Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 March 2017

BAPUJI - 25/02/1957

To, Hemen. C. Parekh

Esqr. 1128. Ohio.

Lawrence. (Kansas) U.S.A.

 

સોં. વડિયા, તા. ૨૫--૫૭

ચિ. ભાઈ બટુક, વિ. વારો. તા ૧૭/ નો પત્ર રાજકોટમાં તા. / નાં. ત્યા વાળો ઉપરનો મળી ગયો છે. તે વાંચી અમે સૌ ઘણાં~ ખુશી થયા છીયે. તારૂં પરીક્ષાનું પરિણામ સારૂં આવ્યું તે વાંચી ને સંતોષ થયો. એમજ રીતે તારા એટલા દુર જવાનાં mission- ધ્યેય પરત્વે બરાબર લક્ષ્ય આપતો રહીશ તો અમને ખૂબ સંતોષ અને શાંતિ થશે. બીજી ચીજ ફાલતુઓમાં તાણાવાણામાં હસ્ત નહીં પરંતુ આપણો મુખ્ય ધ્યેય ચુકવોન જોઈએ. અને તારૂ મન પણ ખુબ પ્રફુલ્લિત રહેશે કારણ કે આપણે દુર ગયા પછી અને આટલો ખર્ચ કર્યા પછી જો પરિણામમાં નાસીપાસ થવાનો પ્રસંગ આવે, તેતે જીવનમાં ઘણાં setback આપી જાય. તારા પિયત અને રાત્રિમાં ખૂબ વિશ્વાસ હોવાનાં કારણ તને આટલે દૂર પ્રકોપો રિક્વા માટે અમારા હૃદયને ખૂબ દ્રઢ કરવું પડયું હતું. પરંતુ આજે તારૂં પરિણામ સારૂં અને સંતોષકારક આવવાથી અમારૂ મન હળવું થયું છે. એમજ રીતે. થારૂં સત્રની પરિણામમાં પણ તું ઉન્વંત કીર્તિદી દ્ર ઉતિર્ણ થઈ જશે એમ પણ કૃપાળુ પરમાત્મા પ્રત્યે અમારી અન્યથના છે. તને અમેઝ શિક્ષણ તરફ લલાય ગન નિરંતર દ્રષ્ટી સમક્ષ રાખતો રહેશે. અને એમજ તને તારા હૃદયમાં મદદરૂપ થશે અને સફૂંતા અપાવશે. થારૂં સાથે . અંદર તારા જાની અને તારી તબીયત ઘણી~ સારી રહેવા પામી છે. અને એમનો ઉત્સાહો નળો+ સાય જાય છે. એટલે તબીયત નાદુરસ્ત રહેવાની ભિતી દૂર થવાની. અમારી ચિંતા કરીશ નહીં. ત્યાં આગળ તારી તબીયત બરાબર સંભાળવાની કાળજી રાખશે. અમે તરફ કુશળ સમાચાર છે - અને મોપલ રાજકોટ, Tecton આનંદ . પાંમીન જ્યારે. રસ્તે સૌ સ્વજનોની તબીયત સારી છે અને બધા લહેરમાં છે. મોરાભાઈ બેંગ્લોરથી આવ્યાગયા પછી .ત્યાં ~ અનુલાઈ ને .ત્યાં ૩૫M નાં પૉંડેનાં ફીલ્ડ સિમેનની ટ્રેઈનીંગ માટે અને થયે લાઈ ને સર્વિસ ફોર્સનાં ટ્રેઈનીંગ માટે બેંગ્લોર પરિણંપા પડયા છે.ત્યાં તેઓયે ચરણસે ચાર અઠવાડીયા સુધી મોર્સ પૂરા કરવા માટે રહેવું પડશે ૨૦~મી કોર્ષ શરૂ થયો છે. બાગનકાર ની આફીસ મુર્ત આવીધવા માટે ટુંકાગાળામાં પણ બહુ આગ્રહ રાખે છે - તેજ મોરાભાઈ અને ચી-કોઢી ચારો દિવસ પહેલાં. કાવા જોવા અને + કરવા માટે વ્યવચ્છાર ગયા છે તે રાજકોટ પાછા આવી ગયા હશે - શું + રૂં ! તેનાં જદુર એલું અમે સાથે નરૂ. તા. તારૂમેમાંબ તને જણાવ્યું હશે - ચિ. સૌ. વિમળા જેતપુર ગયા છે .ત્યાં અઠવાડીયું રમીયને બેતો અને આવશે

