To, Hemen C. Parekh
1128. Ohio. LAWRENCE
(Kansas) U.S.A
વાડીયા,
તા. ૧૧-૧૧-'૫૬
૨૦
ચિ.
ભા. બટુક,
પિ.
તારો ૧૧-૧૧ નો
ત્યાના ૩૪ ના પત્ર
ત્રણ દિવસ પહેલા મળ્યો.
ઘણા જ આનંદ થયો
અને સૌ કુશળ છે.
સૌની તબીયત સારી છે. રાજકોટ
બાપા, ગોંડલ જુનાગઢ મુંબઈ સૌ પહોંચ્યા છે.
જુનાગઢ અ. પૂજ્ય. કાકા,
મણી ચિ. સૌ. દમયંતિ
અને ચિ. નિતિન. તા.
૨૭/૧૧ નાં જુનાગઢ
થી માણેકજી વાડી પાસે રવાના
થશે. થવામાં આનંદ એ પધ્યા
ડિ રાજી થશે. ચિ.
ભા. જગદીશ મુંબઈ 2nd year Commerce માં છે. ચિ.
રજનીભાઈ નું મુંબઈથી અવારનવાર
પત્રો આવે છે. તને
ફરી પત્યા દો કરે છે.
બીજું તારી તબીયત સારી
રાખી ને રાત વજન
વધારામાં ને ફિકર રાખજે.
તે બરાબર તારા જર્મન સાથીદારો
નવા વર્ષનાં અભિનંદન પત્રિકા તેમજ સોંપાનો. અમારા
વતી આભાર પાવજે. ભાભી
ભાઈ ચિ. મ નાનો
ગોઈયા પત્ર હતો તને
ખૂબ યાદ કરે છે.
હું Weekly નું લવાજમ ભર્યું
નથી. ઇન્ડિયા થી મેં લખી
નાખી મોટા ભાઈનો કંપની
ધંધામાં સમયનું ખૂટી ગયું. પરંતુ
મારો પણ સપાદસર પાસેથી
અને લખાણ પત્રિકા મુંબઈથી
રાખેલું. બીજું ત્યાં આગળ નવા વર્ષની
તૈયારી એટલી રાખીનું. તારો
અભ્યાસ નં ૧૪ રાતી
ઉચ્ચ ગ્રીનો અહેવાલ તારા સેલ્સમેન નંબર્સ
અમેરિકામાં પ્રમુખપદ અને ઉપપ્રમુખપદની ચુંટણી
નો અહેવાલ અને મધ્ય પૂર્વમાં
તંગ બની ગયેલી લડાયક
પરિસ્થિતિ નો અહેવાલ અને
તેનો ઉકેલ ત્યાંનાં પત્યાઘાતો
ક્યારે સમાચાર મળ્યા. અને પસાએ નિયાણી
શરૂ છે. ઘામે શુદ્ધિની
જગ્યા છે. તે સબબ
તો પડતી નથી. પરંતુ
હવે અઠવાડિયા પખવાડિયામાં થઈ જશે - ત્યાં
આગળ તારી તબીયત ને
બરાબર રાખજે. ચિ. સૌ. ભાભી
પંજુ બહેન આવ્યા છે
અમે રહી ગઈ - ગઈ
તી. પાછા ગોંડલ ગયા
પણ હવે થોડા વર્ષ
પછી રાજકોટમાં રહેવાનું દેશ ... નાના બાળકે પહોંચ્યા
છે - ચિ. ભા. દિનેશનું
દિવાળી
વેકેશન તા. ૨૦/૧૧
નાં પૂરું થાય છે એટલે
આવતી કાલે તે પણ
રાજકોટ જશે. વાડી કે
વિગત માં સારું ચાપાસાયા
વાડી ઉપર મુકેલ મોટર
4 H.P. ને તમે લાગવાથી તેના
આશયમાં તે ચાલુ થઈ.
બરાબર ચાલુ પત્યા ના
રાત ને તકલીફ ઊભી
થઈ તથા ચાલુ બરાબર
ઉતરી નહીં. અને એન્જીન ને
સ્ટેપ + પાર્ટ નો આશ્રય ને
રીવાઇન્ડીંગ માટે રાજકોટ મોકલવાને
આઈડિયા થઈ ને આવ્યા.
