ભાઈ
ઐયેન્દ્ર ચુનીલાલ પરીખ રૂમ નં.
B-77,
એન.
વી. ડીગ્રી હોસ્ટેલ વલ્લભ વિદ્યાનગર જી. આણંદ Anand
વાગડીયા,
તા. ૨-૨-૫૩
(Vagadiya, Date: 02-02-1953)
ચિ.
ભાઈ ઐયેન્દ્ર
લિ.
ગઈકાલે સાંજના રામકોટથી પોણો ભાઈ આવેલ
છે. આજે સવારમાં તે
પાછા ગયા છે ત્યાંથી
આજે સાંજના રામકોટ પહોંચી જશે. આપનો રૂપિયા
પચાસ નું મનીઓર્ડર તમારી
હોસ્ટેલનો રૂમનાં સરનામે લીધું છે. તે મળી
ગયેથી પહોંચ લખજો.
અમો
તપાસ પાછા પાણીથી તબીયતમાં
તાવ થોડો સારો થયો
છે. પરંતુ શરદી અને ઉધરસ
છે. ખોરાક હજી બરોબર લેવાતો
નથી, પંજુબહેનને બે ત્રણ દિવસ
તાવ આવી ગયો હવે
સારું છે. બાકી સૌ
કુશળ છે. તમારી તબીયતનાં
ખબર લખજો.
આ
પહેલાનાં મારા પત્રો મળી
ગયા હશે. અને તમોએ
તા ૧૩ મીનાં અને
૨૧મી પહોંચ્યાનું નથી કર્યું હશે
પડોડામાં પૈસા તા.૧૨મીનાં
સાંજના ત્યાંથી તમારી બીજી રવાના થઈ
ગયું મીનાં સવારનાં સાધનિયાં અને આજે પહોંચ્યાનું
છે તમારા જવાબની રાહ જોઉં છું.
લિ.
ચુનીલાલનાં રામરામ


No comments:
Post a Comment