Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 26 March 2017

BAPUJI - 19/01/1959

To, Hemendra C. Parekh

C/o Dr. K. V. Zalatkia Maheshwari Mansion

1st Floor 34, Napeansea Road Bombay 6

 

વાડીયા તા. ૧૭..૫૯

ચિ. ભાઈ જટુ વિ. તમારા તરફથી આવ્યાને ઘણા દિવસ થયા. પણ કશો લેટર ચિંતા થાય છે. તમારી તબીયત તો સારી છે ને? દર અઠવાડીયે ખૂશી ખબરના પત્ર લખી નાખવાનો નિયમ રાખવો. નરુ અમને ચિંતા થાય. અને તરફ કુશળ સમાચાર છે. અમારી તબીયત સારી છે. ચાર દિવસ પહેલા હું રાજકોટ ગયો હતો. તે દિવસ આનંદની ઓફીસમાંથી તે તરફથી તમારા બાપનો તાર હતો. ત્યાં તપન ત્યાંની કોલેજમાં લેક્ચરર તરીકે એપોઈન્ટમેન્ટ ઓછા પાડે. તપનને તા. ૨૨/ નાં ઇન્ટરવ્યુ આપવા માટે આવવાનું જણાવેલું હતું. તેનો જવાબ આપી દેવો પાડે. મોટાભાઈ તરફથી તપન આવેલો તાર ત્યાં જઈ મળી આવ્યા હશે અને તેનો જવાબ થશે. ત્યાંથી તેઓને લખી રાખ્યા હશે. મને લાગે છે તમારે તેઓને ઘણા વખત પહેલાં રજીસ્ટર અસલે કે પરિણામ હશે.

બીજું. રંગુનવાળા શ્રી ચુનીલાલ સંઘાણી અને આપણી બનેવી. શ્રી અમૃતલાલ પાનસંગ દોશી જે મુંબઈમાં આપણી શાહ એમ. જે. ની ઓફીસમાં શરૂઆતમાં જોઈન્ટ થયેલાલા. તેમની પુત્રી કે સગપણ તમારી સાથે કરવા માટેની ઓફર કરવા આવેલા છે. for કન્યા ઉંમર વર્ષ ૧૮ આશરે F.Y. ની સ્ટુડન્ટ છે. કન્યા fair looking તેમજ...

 

ઘઉંવર્ણ ધણીની હોવાનું એમની પાંસેથી જાણવા મળ્યું છે. મેં તેઓને ખુલાસામાં જણાવ્યું કે ચિ. જટુ ભાઈની ઈચ્છા ચાર મહીના બાદ સગપણના વિચાર વિચારવાનું જણાવેલ છે. તદુપરાંત આપણી ઈચ્છા કન્યા ગ્રેજ્યુએટ થયેલી હોવી જોઈએ અને fair looking હોવી જોઈએ. ચુનીભાઈને હું વાતનો ખુલાસો કન્યાનાં પિતા ને જણાવ્યું છે for fair looking તો બરોબર ગણાય પરંતુ આપણી માગણી છે. ત્યારે તે સગપણ કરવાના વિચાર ઉપર આવ્યા અને તો પૂછેને તમારા સીલેશનના ખબાર હોઈ કન્યાને જોવાનું નું નથી. ત્યારે અત્યારે ત્યાં પણ કન્યા જોયા અમારી આપવા માટે જરૂર રાખજો. અને અમારી વિનંતી હૃદયમાં સદાય મેં તેઓને કહ્યું કે કન્યા જોવા આવવામાં અમને વાંધો નહીં તે જોયાના તથા સંજોગો હશે તે ઉપર આધાર રાખવાનો રહે છેઆમાટે

બીજું તેઓ તપનને કોઈને તપાસવા પાડે એટલે રાય વિવેક પુરઃસર તે રાખે. બે રીઝો જોવામાં પરસ્પર attitude જાણવાનું તે લોકો લેવામાં આવ્યું. સારી impression લઈને ગયા છે. સામાન્ય માણસ કે કોઈ પણ વ્યક્તિ આમારે નિવિડો તમને જોયા સાથે ત્યારે સારી impression લઈને જાય તે રીતનો વર્તાવ રાખવાનું ચૂકવું નહીં.

