક્યોરીટી સરકાર આપવા રાજી માટે પ્રયત્ન ચાલુ છે. બન્નના સુધી સાંજ સુધી થઈ જશે. તમે બાબતમાં ચિંતા કરશો નહી. બીજું તમે તમારા ગયા પછી પૂ. ફૂબાને એમનો ના પિકેલ એપ લખ્યું ના. તે સમયસર મળી આવે આપણે કેટલા સમય કેટલો રસ કે રાખે બધાયે તે સમયસર આપવી જોઈએ. તેમજ આપણી તરીકે ગણાય આવી બાબતમાં આપણો વિશ્વાસ ભંગ થવા પામે. એને શ્રદ્ધા આશીર્વાદનાં મળે પરંતુ ચિંતામાં સેન્ટ્રલ બેંકની ચોપડી

 

જાળવો છે. એમાંના સિવાયને પૂ. ફૂબાને ખબર આપવા ના રહે છે. પરંતુ બેંકનો સરભર ચાંદ બરાબર મળ્યો નથી તે પણ યાદીમાં છે. દરમ્યાન બાબતમાં તમારા તરફથી ખુલાસો આવી જાય પછી અહીંથી ખાતામાં ત્યાં થાય પરંતુ તમારે ત્યાં આગળ માસિક કેટલું ખર્ચ થાય છે? તે પણ લખશો અને તમારા આવ્યા આગળ પાછળ મહિનાની ખર્ચની જે કાંઈ હોય. એણે ત્યાં અને સહી નોંધ્યું એવું તેવું તમને ખર્ચ આપવાના વિગત રહે; સાથે અનુભાઈ ચિ. શૌ વિપુલ જઈએ ચિ. દિનેશ જઈએ. જ્યાતિ અત્યારે મળ્યામાં છે. રાજકોટમાં મોટાભાઈ તથા નાનું પત્રમાં છે. મુંબઈથી ચિ. શૌ ચંપાબેન શંકર આવ્યા છે પરંતુ . શ્રાદ્ધ ઉતર્યા એટલે બે ચાર દિવસમાં સાજી થવા જોઈશે તે ત્યાંથી જઈ પહેંચ્યા તથા ચિ. અમૃતલાલ તથા ભોગીલાલ મળ્યામાં છે. અને ગોંડલ બહેન મંજુ બહેન પણ મળ્યામાં છે. તમારા અગાઉ આવેલ જન્મેલા બહેનોને વાંચવા મોકલાવી આપ્યા છે. આણંદ તેથી મુંબઈ ચિ. સા. ધનંજય તથા ભા. ગૌતમ પણ મળેલું એમ પત્ર લખતા રહેવું. અને આપણે દર અઠવાડિયે સૌ પત્ર લખવો. તે સાથે રાજકોટ અને મુંબઈના પાછા વળ્યા રહેશું ત્યાં બધે જુદા પત્રો લખવાની જરૂર નથી. તમે જે નિયમન ભાઈ રાખ્યું. તમે ભાડું માસિક કેટલું છે તે જણાવજો. બીજું ચિ. અનુભાઈને તારનાથી ચિ. ભોગીલાલ તોડાવે છે, ત્યાં આગળ લાભ મળી શિક્ષણની ગોઠવણ થઈ હોય છે એક મૂર્તિનો બાર મહિનામાં અમે એવા રહેવું પડે પરંતુ આગળ ઉંમર પગાર રૂ. ૨૦૦/૨૫૦ થાય ત્યારે આપણા કુટુંબને પણ પરિતોષ થાય તેમ પણ કહીએ ચિ. રમેશ વિપુલ લક્ષ્મીજી લાડકોનો દિવાળી ઉપર અનુભાઈને તારના પાંચસો આપવું. દ્વારકા સૌ તમારા મિત્ર મંડળને યાદી છે અને ખાસ દ્વારકા સ્વામીજી પણ ચિંતા કરશે નહીં વડોદરાથી આર્શીવાદ સાથે લિ. અનુજના શુભેચ્છા.

 

Chhunitial. C. Parekh

Vadia (Saurashtra) India

 






No comments:

Post a Comment