જમણા અઠવાડિયા લાગી રહેશે વાડીયા
સિવાય ઘઉં નો પાક
પણ લઈ શકાશેની યાદી
આપી. ખાસ સુધારો - કે
બગાડો કેમ પરંતુ વિરો
સરો નથી વાંચ્યા સમયનું
તેમજ સાંજ પછી બહાર
નીકળવાનું કામ મર્યાદિત થી
રાખવું પડતું છે આંચ કોઈ
દુકાળો + બીજી કોઈ તકલીફ
નથી - પરંતુ જો સ્થિતિ અને
દ્રષ્ટી અનધારે છે. તેવા પદ
કોઈ બગાડો + દ્રષ્ટી સાધી ન થાય
તો પ્રભુનો પરમ ઉપકાર જાણી
તો ભાગ્યમાં જે ભોગવવાનું અને
સહન કરવાનું નિર્માયું હશે તે મિથ્યા
થિ શકે. બાકી ચિંતા
ફિકર નહીં. આનંદમાં અને હાહેરમાં ખૂબ
તંદુરસ્ત રહો. અને ત્યાંનું
ભોજન પૂરું થયે અને પહેલાસર
આવી પહોંચો એટલે પ્રભુ ન્યાયી
છે એમ અને આનંદ
પત્ર નિયમીત લખતા ચૂકવું નહીં
અમે મરણ બીજા પાસે
કાંઈ નથી - નવા મુંબઈ રેલ્વેની
તા. ૧/૧૧ એ
રચના થઈ ગઈ છે.
એક અમે વતી કુશળ
છે. - બાપુજીના શુભાશીર્વાદ.
(In Left Margin): રવિવાર
બકુલભાઈ,
નમસ્કાર પત્ર મળ્યો વાંચી
આનંદ. તમે સૌએ સાથે
મળીને નવું વર્ષ જે
દિવસે ઉજવ્યું તેજ દિવસે નવા
વર્ષની શરૂઆત થઈ છે. શુક્રવાર
તો દિવાળી હતી. તમારા બધા
ફોટા (ત્યાંથી આવેલા) એક ફ્રેમમાં મઢી
દીધા છે અને રૂમમાં
લટકાવી દીધો છે જે
જોઈને તમને તથા તમારા
મિત્રો
અને
તમારા ઘરને હંમેશા અનેક
વાર જોઈએ છીએ એવા
તમારા ત્યાંના ફોટા જરૂર મોકલજો.
અહીંના નવીન માં અહીંનું
બાલ-મંદિરનું કામકાજ પૂરું થઈ ગયું છે
અને હવે થોડા દિવસોમાં
કોઈ ગણી વ્યક્તિના હસ્તે
ઉદ્ધાટનવિધિ પણ થશે. તમારું
વજન ત્યાં ગયા પછી સારું
વધ્યું કહેવાય એ પરથી લાગે
છે કે તમે અહીં
કોઈપણ દિવસે આવશો ત્યારે ઘણું
જ વધી જશે. દિનેશ
સાથે રાજકોટ જાય છે. ત્યાંના
નવીન સમાચાર જણાવતા રહેજો જેથી અમને પણ
ત્યાંની કાંઈપણ જેવી વિગતો જાણવા
મળે. ———— જ્યોત ————
પ્રિયભાઈ
હેમેન્દ્ર, તારા બધા પત્રો
આનંદથી સૌ વાંચીએ છીએ
તમારા આપણા કામો ઘણાં
જે બાકી રહે છે
એટલે તે પત્ર નથી
લખી શક્યો. જોકે અહીના ખબર
તો પૂ. બાપુજી, બાપુ
તથા બીજા તરફથી મળતા
જ રહે છે. હમણાં
હમણાં આપણી સામે Voltas Ltd. વાળાએ
Competition શરૂ કરી છે. — International D 217 ટ્રેક્ટર. ૧૭ હો.પા.
જર્મન મેક. એમનું ડેમોન્સ્ટ્રેશન
અમે સૌએ જાતે જોયું.
સાથે આપણા અમુક ગ્રાહકો
પણ હતા પરંતુ કોઈને
Impressive ન લાગ્યું. તેમ છતાં આપણે
ચેતતા રહેવું પડશે. Ferguson વાળા Mr. Bher તથા Coady ગયા શનિ હજી
દિવસ પહેલાં અહીની મુલાકાત લઈ ગયા. આખું
સૌરાષ્ટ્ર ટૂંક મુદતમાં જ
હવે આપણને મળી જશે - તારી
તબીયત સંભાળજે. અહીં સૌ કુશળ
છીએ. લિ. અનુલાઈ ના
સ્મરણ.
C. C. Parekh
Vadia ( Saurashtra )
India -





No comments:
Post a Comment