ભાઈશ્રી
હસમુખ ચુનીલાલ પારેખ જ્ઞા. દશા રેશમિયા જ્ઞાતિ
ક્લાસ પી. પારેખ "ગંગાનિવાસ"
લિફ્ટ રોડ મુ. ઘાટકોપર
Ghatkopar મુંબઈ નં. ૩૯ Bombay 39.
વાડિયા
તા. ૨૧-૧૧-૫૬
ચિ. ભા. બટુક, વિ.
તમે રાજકોટ થી મુંબઈ ગયા
પછી લાંબા વખત સુધી પત્ર
ન મળવાથી સૌને ચિંતા થતી
હતી. પરંતુ તમારો તા. ૧૦/૧૦
નો પત્ર રાજકોટ મારા
ભાઈ ઉપરનો મળ્યા પછી સૌને શાંતિ
થઈ છે. તમે રાજકોટથી
રવાના થયા પછી રસ્તામાં
તમને પેટના દુખાવાની તકલીફ થઈ આવતા તમારે
આણંદ ઉતરી જવું પડ્યું
અને ત્યાં આગળ તમને સારું
થયા બાદ તમે મુંબઈ
જઈ શક્યા. આ ખબર તો
કોઈએ આપ્યા નથી. તો હવે
તદ્દન સારું થઈ ગયું હશે.
તમને લાંબા વખતથી આ ફરીયાદ છે.
દર ૩/૪ મહિને
આવી તકલીફ થઈ આવે છે
તો તમે ત્યાં છો.
આ બીમારી નું નિદાન ડોક્ટર
(ખુશાલભાઈ આફ્રિકાવાળા) ને તબીયત જણાવી
ને અને આ દર્દનો
લાંબા વખતનો ઇતિહાસ કહી ને પાકું
નિદાન કરાવી લેજો. તેમજ પેટ-પેડુના
ભાગનો યાને જે ભાગ
ઉપર દુખાવો થઈ આવે છે
તેનો Ex-Ray લેવરાવવાની જરૂર પડે તો
તે મુજબ લેવરાવી લઈએ
ને તેની treatment લેવરાવી લેવી તથા ઉપચાર
કરાવી લેશો. આટલું સમય પડ્યે નક્કી
કરાવી લેશો. આ બાબતની આળસમાં
રાખીને અવગણના કરશો નહીં. આ
બાબતની લાંબા સમયથી અમને સૌને ચિંતા
રહે જે સ્વાભાવિક છે.
તમારા ત્યાં આગળ જુદી જુદી
ફર્મ ને આપેલા ઇન્ટરવ્યુ
ના અહેવાલ વાંચી વાકેફ થયા છીએ.
તેમાં
સૌથું છેલ્લો M.I.D.C વાપી ઓફિસને સ્વીકારી
લેવા માટે રાજકોટ મારા
ભાઈએ તમને લખી જણાવેલું
છે. તેમજ તમને મળી
ગયા પણ હશે અને
તે final કરી નાખ્યું હશે.
તમારા તરફથી પત્ર આવેલો મળેલું
અને તરફ કુશળ સમાચાર
છે. મારી તબીયત ના
બારામાં જણાવવાનું કે અનેક દવાખાનામાં
રહેતા થી ઠંડીનો પલટો
આજુબાજુના અઠવાડિયા થયાં દમનો ઉપદ્રવ
થોડો વધ્યો છે. બે દિવસ
પહેલા રાતના શા બન્યે ડોક્ટરને
બોલાવવા પડ્યા હતા. તુરત સમયસર
આવી પહોંચતા crisis આવતી અટકી ગઈ
છે. આજે હવે સારું
છે. આમ છતાં પણ
બરાબર રાખવાની રહી. મારી તબીયત
અંગે ચિંતા કરશો નહીં. રાજકોટ,
ચિ. સૌ. પુષ્પા બહેને
તબીયતના ખબર લખી જણાવ્યા
છે. દિવાળી નજીકમાં હોવાથી મોંઘી ને તેડાવેલ નથી.
