લેટરહેડની
વિગતો:
તાર
: VICAS વિકાસ કોર્પોરેશન ફર્ગ્યુસન ટ્રેક્ટર ડીલર્સ રઘુવીર ભવન, ગોંડલ રોડ,
રાજકોટ. ૧૧.૬.૫૫
મુખ્ય
લખાણ: ચિ. ભાઇ બટુક
ચિ. શું ખુશી અને
આનંદમાં હશું. કાલે વડીયા જઇશ
બીજું આ તથા મોટાભાઇએ
લખેલો પત્ર પેલાના મારા
પત્ર મળી ગયા હશે.
ત્યાં ભણાવ્યા મુજબ શીવાજીભાઇ ના
ટ્રસ્ટે નો કબ્જો લઇ
લીધો હશે. અને ત્યાં
ફેરફાર નાખ્યો હશે તે તમારા
પત્ર આવ્યાથી ખબર પડશે.
બીજું
અમદાવાદથી ડો. સંઘાણી તરફથી
આવ્યો પત્ર આ સાથે
બીડેલ છે તે વાંચી
જોશો. તમે અમને કાગળ
લખ્યા ભણાવો નહીં. તમે ડોક્ટરની તબીયતનાં
ખબર મેળવ્યાના બહાને આ week-end ની રજામાં અમદાવાદ
જઇ આવશો અને સંતોષ
+ કુશળ રાખ્યા વગર frankly એમની સાથે વાતચીત
કરજો વાર્તા બાબતનો બોજો મન ઉપર
બિલકુલ રાખશો નહીં. ફેસ્ટન ચિંતા રહશે. પરંતું ઉપાધિ ન કરશો ન
feel jolly mood માં રહેવું.
ચિ.
ભા. દિનેશ .ઉ પરિણામ નજીક
આવ્યું હોવાથી અને આજુ બાજુના
સંજોગો જોતા ભાવનગર 7 અહીયાં.
July Semi એડમીશન મેળવવાની મુશ્કેલી ઉભી થઇ. છેવટે
ભાવનગરની પાસી ની તેમા
પા. આરોગ્યધામ ના સર્ટીફીકેટ. કોલેજમાં
જઇ મળે જો એડમીશન
મળશે. એમ લાગે. ચિ.
અમુભાઇએ ભણાવ્યું છે અને સાગર
ઉપર જોઇ જગ્યા ખાલી
થશે ત્યારે ડીપોમાં કોલેજીયા ફેરફાર આપશે એમ જણાયું
છે.
અમે
ભાવનગર જન્મ ભાઇના કુશળ
છે. ચિ. સૌ. વિજયા
અને બાકી જેપુર છે.
આવતીકાલે વડીયા આવશે આઠ દિવસ
રાખશુ ને ગોંડલ જશે
અને ત્યાંથી એકાદ દિવસ રાખશુ
ભાવનગર જશે.
ડાબી
બાજુના હાસિયામાં લખેલું લખાણ: ત્યાંથી Poddar House માં ફેરફારમાં લખવા
પત્રો રોજ તો પણ
મુકેશ ત્યાંથી ૧૨ - ૧૭ કાગળ
આવશે તેવા સમાચાર છે
વડીયાથી પણ પત્ર મળ્યા
છે.
મુખ્ય
લખાણ: દિનેશના બહેનોના ખુશી ખબરના પત્રો
આવ્યા છે - ત્યાં કિશોર
ચંદની ખબરની તબીયત એમની બરાબર નથી
એવી રીતે પૃથ્વી ચિંતા
રહે છે.
બીજું
ચિ. ૧૫ (નાનુના સગપણ
પાસે વેરાવળ વાળા પ્રોફેસર શ્રી
જ્યોતિપ્રસાદ ભાઇ શાહ ની
દીકરી + જે. ગઇ સાલમાં
B.A. થયેલી છે. તેની આબરૂ
તે સામેથી શ્રી ધીરૂભાઇ મારફતે
માંગેલું છે. અને કન્યા
જોવા આગ્રહપૂર્વક જણાવ્યું છે આ કન્યા
પણ જ્યારે અગાઉ વાત આવેલી
ત્યારે આપના વિશે વેરાવળથી
રીપોર્ટ મંગાવ્યો હતો તે ઘણો
સંતોષકારક હતો અને કુટુંબ
ખાનદાન અને પરિચીત છે.
કન્યા બહુ fair looking નથી પણ નમણી
semetrical છે . તારા નાનુની ઇચ્છા
હશે અને મન ઘણું
પ્રેર્યા. અમારે કન્યા જોઇ આપવું અને
જે બરાબર લાગશે તો આશીર્વાદ જોવા
જવાનું રાખશું પણ તમે વળતા
પત્ર લખશો તથા સૌ.
સાધના.
ચિ.
સૌ. ચંપા અને બાળકો
અઠવાડીયા પાસે ઢસા ગયા
છે ત્યા સદરે
વડીયામાં
પબ્લીક હેલ્થ ઓફીસ (P.E.O) ના રહીશ જ્ઞાન
પોસ્ટ ઓફીસમાં આવી ગયા છે.
આપણા ઘરની પાછળ રસ્તો
રાધાજી સાચવતા બાપુ ગરાસીયા ના
ભાઇ ના શેર નજીક
ઉદ્ઘાટન થાશે. મેં એ વિશે
ડો. અમુભાઇ સંઘાણીને રૂપદ્રાપાઠ કર્યા તે ઘેર ત્યાં
ઘણા nahoતા. તમે ચિ.
સુરેશ સાથે તમારા સાસુની
સાથે વાતચીત કરી હતી. તમે
શિવાજી પાર્ક ઉપર રહેવાનું રાખો
ત્યારે લોજીંગમાં નહીંતર ત્યાં સુધી હોય વગર
આગળના ગણેશ ચોથીમાં ગોટર
રહેતા હતા તેને ત્યાં
ટેલીફોન આવ્યા
ડાબી
બાજુના હાસિયામાં લખેલું લખાણ: સાધના નો ફોન આવ્યો
હતો રાજકોટથી મારે ઘેરથી કહી
મુકેલ તમને પણ કાગળ
લખ્યો છે ભાવનગર.


No comments:
Post a Comment