Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 14/02/1951

વડીયા તા. ૧૪..૫૧

ચિ. ભાઈ બટુક, ચિ. તારો પત્ર મળ્યો. વિગત જાણી છે આજે લાવતા વળગતા પ્રધાનોને લ્યો, ખાતાઓનાં અધિકારીઓ ને લખ્યું છે. મને ખાત્રી છે તે ઉડાવ પાટી નહિ રચે પણ નક્કી અરજીની બાબતમાં ખાતાના નર્મદ અધિકારીની રજૂઆત થશે તે પોતાના ખ્યાલના માટે અરજીના સુધારો માટે હિન્દી ટેનીગ વાંધાનો રહીયો તૈૈયાર રાખશે. પણ તમને ખુદાના અધિકારી ઉપલી અધિકારી બોલાવીને પુછપરછ કરશે. અથવા કદાચ. શિક્ષણ પ્રધાન શ્રી ગીરધરભાઈ કોટક પણ બોલાવે તો જોઈએ બોલાવે તે સ્થાને પિતો વિનયથી સેન્ટ એમીતજી થઈને શિસ્ત જાળવવો અથવા જવાબ દેવામાં નીડરતા રાખવી તે પ્રશંસનીય છે પરંતુ તથા વિવેક હોવું ઘટે. વિનયથી મર્યાદાના વડીલો સાહેબોના જોઈયે. ઉશ્કેરાટ આપવો જોઈએ બાબતમાં ખાસ ખ્યાલ રાખવો દાખલા તરીકે તમે ડો. મહેતાને એમ જવાબ આપો કે. "ગવર્મેન્ટ"

(ડાબી બાજુ હાસિયામાં લખેલું લખાણ): ખાસ તમારા પત્રની વિગત કાગળમાં દેશ સાહેબે ફેરવી દીધું છે જેથી અરજદાર તરીકે ચિ. બટુકની જગ્યાએ અને તમારો અરજદાર તરીકે બીજા પણ ઉલ્લેખ રાખશે.

 

માં Recommendation ની મને કઈ પરવા નથી"- આવા જવાબ કોઈ પણ અધિકારી ને સીધી તો કેવું પરંતુ મોઈ સામાન્ય માણસને સીધો આપો તે ઉદ્ધત ભરેલું અને અવિનય લાગે. તમે તમારા પત્રની અંદરના શબ્દો ધોઈ નાખ્યા છે. અને તમારો આગળનો પત્ર શ્રી ગીરધરભાઈ કોટકને મારા પત્ર સાથે attach કરીને રાખ સાદ બીડિયા છે તો તમે તે પત્ર લઈને શ્રી અનંતભાઈ હવે પાસે જાવ અને આગળ પાછળ શ્રી ગીરધરભાઈ કોટક ને પહોંચાડી આપશો. મોટા ભાઈ આવી ગયા હોય તો મોટા ભાઈને સાથે લઈ જાવ. અને જે તમને મળવા બોલાવે તો મોટા ભાઈ રાજા સાથે લઈને મળી આવશો. અને સાથે ૨૭ અરજી વિગતોની બાયોડેટા સજેશન ટુ સરકાર ને સાથે લઈ જજો. અને તમને કંઈ પૂછવું હોય તો પૂછી લીધા પછી અસલ આશા આવશે. અસલમાં તમારા "મેટ્રીક" (યાર્સ) લખી આપશો યુનીવર્સીટી તરફથી રોજગારમાં ફર્સ્ટનંબરે પાસ થવાનું મેળવેલા ઈનામ બેન S.S.C. માં સૌરાષ્ટ્રમાં ફર્સ્ટનંબરે

 

સાબદા બાબતના ઉલ્લેખ જ્યારે કરશો અને અસલમાં વધારે સ્પષ્ટ લખવું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે. આઈ..નાં અભ્યાસ દરમ્યાન અત્યારનાં કાળે શાંતીપૂર્વક હિન્દુત્વ જેવા ઉંચા આદર્શ ને હૃદયમાં લઈ વિદ્યાર્થી ના જીવનના ઉત્કર્ષ ની બાબતમાં અન્યાય નહી થાડે એમ માને છે જ્યારે

આજે મેં કરેલા તારોની શું અસર થાય છે તેનો પડઘો વિગત પડે છે તે ગયા બાદ બીજું પાનું આગળ મળશે તમે અભ્યાસમાં સંયમ રાખશો - તમારા પરિક્ષા ઉપર આની ચોખ્ખી બાબતને પણ ઉપર ચડ્ડુ તથા વરી આને mind ને perturbed થવા દેશો નહીં નહીંતર સારું થયા એની ખરાબ થઈ જશેએવું જનરલ થી ઘુસીશ તમે તમારા અભ્યાસમાં ખામી આવવા દેશો નહીં નહીંતર ગતિ અને દેશો "સમે ગઈ પૂત તો આઈ બડી આપદા"

લિ. બાપુના આશીર્વાદ

 




No comments:

Post a Comment