To, Hamendra C. Parekh
Esq., B.E. 616, E. Daniel,
CHAMPAIGN, (Illinois), U.S.A.
8, Woburn Mansions, Torrington
Place, London, W.C.1., 8th Dec '55.
પ્યારે
હેમેન્દ્રભાઈ –
જત.
તા. ૧ નો પત્ર
મળ્યો વાંચી આનંદ — મારૂં સરનામું – હું ખોડો છું
પણ મારા તમને ખૂબવર્ષાનિબંધી
અને તમને મારા સર્વે
શુભેચ્છાઓ.
વારૂ
— તમારી બધી પ્રવૃત્તિ જાણી
અત્યંત આનંદ થયો, તમારી
જેવાં Scholar and
social by nature ને કોઈ જગ્યાએ તકલીફ
ન પડે એ સ્વાભાવિક.
X'mas માં મિત્રો સાથે નવા સ્થળોએ
ફરવા જવાના હશો.
સારૂં
— નરેશ સંબંધી — મને ગયા વર્ષમાં
એનો પત્ર હતો ; અને
મને અહીં Manchester માં Textiles માટે તપાસ કરવા
લખે છે ; કે કેમ
ત્યાંથી આવતા વર્ષ માટે
Application કરેલ છે ; મેં એને
પ્રત્યુત્તર મોલ્યો, એ પછી મને
તમારો પત્ર મળ્યો ; — તમે
એને માટે Philadelphia Text.
Inst. માં એડમીશન લીધું એ જાણી —
આનંદ
— એમના પત્ર પછી હું
એમને અહીં વિષે જણાવશ
— Precisely, it's up to him how to act in this matter.
જગદીશભાઈનો
થોડા સમયમાં ખુશાલીપૂર્વક પાઠવતો પત્ર હશે —
ત્યારે,
મારાં Shirts સંબંધી — મારે માટે એક
જ shirt મોકલશો (" COLL.) — 100%
Dacron — White — કે બીજું વધારે Summer માં મોકલશો; તમને
જે Quality યોગ્ય લાગે તેમ લેશો;
એની કિંમત અને Postage મારાં Accounts માં લખશો, જે
seamail or air થી મોકલવાના. Postage થી કંઈ ખાસ
ફેર ન પડે તો
Air થી જ ત્વરીત, તમારી
સગવડતાએ મોકલશો; પાર્સલ પર X'mas Present અને ત્યાંના customs forms એવી રીતે
લખશો કે મને અહીં
customs માં કંઈ તકલીફ ન
પડે. સારૂં – તો ફક્ત એક
જ શર્ટ મારે માટે
મોકલવાનું અને છેલ્લે —
તમારી
અનુકૂળતાએ મારે માટે તકલીફ
લેશો. Thanks very much
indeed.
બીજું
— અહીં નું કંઈ કામ
કાજ હોય તો જરૂર
લખશો — બધાં મિત્રો મજામાં
છે તમને ઘેરથી નિયમિત
રીતે પત્રો મળતાં હશે —
— સારું
ત્યારે આઈએ — તમારી કુશળતા સર્વ લખી —
લિજ્ઞે:
રવીન્દ્રનાથ સ્નેહસંભારણા...
A. G. Mehta, 8, Woburn Mansions,
Torrington Place, London, W.C.1.





No comments:
Post a Comment