To,
Hemendra C. Parekh
14-B, "E. Block"
2nd Floor
Road No. 2, Shivaji Park
Bombay 28
ધારીયા.
તા- ૧૪/૮/૬૧
ચિ. ભા. બટુક. લખ્યા
ધણાં દિવસ થયાં તમારા
તરફથી કોઈ પત્ર નથી.
પરંતુ ગઈકાલે મોટાભાઈ કા રાં-કોટથી
પત્ર આવ્યો તે ઉપરથી સમજાયું
કે L. I. T વાળાએ તમને જે આફર
કરી છે તે ફીક્ષ્ડ
તો સરખામણીમાં સાંભળ્યું છે અને તમારા
expectation પુરા તો નહીં થાય
- તે મુજબ ન હોય
તો પણ તમારા expectation ફેરવી થી
સાધુ હોય તો પણ
હરકત નથી- સારી ફર્મ
છે પછી જે અનુભવ
લેવા માટે- મુંબઈ નું સ્થળ વધારે
અનુકુળતા વાળુ હોવાથી તે
દૃષ્ટિએ થોડા ઓછા વધતા
પગાર સામું ન જોતાં decide કરી
લેવું ખોટું નથી હવે આ
અંગે માં તમારા પત્ર
આવ્યાથી ખબર પડે. બીજી
ચિ. ભી... (નાનું) જેકલાર્ક ત્યાં આવી ગયા હશે.
અને મોટા ભાઈના પત્ર
કે સમજાય છે તો તમે
અને ભાઈઓ મળી ને
ચિ. રમણીકભાઈના શૌર્યના સાઢુભાઈ થી પ્રવિણભાઈને-(લક્કડ
પીઠા - સિલ્વર લેટોઝીંગ વાળા) ને મળીને રમા
f. નિ B. A થયેલી છે તેને લઈ
લીધી હશે- આ બાબત
માં તમારૂ impression અને અભિપ્રાય મને
લખી જણાવશો ત્યાર બાદ ચિ. ભી.
નાનું ને સમજી લીધા
પછી વાતચીત આગળ થઈ શકશે.
બીજું ચિ. ભા. જે
સાથે. પીતાંબરી નાની ખાઈ જી-હરતા...
સાથેની
તથા કિશોરી શેર બજાર અર્થે
અને બહાદુર (ઇન્ટર પાસ ની) નાં
પણ શેર ૨૧ લઈને
ભાગી સાથે છે અથવા
મોટાભાઈ લખે છે તેમ
તમારૂ દેશમાં આવવાનું થાય ત્યારે તેના
આપશો - હાજી રમેશ bhai ખુશાલ,
ચિ. ભા. જગદીશ મજામાં
હશે. અને એમના અભ્યાસ
બરાબર ચાલતા હશે બીજું ચિ.
ભી. નાનું ને રાજકોટ મુંબઈ
પેલા ધરાવવું થાય. શ્રી જયંતિભાઈ
શાહ ને ત્યાં ગઈ
કાલે થી આ... રમેશ
ભાઈ તરફથી કોઈ ખબર આવ્યા
નથી. જે થાય તેની
ખબર ભાઈશ્રી ધીરૂભાઈ ઝવેરી ને ખબર ન
હોય તો Casually ન ગાળી દેશે
આપણાઈ એ શ્રી જયંતિભાઈ
ની સાથે મી પુછવા
નું યાદ નથી- એટલે
further રાહ જોયા વગર બીજો
આગળ પ્રશ્ન ધારો થઈ રહ્યું
છે તે માં શું
અડચણ છે ત્યાં ની
કશી સેવા તે રહેશે-
લિ. બાપુના આશીર્વાદ



No comments:
Post a Comment