 

રાજકોટમાં સૌ. મંજુ બહેન ત્યાં મિલનસુખભાઈ મળ્યાં છે બીજું. ચિ.ડાક્ટર રમેશભાઈ તારાં મોટા ભાઈ ડો મુકન્દ ભાઈ ગોંડલ મૂકામે તા. ૨૪/ તાં ગુજરી ગયા નાં દુખદ સમાચાર આવ્યા છે. તા / ની એમની ઉત્તરીક્રિયાની તિથિ ઉપર શ્રી રસીકલાલ તથા સોં. લાભુબહેન ગોંડલ આવવા જોઈએ. અમેજે હું તથા તારા બા ને તિથિ ઉપર ખરેખર જવું આવવું. બીજું હૉય પછી એટલેપાસ ૧૨૧૫ પછી setback સૌ .પંડયા બહેન વૈદ્ય શ્રી અમૃતલાલ દેશીમાં આવવા માટે રવાના થશે તેરાવે

બીજું અહીંયાંતો આમ હિન્દભરમાં આપ ચૂંટણીની શરૂ આત થઈ જતા. સારાય દેશભરમાં ધંધાપાં ખાળી રહી છે. ચૂંટણી તા. ૧૫મી માર્ચનાં બધા પ્રાંતોમાં પૂરી થશે જ્યારે પછી વંદના માર્ચનાં બીજા પખવાડિયામાં બધા રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો બહાર થઈ જશે. ચૂંટણી સમય દરમ્યાન દેશભરમાં અશાંતિ અને બેદિલી ફેલાય તે પાર પડવાની પાકિસ્તાન અને પશ્ચીમનાં એમજ હોશે કે નાશમય બનાવવા પાંડતાં આપણાં પિંતરાનમાં આડખીલી ઉભી કરવા મંથી સલેસગાં કરી રહ્યા છે. પરંતુ દેશ ખૂબ પક્વ છે. કોંગ્રેસ પક્ષ કે બંધારણ અને બળ ઘણો~ મજબૂત છે તેતી જેમાં સિવાય બીજા શંભુમેળા જેવા અન્ય પક્ષો કે કાંઈ પણ તેવું નથી. બીજું ઇન્ડીયા ની Second Five Year Plan નું . ઈગ્લેંડમાં સરકારી પબ્લીકેશન બહાર પડયું છે તે હૈયા પાંડુ છે મળી શકે એમ હશે તો. દરિયાઈ મોર્ફલં ચારિત્રબાજી આપીશ - તારૂં અને બાકી કુશળ . પત્ર નિયમીત લખતો રહેશે .તારા મિત્રો ને b.e. લેજે . * શુભાચ્છા બાપુજીનાં શુભાશીર્વાદ

બટુકભાઈ; તમારો નાનુભાઈ પરનો પત્ર મળ્યો . તમારૂં રીઝલ્ટ સારૂં આવ્યું જાણી આનંદ . અહીં સૌની તબીયત સારી છે . ત્યાં તમારી તબીયત પણ સારી હશે . અહીં હજી થોડી થોડી ઠંડી પડે છે . રાજકોટ સૌ મજામાં છે . કલકત્તાથી બંને બહેનોમાં ખુશીખબરનાં પત્રો આવે છે .

 

બહેન દિ. એકાદ મહિના પછી આવશે . તમારૂં નવું સત્ર શરૂ થઈ ગયું હશે . રાજકોટ દિનેશની પરીક્ષા પણ આવતી ૧૬મીએ શરૂ થશે . તમે સૌએ તમારા રૂમને રાચે રંગ દીધો જાણ્યું . તો શું ત્યાં સૌ તમારી માફક રાચે કરી લ્યે છે . જો કે ત્યાંના મકાનોને રંગ દેવો બહુ મુશ્કેલ નહિ હોય . ત્યાંના મકાન માલિકો ભાડૂતોને જોઈતી સગવડતા દેતા હોય એમ લાગે છે . જો એમ હોય તો ભાડે રહેવામાં અહીંની જેટલી અગવડતા રહે દેખાય છે . ત્યાંના નવીન સમાચાર લખતા રહેજો . ત્યાં સૌને યાદી . જ્યોતિ

 

Chunilal . K. Parekh

Vadia (Saurashtra)

 Bombay - India.

 






No comments:

Post a Comment