Hemendra C.
Parekh
c/o Dr. K. V.
Jhatakia M.D.,
maheshwari
mansion 1st floor
34, Napeansea
Road.
Bombay 6
વડોદરા.
તા. ૨૫.૨.૫૫
ચિ. ભાઈ મધુકર તથા
ભાઈ નાનું. વિ. ગઈ કાલનો
મારો પત્ર મળી ગયો
હશે. તેમાં એક વાત લખવાની
રહી જતાં આ પત્ર
લખું છું. બગીચાની પંપ
મશીનનાં સીલીન્ડર ની અંદરનાં ચામડાનાં
વોશર '૪' નાં રાન્દેરમાં
તપાસ કરતા મળ્યા નહીં
તો ભાઈ નાનું આપ
ત્યાંરે ત્યાંજે '૪' ડાયામીટર નાં
ચામડા નાં વોશર નંગ
ર લેતા આવે. આ
વોશર માં મોટા હોલ
વાળા અને નાના હોલ
વાળા આવે છે તો
મોટા હોલ વાળા લેવા.
જો મોટા હોલ વાળા
ન મળે તો નાના
હોલ વાળા લેવા. લોખંડ
બજાર, નાગદેવી સ્ટ્રીટ અથવા ભુલરવાડામાં જે
વેપારીઓ પિત્તળ નાં સીલીન્ડર વેચતા
હશે. તેઓની પાસેથી મળશે. ઓનેસ્ટી ટ્રેડીંગ કુ. વાળા ને
પુછવાથી પણ આ પમ્પ
નું રીંગ વેચે છે
તેની ભાળ મળશે. તા.
૨૫ અમે આજે મુંબઈ
રા. રા. શ્રી મણિભાઈ
ગાંધી તરફથી ખુશી ખબર નો
પત્ર હતો તેમાં ભાઈ
નાનું આપને ઘરે આવી
ગયાના ખબર હતાં પરંતુ
તે વખતે તેઓ ઘર
હાજર નહોતા
તો
એપને ત્યાં સાંજના અથવા રવિવારનાં ન્યાસુ
મળી શકે. વખત એમનો
ફરી વખત લઈ આવશે.
ચિ. ભાઈ સુખલાલ અમેરીકાથી
આવી ગયા હશે. આપને
તથા સૌ. ભાઈઓ બહેનોને
મારા શુભાશીષ. લી. ચુનીલાલનાં જેશ્રીકૃષ્ણ



No comments:
Post a Comment