Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 22/06/1959

To, Hemendra . C Parekh

c/o. M/s. Mercantile Industrial & Development.

 Corpn Ltd Scheme 6. Road 2 Sion. Bombay 22

 

વાડીયા તા. ૨૨..૫૯

 

(ચી. બટુક) લખાશે. તમારો શિવાજી પાર્કનો કાગળ ઉપરથી પત્ર મળ્યો. વાંચી ઘણો ખુશી થયા. ત્યાં પાર્ક ઉપર રહેવા આવી ગયા. તે જાણીને ઘણું સારું થયું. હવે તમારા લંચ અને ડીનરની વ્યવસ્થા કેફેટેરિયામાંથી ટીફીન મંગાવ્યા હતા. તેમે ત્યાં જમવા જવાનું નક્કી કરશો. સાંજના તો અનુકૂળતા રહે છે અને તે હોટેલ પણ પાછળ હોવાથી જમવા જવાનું બહુ દૂર નહી થાય. સવારનાં ઘર આગળ ફરી લઈ શકાય. માત્ર દૂધ લેવાની બ્રેડ-બીસ્કીટ તો તૈયાર આગળ પાછળ લઈ સાજી પરંતુ સાંજનાં જમવાનું કામ કરવાની માથા કૂટમાં નહી માટે સાધારણ સાજું રહે છે એટલે સાંજના જમવાનું અનુકૂળતા વાળું લાગે તો તમે ત્યાં ટીફીન આવારું હોય ને ત્યાંથી સાંજનું ટીફીન પણ લેવાનું રાખજો. પરંતુ સાથે કપાતથી માથાકુટ રહે અમને ત્યાં આવવાનું લખ્યું તે બરાબર છે... આપણને પણ યાદ. પરંતુ ત્યાં સાધારણ ખાવાપીવાનું માત્ર ને માત્ર તમારા પાંચેય માટે અનુકૂળતાવાળું નથી. હજી પુરૂષોત્તમ પછી નક્કી, જે સંજોગો અનુકૂળ હશે તે બીજું. આપવાનું રાખેલુંત્યાં આગળ ફેંકાય નયે. જે Well settled થઈ ગયા હશો ત્યારપછીઅમે ત્યાં આવવાનું રાખીએ તે બરાબર ગણાશે. એમાં ત્યાં ઘરમાં કેટલું ફર્નિચર છે. તે ઉપરાંતજરૂરપૂરતું હમણાં કંઈ વસાવવું ઘર નો સિક્કો નહીંતર એમાં રોકાશે માટીવાળા પદ થોડા. નવા ગાહડા. રસોઈયો અહીયાં. હિસાબી લખુંતમારા રિપોર્ટ આવ્યા પછી કંઈ ચીજ ... અને ફર્નિચર ની જરૂર હશે તે લઈ શકશે.

 

અમદાવાદથી આજે રા. રા. ડોક્ટર સાહેબ શ્રી અમૃતલાલ ભાઈ સંઘાણી ના ખુશી ખબરના પત્ર છે તેઓ જણાવે છેજરૂરી કામ પ્રસંગે દિલ્હી ગયા છે ત્યાં આગળ - દિવસની રોજિંદી રોકાણ થશે. ચાર દિવસ પહેલાં મુંબઈ આવ્યાના જનરલ શ્રી દલીચંદ ભાઈ તુલસીભાઈ સંઘવી (આશરે ઉંમર વર્ષ ૭૦) ગુજરી ગયાના ખબર મળતા. એમના ઉપર પરમશાંતિ પ્રભુ અર્પે એવી લખી નાખ્યા છે. બીજું: ભાવનગરમાં ચિ. સૌ. દિનેશને પાણી રોગની આઈડિયોલોજી ના ચાર વર્ષ ના સર્ટિફિકેટ ફોર્મમાં એડમિશન મળી ગયું છે અને ઓકે થઈ સાઈન કરાવી. એમના સામાન તથા S.S.C ના માર્ક લેવા ગયેલો તો ત્યાં ગઈ કાલે ભાવનગર પહોંચી ગયા હશે અને સાથોસાથ એડમિશન મેળવી લીધું હશે. એડમિશનની બહુ મુશ્કેલી નથીપરંતુ પ્રયાસ કરવા યોગ્ય થઈ ગયું. તેટલુંસહુ ભાઈઓ તરફથી યાદ. બાપુજી ના શુભાશિષ

 

ચી. ભાઈ બટુક તું શિવાજી પાર્ક આવી ગયો તે જાણી ખુશી થઈ છીએ. અમારી તબિયત સારી છે. બાપુજી અમને ત્યાં તેડાવે છે તેમજ મને આવવાનું મન પણ ઘણું છે. વળી તારા જમવાની મુશ્કેલી તો ઘણા વરસોની છે ને તારું શરીર તેથી નબળું પડી ગયું છે. તેથી મારો જીવ ઘણો બળે છે પણ ચોમાસામાં ત્યાંની હવા તારા બાપુજીને બિલકુલ નહીં ફાવે તેથી ત્યાં આવીને તબિયત સારી રહે તો ઉલટા સૌ હેરાન થઈએ વળી નાનુ માટે કઈં જોવાનું પણ હજી ઉભું છે. તો ઉનાળામાં થોડો વખત તારે જવાની ઉપાધિ કરશો ખાવા પીવામાં ધ્યાન રાખવું. ડેરીનું દૂધ આપવી. અમે પણ અહીં ડેરી દૂધ પીએ છીએ. લિ. બા ના આશીર્વાદ

C. C. Parekh opp.

Post Office Vadia (Saurashtra Dist)

 






No comments:

Post a Comment