To, Hemen. C. Parekh
Esqr 1128. Ohio. Lawrence
(Kansas) U. S. A.
વાંકાનેર,
તા. ૪-૨-૫૭
સોમવાર
ચિ.
ભા. બચુ, વિ. તારો
છેલ્લો પત્ર તા. ૧૭-૧ નો તથા
જ્યોતિ અને કિરણ સાથેનો
તા. ૧૧/૧ નો
૨૧-૧૨૦૧૫ થઈને અને મળી
ગયો છે. વિગત જાણીને
આનંદ અને સંતોષ થયો
છે. આ પત્રનો જવાબ
આશરે નાં કિરણ માટે
આપું છું. અને તારા
માતુશ્રી ની અને મારી
તબીયત સારી છે. રાજકોટ
મામા પાં પણ સૌ
ભાઈઓ ની જાણી અને
નાના ભાઈઓની તબીયત સારી છે. અમારી
કોઈની ચિંતા કરીશ નહીં. તારી
તબીયત સારી જાણી આનંદ
થાય છે. અમો રાષ્ટ્ર
એ ઠંડી ઓછી થઈ
ગઈ છે. ત્યાં આગળની
ઠંડી તમારી તબીયત બરાબર સંભાળજે.
તારો
અભ્યાસ બરાબર સંતોષકારક ચાલતો હશે. તારી પરિણામ
પૂરી થઈ ગઈ હશે.
તેમાં તારી સફળતા ઈચ્છું
છું. થીસીસ લખવાની એવી ને પૂરી
કરી લીધી હશે. તારો
એમ. એસ નાં માર્ક
પૂરો થવા પામે. આ
પોઝીશન પછી એને સારો
સફર ની તર્ક બાકી
હશે. ખરું ને નહીં?
એ બાકી પૂરો કરવાનો
અભ્યાસમાં બરાબર ખ્યાલ રાખજે. આટલે દૂર અભ્યાસ
અર્થે ગયા પછી ફ્રી
પંજાબ આસરે ન થવું
પડે. એ બાબતમાં માત્ર
અખબાર નાસીપાસ ન થવું હોય.
છતાં આટલાઈ શાંતિ રિપોર્ટ છે. ત્યાં મારી
ઉમરનો હોય સપનાઓ તો
તે બાબત ન બનતાં
સાહસ નહીં.
તને
પિતરાયેલા રૂપિયા અને એન્જલ લોડોસર
નાર જોતા ખાતામાં જમા
થઈ ગયા હશે. તારો
લોનનો પૈસાનું એને પૂછ્યું ન
હતું. તે માટે, મુંબઈ
ગવર્મેન્ટ નાં એવે પૂના
ખાતે નો એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ
નાં સેક્રેટરી ને પત્ર લખ્યા
છે. તેનો ખુલાસો થોડા
વખતમાં મળી જવો જોઈએ.
ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ માર્ચ થાતા તથા ગયાતા
અને તમારા વિદ્યાર્થીઓ પૈસા મળી ગયા
છે. અને મોટા ભાઈ
ડીલર્સ ઇન્સ્યોરન્સમાં ભાગ લેવા અને
નવા ૩૫ નાં ભાઈપ
નાં સર્વિસ કોર્સનાં અપાયોજથી પ્રિન્સીપાલ સપના માટે તા.
૨૫/૧ નાં જેલબાર
ગયેલ છે. ત્યાથી તા.
