To, Hemendra C. Parekh
C/o. Dr. K. V. Jhalakia M.D.
Maheshwari Mansion
1st Floor 34 Napeansea Road
Bombay 6
વડિયા.
તા. ૫-૨-૫૮
પ્રિ. ભાઈ ચતુર, લિ.
આના નમસ્તે તા- ૨/૨
નો પત્ર મળ્યો વાંચી
વિગત જાણી. તમારી તબીયત સારી હોવાના ખબર
જાણીને આનંદ થયો. અત્રે
ઘર/દુકાન સમાચાર છે મારી તેમજ
તમારા ભાભી ની તબીયત
સારી છે ચિંતા કરશો
નહીં. Electric Health રોજ પાર્સલથી રાજકોટ
મોકલાવ્યા ને બદલે અનેક
સીધું પત્રિકા આડું હોત તો
પણ તુરત મળી જાત.
ખેર – રાજકોટથી આજી જશે.
શ્રી
છતુભાઈએ તમને શ્રી. ચી.
ચી. પટેલના ભાઈ શ્રી ચુનીલાલ
સી. પટેલ ની B.A. અને
ઇંગ્લેન્ડ જઈ આવેલ પુત્રીના
સગપણ માટે તમને જોવા
માટે લેશે. તથા એમના પુત્ર
હર્ષદના ભલેલા સાથે મુલાકાત શિવાય
આપી તે જાણ્યું. શ્રી
છતુભાઈ તરફથી આ બાબતમાં કોઈ
પત્ર મળ્યો નથી. આમાં કુળમાં
આવવા જોઈએ. આ કન્યાને કોઈ
તમે સગપણ નથી હોય
એટલે શ્રી છતુભાઈના પત્રમાં
આ કન્યાના credentials શું સોપાઈ ને
આપે છે તે જાણ્યા
પછી આ બાબતમાં આગળ
વધવાનું રહે. પરંતુ પત્ર
શ્રી છતુભાઈએ વેરાવળ વાળા શ્રી જયંતિલાલ
ડાહ્યાભાઇ શાહની કન્યા ઉર્મિલા પાસે ભલામણ સબબ
હતી પરંતુ એમને જે ટિફિનર
આર્ડર આપો વિગત છે
તે (+) તરફ જે વાકેફ
કરી આપશે હશે તો
લો. ધા. ૯.૯
પટેલની કન્યાના પાસ લખી જણાવશો.
હવે જોઈએ શું ખબર
આવે છે.
રા.
રા. શ્રી જયંતિલાલને આપજો
જે ટિફિનર આર્ડર મૂકી છે તે
બાબતમાં તેણે ટૂંકમાં ખુલાસો
કર્યો કે પાસ વડીલો
(parents) + મિત્રો અમદાવાદ પાંભા... (આપણા અરવિંદભાઈના પિતા)
સાથે રહે છે.
घरનું:
Sjt. Bhogilal. C. Shah No. 8/1 A. Justice Chandra Madhav Road Bhawani Pur
Calcutta 20.
ઓફીસના
કે સરનામું: Bhogilal. C. Shah
C/o. United Aluminium Products 34. Dharamtala Road (Belurmath Station Rd) P.O.
Belurmath Howrah
તાઇ
અને ભાભી અહીંયા પત્ર
નિયમીત લખતા રહેશો. તમારી
K.V. તરફથી આવેલા બે પેકેટ પર
અહીં તમને સંદેશો રીડાયરેક્ટ
કરી આપેલ છે. લિ.
બાબુભાઈ ના રામ
તેમનામાં
લખી ને સંપર્ક મેળવ્યા
પછી રાજકોટમાં રહેતા આપણા ભાઈ શ્રી
રમણભાઈ ચિ. લા. વિરેન્દ્રને
જોવા આવજો. અને ત્યાર બાદ
તેવા સરું ઘરમાં બધાં
સરખું થશે. તો કન્યા
જોવા આપવા માટે officially ફોટો
પાઠવશે. અમદાવાદ પછી જ આપણે
કન્યા જોવા માટેની રાષ્ટ્રીય
આટલું પત્રમાં ૧૫/૨૦ દિવસના
નીચી જશે.
બીજું
તમારા માટે કોઈ દ્રષ્ટિએ
અનુકૂળ થાય એવો બે
કન્યાઓ મારા ધ્યાનમાં આઈ
છે પરંતુ તે કુટુંબોને હિસાબ
તમારા જોડેથી ધો ક્યાંય નથી
મળ્યો એમ અમે ધારીએ
છું. એટલે તે કુટુંબોમાં
indirectly વાત પહોંચાડવા માટે લાયકાત લંગતા
સાથે વાત કરી રાખેલ
છે. હવે જોઈએ તેનું
શું પરિણામ આવશે. જો મોટાનું ધ્યાન
ખેંચાશે અને પૂછપરછ થશે
તો સવિસ્તર વિગત તમને લખી
જણાવાશે. બંને કન્યાઓ ગ્રેજ્યુએટ
થયેલી છે. અને વંશ
જ બધી સારી છે.
બીજું
તમે ચાટુંગામાં સ્વતંત્ર રૂપે રાખી સેવાનો
વિચાર રાખ્યો તે બરાબર છે.
આપણા વાળા રૂપિયા તમને
સ્પેયરમાં ફેરવીને લેવા હોય તો
આપી તો પણ, બંનેમાં
થોડી ઘણી અગવડતાતા થાય~
અને સાટુંગામાં તમને સ્વતંત્ર રૂપ
મળી જાય તો ચિ.
લા. ભાઈ રાને પણ
સાથે રાખી શકે. એટલે
એની તબિયત દૂર થાય. અને
સયાને પણ ફેરવાનું ન
પડે એટલે તટસ્થ અંશ
વહેલું ગોઠવી જાય.
બીજું
એમનામાં જુનિયા મોટાભાઈ કે મુંબઈ આવવાનું
નથી થાય પરંતુ તમે
બદલીમાં હોય, ચિ. ના.
નાનું જે આપવાનું થશે
તો તમને લખી ગુમાવશે
લિ. શો. ચંદા બહેનનું
બીજું તારણ. સરનામું આ પ્રમાણે છે
તે નોંધી રાખશો અને ફુરસદે એને
પત્ર લખી નાખશો.




No comments:
Post a Comment