બીજું. વલસાડ વાળા રા. રા. શ્રી શિવપ્રસાદ ભાઈની પુત્રી છે તે પાંસે...

 

થયેલ પરિચય નાં સંવર્ધમાં તમારું વલણ શું છે. કન્યા માટે આપણા તરફથી મળવાનો રીસાપો તમારી impression પડી છે. બાબતમાં હજી સુધી અમારા તરફથી કાંઈ ખબર મળ્યા નથી તેની રાહ જોઈએ છીએ. દરમ્યાન તા. ૧૫ નાં ચંદુ ખોરાદરાને લખેલા બીજા પત્રમાં પૂછાવેલા કેટલા વિશેષ ખુલાસા ની પણ રાહ જોઉં છું. તમારો તથા આપના તરફનો પત્ર આવ્યા પછી આગળ વિચાર કરી શકાશે અને કોઈ યોગ્ય લાઈન ઉપર કામ થઈ શકશે.

બીજું. જૂનાગઢ શ્રીમંત ચિંતા. કાશીરા નાં પાપા શ્રી રતીલાલ સોભાગ્યચંદ પારેખ નાં ભાઈ બીમારી બાદ તા. ૧૬/ નાં અવસાન પામ્યાના ખબર ગઈ કાલે છાપામાં વાંચીને ઘણું દુઃખ થયું છે. જૂનાગઢથી હજી ખબર આવ્યા નથી આફતમાં આવી જશે. ત્યાં આગળ ચિંતા. કાશીરાને ખબર આપ્યા નથી હોય તો તેમને ઘર આગળ આપજો જેથી ખબર આપશો અને સમજવા નહી ત્યારે ખૂબ આશ્વાસન આપશો. જન્તા સુધી નથી તમારા પાછળ તા. ૨૩ મી નું હરિદ્વાર કે જૂનાગઢ બરાબર નહીં આવશું. આનંદ છાયા પાસેથી ખરીદાય ખબર લખી રાખ્યા છે.

બીજું શ્રી અમૃતલાલ તથા સૌ. ગુણવંતી બહેન બન્ના ૨૭ મી અથવા તા. / ને ફેબ્રુઆરીમાં રાજકોટ આવશે અને ત્યાંથી લાપસી જેવા ખાનાં થશે. ધાંધા કરી આપવા કે સીધા સરલાના વડા પાછા સૂર્ય કે પ્રયાગ પ્રીતરાય ની દિશા ઘટે.

ચિંતા. સાસુ તથા દમયંતી તા. ૨૫/ નાં દિલ્હી ગયા છે. મહોતા સાવરિયા પાછા રાજકોટ આવશે. ચિ. સૌ. ભીમજી તથા પાપુડા લતપુરથી () દિવસ થયા અને આવેલા છે. અઠવાડિયા પછી ભાનપુર જશે તે સરલા ખાતર કુશળ થઈ થોડી શાંતિ થઈ છે પણ ફરી પાછું માંદગું થવાને પૂર્વવત પર સ્થિતિ થઈ ગયું છે. લિ. બાપુના આશીર્વાદ.

(Left Margin vertical text):

મણીના ૧૫ અલીગઢથી formal લીગલ નોટીસ તથા સૌ. સુધા બહેનનો પત્ર આવ્યો હતો તે કાલે તમારા તરફ મોકલી આપેલ છે તે તમારા જોવામાં આવ્યો હશે ને? વડોદરા સાથે શું નક્કી કર્યું તે લખજો.

 

H. C. Parekh

Wadia (Saurashtra)






No comments:

Post a Comment