૧૭૦. ફેબ્રુઆરી નાં લક્ષ્મણ પૂરું
થઈને રાજકોટ આવી જશે. તે
સગરે
ફેરગ્યુસન
વાળા જુના મોડેલ નાં
ઓર્ડર બુક કરવા કે
ડીસેમ્બરે બંધ કરી દીધું
છે. તે પહેલાનાં આપણે
બુક કરેલા ઓ ઓલ્ડ ટ્રેક્ટરનાં
ઓર્ડર પૈકી દર મહીને
પાંચ મગન ટ્રેક્ટર નાં
ઓર્ડર ઓલીમપુર રહે છે. ત્યાં
ઈં આવી ગયા. બાકીનાં
છ પાંચ ત્રણ ચાલુ
ફેબ્રુઆરીમાં આપશે. અને છેલ્લાં ત્રણ
માર્ચમાં આપશે. નવા મોડેલનાં આપણે
લગભગ ૧૫ ટ્રેક્ટર નાં
ઓર્ડર લઈ શક્યા છે.
પરંતુ ફેરગ્યુસન વાળા તેનું બુકીંગ
માર્ચમાં લેશે. તે સગરે ભગવા
સજ્જ છે. ધંધો સારો
ચાલે છે. તે બાબતમાં
ફિકર કરીશ નહીં.
માર્ચની
૧૭૭૭. સાબાયે સોશણ્ય અને ફરછંનો વિસ્તાર
આપણે સંભાળવાનો હોવાથી આપણું મેનેજમેન્ટ અને એસ્ટેટ દ્વારા
વેગ ને પિસ્ટન રાખવું
પડશે. ભાવનગર મોટા ભાઈ લઈ
આવ્યા ત્યાં આગળ ભીડભંજ- મોતીબાગનાં
ખુણા સામે આ ખાલી
પ્લોટ છે તે પસંદ
કર્યો છે. જેનાં માલિકી
ટાઉન અને વર્કશોપ માટેનો
પ્લેન આપણી પાસે પામ્યા
છે. તપાસી લાજ આપ્યો છે.
તેનાં ઉપરથી તેનાં ઉપર જે સ્ટ્રક્ચરલ
બાંધકામ કે અસ્ત્રી પર
તૈયાર કરીને. ચોપગને તેનું માસિક કેટલું ભાડું આપવું પડશે તેનો ખ્યાલ
આપશો, અને તે ચૂકવ્યે
આપણો નિકાલ કરી માંગીશું. તો
બાંધી આપશો. આપણે આપણું નજરે
કેટલું ભાડું આપવું પડશે તે જોઈએ
પણ અમે જાણી કુશળ.
આજે મુંબઈમાં પૂ. શહાની ત્યા
નામી બહેન નાં લગ્ન
છે અને આજે તા.
૨૬/૨ નાં ચિ.
ભા. શાંતિભાઈ ની દીકરી ચિ.
બેન ઉર્મિલા નાં લગ્ન નિર્ધાર્યા
છે. મુંબઈ કે વેપારે ચિરુ
ભાઈ કરુ ભાઈ વચ્ચે
આવી ગયા છે. ભાઈ
અહેમદભાઈ પણ આવી શકે
એમ છે. બાપુજી નાં
રક્ષણ તારા પિતરાઈ B. R. વૈદ્ય.
૪
થી ફેબ્રુ, સોમવાર
બચુભાઈ,
તમારા
કાગળ તથા ફોટા વિ.
મળ્યા વાંચી આનંદ. ફોટા બહુ સરસ
છે. અહીં સૌની તબિયત
સારી છે. ત્યાં તમે
પણ મજામાં હશો.
તમારી
પરીક્ષા પૂરી થઈ ગઈ
હશે. પેપરો સદ્દા ગયા હશે. કલકત્તાથી
બંને વહુઓનાં ખુશીખબર નાં પત્રો આપે
છે. પૂ. ભાઈ કદાચ
એકાદ મહિના પછી અહીં આવશે.
મંજુબહેનનાં તમારા કંઈ ખબર વગેરે.
બાકી સૌ મજામાં છે.
અહીંથી સૌએ તમને યાદ
કર્યા છે. ત્યાંનાં નવીન
સમાચાર લખતા રહેશો. ત્યાં
સૌને યાદી.
- જ્યોતિ




No comments:
Post a Comment