ત્યારબાદ બે પાંચ મોંઘી
ને તેડાવેલ નથી. ત્યારબાદ બે
પાંચ ભાઈને ત્યાં થોડા દિવસ માટે
લાવવાનું રાખ્યું હશે તો થોડા
દિવસ માટે લાવવાનું અને
બાકી રહેશે. ચિ. બહેન જ્યોતિ
હમણાં અને બાકી રહેશે.
દિવાળી બાદ આવીને ભાવનગર
ગયેલ છે. દિવાળી બાદ
આવીને રાજકોટેથી. ચિ. નાની દીકરીને
ચિપાડીએ આપેલો એને સારું છે.
બીજું શ્રી અમૃતલાલ તથા
સૌ. બહેન પૂજ્ય બહેન
ના પત્રી જી તા. ૨૨/૧૦ નાં રોજ
મેળવી નથી અને આવી
ગયા છે. શ્રી અમૃતલાલ
ની તબીયત તદ્દન સારી થઈ ગઈ
છે. બે મહીના વડિયામાં
આરામ લેવાની ડોક્ટરે ભલામણ કરી છે, અને
દર ૨૭/૧૦ દિવસે
રાજકોટ જઈને P.P. લઈ આવવાની ભલામણ
કર્યા મુજબ એક વખત
રાજકોટ જઈને લઈ આવ્યા
છે પાછા બે દિવસ
બાદ શુક્રવારનાં જઈને લઈ આવશે.
શનિવારનાં પાછા આવી જશે.
બીજું,
તમે ત્યાંથી પૂર્વમાં આવવાના હો તો મારા
માટે tonic food તરીકે લેવાનું Brewer's Yeast in
liquid form માં આવે છે. તે
એક પાઉન્ડ લેતા આવશો. જો
Brewer's નું ન મળે તો
Squibb's yeast જેની ૨ + ૬૦ ગોળી
આવે છે અને તે
૧૦૦૦ tablets નું packing માં આવે છે.
તો તે લેતા આવશો
મતલબે બે પાઉન્ડ જે
વધારે સારું ગણાતું હોય તે વિશે
ડોક્ટરનો અભિપ્રાય લઈને લેતા આવશો.
મકાન નું બાંધકામ પૂરું
થઈ ગયું છે અને
પ્લાસ્ટરીંગ કે અને બારી-બારણા ના દરવાજા કરવાનું
કામ ચાલુ છે. પ્લાસ્ટરીંગ
નું કામ બે દિવસમાં
પૂરું થઈ જશે. ત્યારબાદ
બંને રૂમ અને રસોઈ
ઘર રૂમમાં ફ્લોરીંગ કરવા માટે માર્બલ
ટાઈલ્સ લેવા માટે છગનભાઈ
મિસ્ત્રીને રાજકોટ મોકલાવેલ છે તથા શાંતિથી
આવી જશે તો કામ
સપાટાબંધ પૂરું કરી આપશે. દિવાળી
પહેલા સદંતર પૂરું કરી નાખવાની નેમ
છે, બાંધકામમાં ઉપર અગાસીમાં જવા
માટે દાદરા નું કામ પૂરું
થઈ ગયું છે. માત્ર
તેની રેલીંગ બાકી છે. વ્હાઈટ
વોશ, પેઈન્ટ - ઇલેક્ટ્રીફિકેશન વગેરે ફિટિંગ દિવાળી બાદ થઈ શકશે.
ત્યાં આગળ ચિ. રણજીતભાઈ
ને અને ચિ. સૌ.
પ્રજ્ઞા કુંવર ને શુભાશીષ. ભાઈ
પોપટને પ્યાર પૂ. અદાને મળતા
રહેશો મારા વતી વંદન
કહેશો બધા ભાઈઓને શુભાશીષ.
(Sideways Margin Text): પ્રસન્ન થઈ પૂ. મુરબ્બીઓ...
તપસ્વી... રેશમિયા જ્ઞાતિ ક્લાસ પી. પારેખ વાળા...
પૂ. કુંવરજી ભાઈને... રાજકોટ હોય તો પધારે
અચૂક આ જ... ભાઈ
રાજુભાઈ ને...




No comments:
Post a Comment