To, Hemendra. C. Parekh
No. 140 A. VIKAS. 2nd Floor
E. Block Road No. 2. Shivaji Park
Bombay 28
વિકાસ
કોર્પોરેશન (Vikas
Corporation)
તાર
: VICAS (Telegram: VICAS)
ફર્ગ્યુસન
ટ્રેક્ટર ડીલર્સ (Ferguson Tractor
Dealers)
રઘુવીર
ભવન, ગોંડલ રોડ, રાજકોટ (Raghuvir Bhavan, Gondal Road, Rajkot)
તા.
૧-૧૦-૧૯૫૭ (Date: 01-10-1957)
તમારો
ફોન આવ્યાના Phone નંબર તથા વિ.ભારતીના ઘરનો સરનામું બાજુમાં
લખેલું છે.
ચિ.
હેમેન્દ્રકુમાર, મુંબઈ
લિ.
પપ્પાના હેત પૂર્વક તા.
૭/૯/૫૭ પછી
આજ સુધી પત્ર ન
મળતાં સૌને ચિંતા થાય
તે સ્વાભાવિક છે. તમે ફાઈનલમાં
(ફુરસદ નહિ મળતી હોવાને
લીધે કે બીજું કોઈ
મુશ્કેલી છે). ફાઈનલમાં વખત
ન મળતા હોય તો
રવિવારના એક ખુશી ખબર
ના post card લખી દેવાની ટેવ
પાડવી. તબીયત તો સારી રહે
છે ને? અમદાવાદમાં ડોકટર
સાહેબના તા. ૨૫/૯
ના પત્રો ત્યાં પણ તેઓ લખે
છે કે ચિ. હેમેન્દ્ર
ના કોઈ પત્ર નથી
તેથી ત્યાં તેમજ અહિયાં સૌને
ચિંતા થાય તે સ્વાભાવિક.
અત્રે
મારી તબીયત ઠીક છે પરંતુ
તમારા મમ્મીની તબીયતમાં કઈક લોહીનો દોરો
રહેવાથી પ્રેશર ન રહે, દવા
નિયમિત ખવરાવીએ છે, અને હવે
વરસાદ પણ ઓછો થઈ
ગયો છે એટલે આરામ
થઈ જશે તો ચિંતા
કરવાની નથી. મોટાભાઈને ત્યાંથી
તા. ૨૮/૯ ના
પત્ર આવ્યો છે. (minor operation)
(scrap) કરાયેલું તે લખ્યું છે.
ટૂંકમાં સાજી થઈ ગઈ
છે. પંદરવાડીયામાં તદ્દન સારું થઈ જશે.
બીજું
ચિ. ભારતી તા. ૨૬/૧૦
ને મંગળવારના અત્રે આવે છે. ૪-૫ દિવસ રહેશે
ત્યારબાદ તે પણ પિયર
સરધાર જઈને બે માસ
રહેશે. અમે તા. ૨૮.૧૧. ના ૩/૩૦ ને શનિવારના
વડિયા જવા વિચાર રાખ્યો
છે. બીજું તમને અગાઉ પત્ર
લખ્યો છે મુંબઈ, અમદાવાદ
ડોકટર સાહેબ અને સરધાર ત્યારે
તમારા લગ્ન મંગળવાર તા.
૧૧-૧૧-૫૭ નક્કી
કર્યા છે.
વિચાર્યું
છે. અને તે પ્રસંગે
અત્રે તમારે એક અઠવાડીયાની એટલે
કે તા. ૧૬/૧૧
કે તા. ૨૧/૧૧
ને શનિવાર સુધી રજા એટલે
કે કુલ ૬ છ
દિવસની રજા મેળવી લેશો.
અને તે અત્યારથી તપાસ
ડાયરેક્ટરો સે કહીને ૬
છ દિવસની (તા. ૧૬/૧૧
કે ૨૧/૧૧) રજા
આપવા માટેનું confirmation મેળવી લઈ ને પત્રથી
નક્કી જલ્દી ખબર આપશો એટલે
અમદાવાદ ડોક્ટર સાહેબને લખી જણાવી શકાય.
અને તા. ૨૧/૧૧
નાં લગ્ન વિચારવાનું નકકી
કરી શકાય તો આ
બાબતમાં મારે તમને ફરી
ફરીને યાદ આપવું ન
પડે. તેમ તુર્ત confirmation નો જલ્દી
લખશો જો ચોક્કસ પત્રથી
રાષ્ટ્રપતિ નાં આગળ વધશે.
હલપુરુ.
ચિ. વસંતરાય અને સૌ જલ્દી
ભેગા અત્રે આવેલા છે ચિ.વસંતરાય
ભાઈ કાલે સાંજના તેઓ
મુકાયા છે ચિ.સા.
ભેળું જશે. રાત્રે ગઈ
ચિ.વસંતરાય તા. ૧/૧૧
કે આ મહીના ની
આખરી ચઢતુ રજા ભોગવવા
માટેનો રીપોર્ટ આપી દીધો છે
એટલે તેઓ બંને દિવાળી
પછી તુરત મુંબઈ આવી
જશે. અને ત્યારે ઘરમાં
જોઈતી બધી વ્યવસ્થાઓ થઈ
ને રીપોર્ટ વિશેષ શું એમ નથી
મુંબઈ એજ્યે બધાને ક્ષેમકુશળ કહેવાની ને અત્રે બધા
જલ્દીના અહિયાં



No comments:
Post a Comment